આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા : રાજેન્દ્ર ઉપાધ્યાય

July 1, 1994|Tags: , , |

સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ છે એટલું સ્વીકાર્યા પછી પણ[...]

પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1994|Tags: , , |

મનની આરપાર: લે. પુષ્કર ગોકાણી, પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ, સપ્ટેમ્બર, ૧૯૯૨, મૂલ્ય: રૂ. ૪૫ ગીતાના ૬ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આત્મસંયમની વાત કરે છે ત્યારે, અર્જુન મૂંઝવણ અનુભવે છે કારણ કે,[...]

સમાચાર દર્શન

July 1, 1994|Tags: , , |

શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરની સામે આવેલ વડા મથકના જૂના કાર્યાલયના મકાનમાં શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]

દિવ્યવાણી

August 1, 1994|Tags: , , , |

नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे यद् भाव्यं तद् भवतु भगवन्! पूर्वकर्मानुरूपम्। एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरे ऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु॥   હે પ્રભુ, મને કહેવાતાં પુણ્યકાર્યો પર આસ્થા નથી, ધનસંચય[...]

વિવેકવાણી : આપણી માતૃભૂમિનું પ્રદાન – નમ્ર ઝાકળના બિંદુ જેવું

August 1, 1994|Tags: , , |

આ જ ભારતવર્ષે કેટલીય સદીઓ સુધી હજારો પરદેશી આક્રમણોના તથા રીતરિવાજના અનેક પરિવર્તનોના આઘાતો ઝીલ્યા છે. આ જ ભૂમિ પોતાનાં અક્ષય સામર્થ્ય અને અવિનાશી પ્રાણશક્તિ લઈને જગતના કોઈ પણ પર્વત[...]

સંપાદકીય : ભાસ્વર ભાવસાગર . . . .

August 1, 1994|Tags: , , |

કલકત્તાના માર્ગ પર ઘોડાગાડી દોડી રહી છે. અંદર બેઠા છે શ્રીરામકૃષ્ણદેવ. સાથે છે - રાણી રાસમણિના જમાઈ શ્રી મથુરનાથ વિશ્વાસ. અચાનક ઘોડાઓ થંભી ગયા અને નીચે બેસી ગયા. અકસ્માત સર્જાતા[...]

શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ : ડૉ. ગુણવંત શાહ

August 1, 1994|Tags: , , |

મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા, પર્યાવરણ-વ્યવસ્થા, પ્રાણી-વ્યવસ્થા, વિજ્ઞાન-વ્યવસ્થા અને વિશ્વ-વ્યવસ્થા[...]

આપણું પુરાણસાહિત્ય અને શ્રીમદ્ ભાગવત : સ્વામી તપસ્યાનંદ

August 1, 1994|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગેામાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) પુરાણોનો મૂળ[...]

સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) : જ્યોતિબહેન થાનકી

August 1, 1994|Tags: , , , |

(મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો તેમને ત્યાં ઊતરતા ને રોકાતા.[...]

વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઈશ્વર-સ્મરણ : હરેશ ધોળકીયા

August 1, 1994|Tags: , , |

ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’,  ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય કે તે કેટલી હદે શક્ય[...]

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે (કાવ્યાસ્વાદ) : ક્રાંતિકુમાર જોશી

August 1, 1994|Tags: , , , |

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું, મને હશે શું થાતું, નાથ નિહાળજો રે,...મારી અનાદિ આપ વૈદ્ય[...]

તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી ફીટ્યા : સ્વામી જિતાત્માનંદ

August 1, 1994|Tags: , , |

ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય માથે લેનાર સર્વપ્રથમ હતા બે માછીમાર બંધુઓ. માછલાં પકડવાની પોતાની[...]

સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (સંસ્મરણો) : સ્વામી શુદ્ધાનંદ

August 1, 1994|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૫મી ઑગસ્ટે ઉજવાશે. આ પ્રસંગે તેમના વિશેનાં રસપ્રદ સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિને જોઈને સ્વામી વિવેકાનંદજીએ[...]

પુસ્તક-પરિચય : જેરામભાઈ રાઠોડ

August 1, 1994|Tags: , , |

નવજાગરણનો શંખધ્વનિ જાગો હે ભારત! સ્વામી વિવેકાનંદ, પ્રકાશક, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પહેલી આવૃત્તિ (૧૯૯૪) પૃષ્ઠ ૯૮, કિંમત રૂ. ૬=૦૦ આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં મળેલી વિશ્વધર્મમહાપરિષદમાં ભાગ લીધો[...]

દિવ્યવાણી

September 1, 1994|Tags: , , , |

पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः‚ परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे‚ कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે મા, ધરતી પર તારા ઘણા[...]

વિવેકવાણી : સંન્યાસની ગરિમા : સ્વામી વિવેકાનંદ

September 1, 1994|Tags: , , |

જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ પાશ્ચાત્ય પ્રજા એથી વધુ આગળ[...]

સંપાદકીય : પ્રેમ-પાથાર : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1994|Tags: , , , |

૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે. ભક્તો[...]

દુઃખનાં મૂળ – અહંકારમાં : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 1994|Tags: , , |

(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર લોકો અવગણે છે કે ભૂલી[...]

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ

September 1, 1994|Tags: , , |

(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ વાર્તાલાપનો એક[...]

ક્ષમાપના : ડૉ. કુમારપાળ દેસાઈ

September 1, 1994|Tags: , , |

સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને[...]

પ્રકૃતિમ્ પરમામ્ : સ્વામી અભેદાનંદ

September 1, 1994|Tags: , , , , |

(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) પ્રકૃતિં પરમામભયાં વરદાં નરરૂપધરાં[...]

સુરતામાં હિર સંધાણા : મકરન્દ દવે

September 1, 1994|Tags: , , , |

સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે, મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે. સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાતમ જોયા સરખા રે, સખી, નેણે[...]

શિકાગો ધર્મપરિષદ પછી શું? : સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ

September 1, 1994|Tags: , , |

(૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના ભાગરૂપે ધાર્મિક અને આધ્યાત્મિક વડાઓની સંસદ મળી હતી. એ સભામાં[...]

સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ : દુષ્યંત પંડ્યા

September 1, 1994|Tags: , , |

(માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક અગત્યના ભાગરૂપે, એ પરિષદનો ‘વૈજ્ઞાનિક[...]

સ્વામી સુબોધાનંદ : બસ, એક પ્યાલો ચાનો! : ‘આનંદ’

September 1, 1994|Tags: , , , |

એવો પણ એક સમય હતો જ્યારે સ્વામી ગંભીરાનંદજી બેલુરમઠમાં પોતાના દફતરમાં બેસી આતુરતાથી બપોરની ચાની રાહ જોતા. ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી હતા. જો કે ખરું પૂછો[...]

Go to Top