આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણ કથામૃત : ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન : શ્રી ‘મ’

May 1, 2022|Tags: , , , |

શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડ પાનમાં અમૃત જેવાં[...]

રામકૃષ્ણપ્રસંગ : કેળવણી અને ઈશ્વરભક્તિ : સ્વામી સારદાનંદ

May 1, 2022|Tags: , , , , , |

(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ અને શ્રદ્ધાની વાત આપણે પહેલાં[...]

માતૃપ્રસંગ : માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા : સ્વામી સારદેશાનંદ

May 1, 2022|Tags: , , , , |

(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને  ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે ઉદ્‌બોધન ભવનમાં[...]

પાર્ષદપ્રસંગ : દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો : સ્વામી અખંડાનંદ

May 1, 2022|Tags: , , , , , |

(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય પ્રદર્શની” પહેલાં હું પ્રથમવાર દક્ષિણેશ્વર[...]

વિવેકપ્રસંગ : કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 1, 2022|Tags: , , , , |

સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક રાજ્યોમાં ભ્રમણ કરી વેદાંત અને[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૩ : સ્વામી સુનિષ્ઠાનંદ

May 1, 2022|Tags: , , , |

વેદોનું શૈક્ષણિક સમાજવિજ્ઞાન સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક હોવાને નાતે વિદ્યાર્થીઓને એ બાબતથી સુમાહિતગાર થવું જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રીય આદર્શો, વિભાવનાઓ અને આવશ્યકતાઓ અનુસાર રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે અને રાષ્ટ્રનાં[...]

બાળ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2022|Tags: , , , |

યદુવંશીઓનો વિનાશ આની પછી તરત દ્વારકામાં મોટા મોટા અપશુકનો અને ઉત્પાત થવા લાગ્યા. એ જોઈને યદુવંશના વયોવૃદ્ધો શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણે એ લોકોને કહ્યું, ‘તમે લોકો તો જાણો છો કે[...]

જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – મે 2022 : સંકલન

May 1, 2022|Tags: , , , |

સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં આપ આ કોયડો ઉકેલી શકો તો એનો ફોટો પાડી અમને[...]

ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન : સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2022|Tags: , , |

આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક  એનો સામનો કરવો પડે છે. જેમ કે આધુનિક મનોવૈજ્ઞાનિકોએ બતાવ્યું છે, કામ સામાન્ય[...]

અધ્યાત્મ : અનાસક્તિ અથવા વૈરાગ્ય : સ્વામી ભજનાનંદ

May 1, 2022|Tags: , , , |

(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે પોતે જ પોતાની પત્નીને એવો[...]

પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2022|Tags: , , , |

જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ સતત બીજાના દોષ જોતા રહે[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

May 1, 2022|Tags: , , |

રામપુરાથી નર્મદા તટ પાસેની પગદંડી છોડી ઉપર આવેલ કાચા રસ્તા પર ચાલવું પડે છે. માંગરોલનાં મંગલેશ્વર તીર્થથી ૨ કિ.મી. દૂર રામાયતી સંપ્રદાયના એક મહાત્માનો આશ્રમ બનતો હતો. ત્યાંથી થોડે દૂર[...]

સમાચાર દર્શન : સંકલન

May 1, 2022|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી) હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં આવી. આ નિમિત્તે સવારે સંન્યાસીવૃંદ અને ભકતવૃંદ દ્વારા ભજન-કીર્તન સાથે[...]

મંગલાચરણ

June 1, 2022|Tags: , , , |

अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय स्ते उभे नानार्थे पुरुषं सिनीतः। तयोः श्रेय आददानस्य साधु भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते॥ श्रेय:, કલ્યાણ-શુભ; अन्यत्‌, અલગ; उत, અને, प्रेय, વહાલા લાગતા ભોગો; अन्यत्‌ एव, નિઃશંક રીતે[...]

સંપાદકની કલમે : લોકશાહી કે સરમુખત્યારશાહી : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2022|Tags: , , , , |

આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ બલરામ મંદિર; પ્રસંગ હતો ભક્તોની[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : ઈશ્વર તો છે આપણા પોતાના : શ્રી ‘મ’

June 1, 2022|Tags: , , , , |

ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ ઐશ્વર્ય છે તેને શોધે નહિ.[...]

અધ્યાત્મ : અનાસક્તિ અથવા વૈરાગ્ય : સ્વામી ભજનાનંદ

June 1, 2022|Tags: , , , , |

સદ્‌ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા માટે સ્વાધીન નથી. એ માત્ર[...]

યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2022|Tags: , , , |

આધુનિક મન માટે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઉદ્‌ઘોષ કરવાવાળા, પ્રતિભા સંપન્ન, આકર્ષક વ્યક્તિત્વધારી સ્વામી વિવેકાનંદ પ્રત્યે આકર્ષિત થવું સ્વાભાવિક છે, પરંતુ જટાજૂટધારી, ભસ્મલેપિત, સર્પની માળા ધારણ કરેલ, ત્રિશૂળધારી, મૃગચર્મ પહેરેલ મહાદેવજીની[...]

પ્રાસંગિક : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શ્રી પ્રકાશભાઈ જોષી

June 1, 2022|Tags: , , , , |

૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું આકર્ષણ વધ્યું છે. સાથે સાથે[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

June 1, 2022|Tags: , , , |

આજથી આશરે ૭૦૦ વર્ષ પૂર્વે હિંદુ સમાજ અશિક્ષણ, નિરક્ષરતા અને અજ્ઞાન તેમજ આંતરિક વૈમનસ્યને કારણે વિભિન્ન ભાગોમાં ટુકડે ટુકડા થઈ ગયો હતો. તે સમયે ભારતના અભાવગ્રસ્ત આકાશમાં એક દિવ્ય ભાસ્કરનો[...]

આધ્યાત્મિકતા : મનની એકાગ્રતા : સ્વામી વિરજાનંદ

June 1, 2022|Tags: , , , |

મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની આતુરતાથી સ્મરણ-મનન અને મંત્રજાપ કરવાથી[...]

ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

June 1, 2022|Tags: , , |

ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

રામકૃષ્ણપ્રસંગ : ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન : સ્વામી સારદાનંદ

June 1, 2022|Tags: , , , , , , |

(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર પ્રતિ અનન્ય ભક્તિ અને શ્રદ્ધા[...]

માતૃપ્રસંગ : જન્મ-જન્માંતરનાં ‘મા’ : સ્વામી સારદેશાનંદ

June 1, 2022|Tags: , , , , , |

(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે ઉદ્‌બોધન ભવનમાં[...]

પાર્ષદપ્રસંગ : પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા : સ્વામી નિખિલાનંદ

June 1, 2022|Tags: , , , |

(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’ પૃ. 97 પર પ્રકાશિત એમના દ્વારા વર્ણિત આ પ્રેરણાદાયી[...]

Go to Top