ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકની કલમે : આઝાદીનો અમૃત મહોત્સવ : સ્વામી કૃષ્ણસખાનંદ
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન : શ્રી ‘મ’
સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે નહિ. એક મીઠાની પૂતળી સમુદ્ર[...]
રામકૃષ્ણપ્રસંગ : શું અવતારને પણ સાધના કરવી પડે? : સ્વામી સારદાનંદ
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ રહેલાં હતાં, એવો સ્વીકાર કરવાને[...]
પ્રાસંગિક : મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ : શ્રી પ્રકાશભાઈ જોશી
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ શ્રીઅરવિંદના ૧૫૦મા જન્મદિવસનું વર્ષ છેે.[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ : સેજલબહેન માંડવિયા
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો કરી રહ્યાં છે ત્યાં શ્રીકૃષ્ણને[...]
માતૃપ્રસંગ : આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં : સ્વામી સારદેશાનંદ
સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ થયો છે એ ખૂબ સારું[...]
પાર્ષદ પ્રસંગ : શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ : સ્વામી વિશુદ્ધાનંદ
શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્ભવ થઈ શકે છે. મેં અજાણ્યે તારા ચરણે મહા-અપરાધ કરી મૂક્યો[...]
પાર્ષદ પ્રસંગ : ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ : સ્વામી નિખિલાનંદ
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ન્યુયોર્કના અધ્યક્ષ હતા અને તેમણે “શ્રીરામકૃષ્ણ કથામૃત”નું અંગ્રેજીમાં[...]
વિવેકપ્રસંગ : રસોડામાં વેદાંત : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત સ્વયં એમની સાથે વિદ્યમાન છે.[...]
જ્ઞાનયોગ : શાશ્વત આનંદના સંધાને : સ્વામી કૃષ્ણસખાનંદ
એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો આનંદ તે હોઈ ન શકે.[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો. (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી[...]
જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – ઓગસ્ટ 2022 : સંકલન
‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને એનો[...]
અધ્યાત્મ : અનાસક્તિનું મનોવિજ્ઞાન : સ્વામી ભજનાનંદ
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ છે. (શ્રીરામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને રજતથાળમાં સજાવીને પરસ્પર સ્પર્ધા યોજે[...]
અધ્યાત્મ : ધર્મ-સાધના : સ્વામી માધવાનંદ
જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને તમારા હૃદય ઉપર કેન્દ્રિત કરો[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]
મને સ્વામી વિવેકાનંદ પાસેથી શું શીખવા મળ્યું : ધ્રુવ જોષી : ભરૂચ
આ લેખ વાંચી રહેલ તમામ પવિત્ર આત્માને મારા નમસ્કાર. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદજીના જીવનનો મારા પર ઘણો જ પ્રભાવ પડ્યો છે. સ્વામી વિવેકાનંદનું જીવન પુસ્તકાલય[...]
આત્મશ્રદ્ધા : કિંજલ રામકૃષ્ણ વાઘેલા : અમરેલી
જ્યારથી હું જીવન , આત્મા અને આ દુનિયાને ઓળખતી થય છું અને જ્યારે મે મારી જાત ને ઓળખી છે , તેની ક્ષમતા ને પારખી છે અને એક અડગ વ્યક્તિત્વ બનાવ્યું[...]
આજનો અર્ઘ્ય : રસેશ અધ્વર્યુ : ન્યૂ જર્સી
આજનો અર્ઘ્ય... માતૃભાષા દિવસે “એક નિરીશ્વરવાદી મિત્રને અર્પણ” વાદળ જે ઢાંકવા સૂર્યને કરે લટકાં અનેક, અસ્તિત્વ એનું ક્યાંથી, જો સૂર્ય ઊજાળેજ નહિ એને? જેનું એક કિરણ અંધાર ભર્યા આખા ઓરડાને[...]
વ્યક્તિ વિશેષની વાત્યુ – સ્વામી વિવેકાનંદ : કેતન ભટ્ટ : અમદાવાદ
જ્યારે જ્યારે નાનો નરેન્દ્ર તોફાન કરીને આવે ત્યારે એની માં એને માથે પાણી નાખતી જાય અને ૐ નમ:શિવાય બોલતી જાય અને કહેવાય છે કે નાનો નરેન્દ્ર પછી શાંત થઈ જતો.[...]
સ્વામી વિવેકાનંદનો દેશ પ્રત્યે પ્રેમ : મીરા દેવલ : સુરત
જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે, “આપણે જેટલું બીજાનું ભલું કરશું આપણું[...]
લેખ વાંચવાથી ઊર્જાવાન પણ થવાય : ડો. મયૂર દવે : ધારી
સ્વામી વિવેકાનંદજીને વાંચીએ ત્યારે એક નવી જ ઊર્જા મળતા આપણે ઊર્જાવાન પણ બનીએ છીએ. એમની તસ્વીર દર્શન પણ નવો જોમ જુસ્સો આપી જાય છે. સ્વામીજીના કોઈ પુસ્તકને વાંચીએ ત્યારે સ્વામીજી[...]
મંગલાચરણ
अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥ तत् एकम् अनेजत् मनसः जवीयः देवाः एनत् न आप्नुवन् यस्मात् पूर्वं अर्षत्। तत् तिष्ठत् धावतः अन्यान् अत्येति। तस्मिन् सति[...]
સંપાદકની કલમે : સ્નેહ અને સૃજનશીલતા : સ્વામી કૃષ્ણસખાનંદ
વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં ભારત પૃથ્વી પર અવ્વલ નંબરે[...]




