આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણ કથામૃત : ભગવાન બે વાતે હસે… : શ્રી ‘મ’

September 1, 2022|Tags: , , |

ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને તેની પોથીમાં શું છે, એમ[...]

રામકૃષ્ણપ્રસંગ : દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી : સ્વામી સારદાનંદ

September 1, 2022|Tags: , , , , |

(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્ પરચો બતાડનારા કોઈક જાતનાં દર્શન[...]

માતૃપ્રસંગ : જયરામવાટીમાં દીક્ષા ગ્રહણ : સ્વામી અપૂર્વાનંદ

September 1, 2022|Tags: , , |

(‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.) ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો માટે રાહતકાર્ય ચાલી રહ્યુંં હતું. મહાપુરુષ મહારાજે મને પત્રમાં લખ્યું:[...]

શિકાગો વ્યાખ્યાનો : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : સ્વામી વિવેકાનંદ

September 1, 2022|Tags: |

૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિઃસ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું અજબ સ્વપ્ન[...]

પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ : સ્વામી અખંડાનંદ

September 1, 2022|Tags: , , , , |

(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા ત્યારે મંદિરપ્રાંગણ સ્વર્ગ સમું બની ગયું હતું. અહીં[...]

પત્રો : સંસ્કૃત સાહિત્યની મહત્તા : સ્વામી અભેદાનંદ

September 1, 2022|Tags: , , , |

(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદજીની તિથિપૂજા ઉપલક્ષ્યે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Swami Abhedananda Reader’માંથી અભેદાનંદજી દ્વારા લિખિત બે પત્રો અહીં પ્રસ્તુત છે. -સં.) પત્ર: 1 દાર્જિલિંગ, બલેન[...]

વિવેકપ્રસંગ : ધન્ય એ ત્રણ ભગિનીઓ : સ્વામી કૃષ્ણસખાનંદ

September 1, 2022|Tags: , , , , |

(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ વાઈકોફ, મિસિસ હેન્સબ્રો, અને મિસ હેલન[...]

બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2022|Tags: , , |

વારાણસીમાં એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વારાણસી આવતા હતા. ગુરુદેવની આજ્ઞા લઈને વિંધ્ય પર્વત પાર કરીને શંકર ભોળાનાથની નગરી કાશી પહોંચ્યા. ત્યાં શંકર ગંગાના મણિકર્ણિકા ઘાટની[...]

જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – સપ્ટેમ્બર 2022 : સંકલન

September 1, 2022|Tags: , , , |

‘શાંતિ પ્રાપ્તિના ઉપાયો’ શ્રીમા શારદાદેવીની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 30 સપ્ટેમ્બર પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને[...]

અધ્યાત્મ : યોગ અને વિયોગ : સ્વામી ભજનાનંદ

September 1, 2022|Tags: , , , |

  યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય છે.’ બીજા શબ્દોમાં, વૈરાગ્ય કે[...]

યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 2022|Tags: , , |

મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક પોલીસ સોટી દ્વારા ભીડને નિયંત્રિત[...]

સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા અને સાંઈ મકરન્દ : વિમલભાઈ વ. દવે

September 1, 2022|Tags: , |

(વિમલ વ. દવે મકરંદભાઈના ભત્રીજા તથા મકરંદભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો  ઊંડો અભ્યાસ છે. -સં.) ૧૩મી[...]

અધ્યાત્મ : ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ : સ્વામી માધવાનંદ

September 1, 2022|Tags: , , |

  એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો છો? એમ કદાપિ ન થઈ[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2022|Tags: , , , |

એક વાર બપોરના સમયે સંન્યાસી શાકભાજી સમારતા હતા, ત્યારે એક ત્યાગી મહાત્માએ આવીને કહ્યું, ‘આપને કોઈ મળવા આવ્યું છે.’ બહાર આવીને સંન્યાસીએ જોયું, તો વડોદરા પાસેના બોડેલી ગામનાં એક ભક્ત-દંપતી[...]

પ્રાસંગિક : સેવા પરમો ધર્મ : શ્રી નરેન્દ્ર મોદી

September 1, 2022|Tags: , , |

 (પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. - સં.) આપણે ત્યાં કહ્યું છે કે ‘સેવા પરમો[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

September 1, 2022|Tags: , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

પરમાત્માને પત્ર : કૃપા બંસલ લાઠિગરા : જુનાગઢ

September 10, 2022|Tags: |

આદરણીય ઈશ્વર, આજે મારે તમને ઘણું બધું કહેવું છે, ચિંતા નહીં કરશો, હું કંઈ માંગીશ નહીં, તમને એવી જ ટેવ પડી ગઈ હશેને!, કોઈ તમને યાદ કરે તો એવુ થાય,[...]

દિવ્યવાણી : સંકલન

September 14, 2022|

परि चिन् मर्तो द्रविणं ममस्याद् ऋतस्य पथा नमसा विवासेत्। उत स्वेन क्रतुना सं वदेत श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥ સન્માર્ગ દ્વારા સંપત્તિ માનવ સમૃદ્ધિનું સારી રીતે ચિંતન કરે અને એને સન્માર્ગે[...]

વિજ્ઞાન અને અધ્યાત્મ : નીતિન વરિયા : સુરત

September 26, 2022|Tags: |

આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં માનવ છે ત્યાં વિજ્ઞાન અને આધ્યાત્મ બન્ને છે. સદીઓ જૂનો એક પ્રશ્ન રહ્યો છે કે શું મન અને શરીર જુદા છે? થોડીકવાર વાંચીએ તો[...]

સંપાદકશ્રીને પત્ર : ડૉ. માણેક પટેલ : અમદાવાદ

September 28, 2022|Tags: |

સ્વામીજીને પ્રણામ, આપના તરફથી મને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક નિયમિત મળે છે. તેના સુંદર લેખન અને પ્રકાશન માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપની સંસ્થાના પ્રકાશન થકી એમનો સંદેશ[...]

દીપોત્સવી : મંગલાચરણ : સ્વામી વિવેકાનંદ

October 1, 2022|Tags: , , , |

का त्वं शुभे शिवकरे सुखदुख:हस्ते आधूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गै:। शान्तिं विधातुमिह किं बहुधा विभग्नां मात: प्रयत्नपरमासि सदैव विश्वे॥१॥ ૧. હે કલ્યાણમયી મા! સુખ અને દુઃખ તમારા બે હાથ છે; તમે કોણ[...]

દીપોત્સવી અંકની પ્રસ્તાવના : સ્વામી કૃષ્ણસખાનંદ

October 1, 2022|Tags: , , |

રામકૃષ્ણ મિશનની સ્થાપના એ ધર્મ અને માનવતાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પડાવ છે. પાપી, તાપી, પદદલિતો માટે રોવાવાળા તો ઘણા છે; પોતાનું અન્ન ત્યજી એમને એક મૂઠી અનાજ અને અંગ ઢાંકવા[...]

દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

October 1, 2022|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે ‘બાબા’ કહી સંબોધતા. વિશ્વકલ્યાણ અર્થે[...]

દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

October 1, 2022|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ ભક્તોનાં પાપ-તાપ ગ્રહણ કરીને ઠાકુર[...]

દીપોત્સવી : ‘શિવજ્ઞાને જીવસેવા’ : સ્વામી કૃષ્ણસખાનંદ

October 1, 2022|Tags: , , , , |

પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિમંત્રે દીક્ષિત[...]

Go to Top