ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
જ્ઞાનયોગ : હૃદયને સાગર જેવું બનાવો : સ્વામી કૃષ્ણસખાનંદ
‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત નિર્જન હિમરાજીની ગોદમાં બ્રહ્મજ્ઞાનની દૈવી શાંતિ અને આનંદથી ઘેરાયેલ સમાધિમગ્ન છે મહાયોગી[...]
વિવેકપ્રસંગ : એલિસ ઇન વન્ડરલેન્ડ : સ્વામી કૃષ્ણસખાનંદ
(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી મીડ વાઈકોફ (Mrs. Carrie Mead[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૪ : સ્વામી સુનિષ્ઠાનંદ
પરસ્પર ઈર્ષ્યા કરવાને બદલે, અંદરોઅંદર સંઘર્ષ કરવાને બદલે અને એકબીજાની ખેંચાખેંચ કરવાને બદલે સાચા શિક્ષણે વ્યક્તિને સહકાર આપવાની ક્ષમતા વિકસિત કરવા તેમજ સામૂહિક રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવી જોઈએ. વેદો[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) લગભગ પંદરસો વર્ષ પૂર્વે કેરળ પ્રાંતના કાલડી નામના ગામમાં શિવગુરુ અને આર્યમ્બા નામનું એક ભગવદ્-ભક્ત બ્રાહ્મણ દંપતી[...]
જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – જૂૃન 2022 : સંકલન
શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે આ ક્રોસવર્ડ ભરતાં ભરતાં તમને[...]
મંગલાચરણ
अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः। दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः।। अविद्यायाम् अन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः मूढाः परियन्ति यथा अन्धेन एव नीयमानाः अन्धाः॥ अविद्यायाम् अन्तरे અવિદ્યા -[...]
સંપાદકની કલમે : હસતા હસતા સફળ થવાય : સ્વામી કૃષ્ણસખાનંદ
બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે, ઈશ્વરદર્શન માટે, આત્મસાક્ષાત્કાર માટે. એટલે[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : ગુરુ કેમ કરીને મળે? : શ્રી ‘મ’
ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય તરતું ચાલ્યું જાય, અને કેટલાંય[...]
રામકૃષ્ણપ્રસંગ : સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ : સ્વામી સારદાનંદ
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ કર્યું હતું. સમય વીતતાની સાથે[...]
માતૃપ્રસંગ : મૂડી રોકાણ અને ધનનો સદ્વ્યય : સ્વામી સારદેશાનંદ
(શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્ની પણ મા અને અસત્ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે[...]
પાર્ષદપ્રસંગ : ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા : સંકલન
(શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના સ્થૂળ દેહની સેવા કરતા એટલી[...]
પાર્ષદપ્રસંગ : પૂર્વજન્મના સંસ્કાર : સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે ગયા ત્યાર પછીના થોડા દિવસોની આ ઘટના છે. ઠાકુર કહે છે કે[...]
વિવેકપ્રસંગ : વેદાંત અને વનભોજન : સ્વામી કૃષ્ણસખાનંદ
(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી મીડ વાઈકોફ (Mrs. Carrie Mead[...]
જ્ઞાનયોગ : આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ : સ્વામી કૃષ્ણસખાનંદ
વિરોધાભાસ જ છે જીવન આપણે સવારે ઊઠીને એવી આશામાં અખબાર હાથમાં લઇએ છીએ કે કોઈ સારા સમાચાર વાંચવા મળે. પણ હવે આપણને પૂરતો અનુભવ થઈ ગયો છે કે જો અખબારમાં[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૫ : સ્વામી સુનિષ્ઠાનંદ
વેદોનું શૈક્ષણિક મનોવિજ્ઞાન કર્મ વિચારમાંથી ઉદ્ગમ પામે છે. વિશુદ્ધ વિચારો સારા કર્મોમાં પરિણમે છે, જ્યારે અશુદ્ધ વિચારો વિનાશક કૃત્યોમાં પરિણમે છે. મનુષ્ય જેવું વિચારે છે તેવો તે બને છે. તેથી[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) સોનાની વર્ષા એ દિવસોમાં વિદ્યાર્થી પોતાનો દૈનિક આહાર જુદાં જુદાં ઘરોમાંથી ભિક્ષા માગીને મેળવતો હતો. શંકર ગુરુકુળમાંથી[...]
જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – જુલાઈ 2022 : સંકલન
શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે આ ક્રોસવર્ડ ભરતાં ભરતાં તમને[...]
અધ્યાત્મ : પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી : સંકલન
(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે બેલુર મઠમાં એમણે મઠના સંન્યાસીઓ[...]
અધ્યાત્મ : પ્રેમ અને અનાસક્તિ : સ્વામી ભજનાનંદ
વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત મજાકમાં કહેવાઈ હતી, પરંતુ તેમાં[...]
યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
અત્યાર સુધીમાં બહાર તાપ નીકળ્યો હતો. મંદિરની સામે આ તડકામાં ઊભા ઊભા સ્તોત્રાદિ પાઠ કર્યા પછી મંદિરનાં ધ્યાનપૂર્વક દર્શન કરવા લાગ્યો. મુખ્ય મંદિર પર મોટા અક્ષરોમાં લખાયું હતું- ‘રાવણેશ્વર વૈદ્યનાથ.’[...]
અધ્યાત્મ : ધ્યાન-અભ્યાસ : સ્વામી માધવાનંદ
ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં તરસ્યો છે તે ક્યારેય જળના[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૨૦૧૫ની રામનવમીના ત્રણ દિવસ પહેલાં રાજપીપડાથી ૧૬ કી.મી દૂર ગુવાર ગામમાં નર્મદા તટે આવેલ રામાનંદ સંત આશ્રમમાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. આશરે ૪ એકરમાં ફેલાયેલ આશ્રમ અસંખ્ય ફળ-ફૂલોનાં વૃક્ષો-લતાઓથી શોભતું[...]
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિઓનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]
મંગલાચરણ
श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः उ प्राणस्य प्राणः। चक्षुसः चक्षुः।[...]




