ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : વિશાળ વડલાના વૃક્ષ સમાણો : સ્વામી કૃષ્ણસખાનંદ
ક્રમે, શ્રીરામકૃષ્ણની જીવનલીલાનો અંતિમ અધ્યાય આવી ઉપસ્થિત થયો. ભક્તોને મનપ્રાણ ભરી આશીર્વાદ આપીને પ્રભુ સ્વલોકે પ્રયાણ કરવા ઉપસ્થિત થયા. ગળાના અસાધ્ય રોગે એમનું શરીર અસ્થિચર્મસાર કરી મૂક્યું હતું. ન ખવાય,[...]
દીપોત્સવી : કર્મયોગનો આદર્શ : સ્વામી કૃષ્ણસખાનંદ
સાધનાના રૂપમાં કર્મ હિંદુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥२-४७॥ ‘કર્મ ઉપર જ આપણો અધિકાર છે કર્મના ફળ[...]
દીપોત્સવી : કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા : સ્વામી કૃષ્ણસખાનંદ
નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ[...]
દીપોત્સવી : 1 મે, 1897, રામકૃષ્ણ મિશનની સ્થાપના : સ્વામી કૃષ્ણસખાનંદ
છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન[...]
દીપોત્સવી : શું નિ:સ્વાર્થ સેવાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે? : સ્વામી કૃષ્ણસખાનંદ
સર્વ ત્યાગી સંન્યાસીઓ, જેમણે ‘બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા’ના વેદાંતિક સિંહ-પડકારને સાદ આપીને ગૃહ-સંસાર ત્યાગ કર્યો છે, એમને માટે શું સંસારમાં રહેલ દુ:ખની એક સામયિક સત્તા સ્વીકારીને ગરીબ-ગુરબાઓની સેવા કરવી એ[...]
દીપોત્સવી : મિશનની સામે પ્રથમ પડકાર: પ્લેગ-રાહત : સ્વામી કૃષ્ણસખાનંદ
મિશનની સ્થાપના થતાંની સાથે જ આપણી સમક્ષ એક વિકટ પડકાર આવીને ઉપસ્થિત થયો. કોલકાતામાં પ્લેગની મહામારીનું વિષ ફેલાયું. કોરોનામાં આપણે જોયું કે અતિ ચેપી બીમારીઓ જ્યારે ફેલાય છે ત્યારે કેવી[...]
દીપોત્સવી : મા શારદા દેવીનાં સેવાકાર્ય-સમર્થન અને આશીર્વાદ : સ્વામી કૃષ્ણસખાનંદ
હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવાકાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક હતા ‘શ્રીમ’ના નામે પરિચિત મહેન્દ્રનાથ ગુપ્ત. શ્રીરામકૃષ્ણે સ્વયં તેમને પોતાના ઉપદેશના વાહક[...]
દીપોત્સવી : નિવેદિતા કન્યા વિદ્યાલય: ભારતમાં આધુનિક સ્ત્રીશિક્ષણની પહેલ : સ્વામી કૃષ્ણસખાનંદ
‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો.’ સ્વામી વિવેકાનંદનું આ વિધાન તો નિવેદિતાને ભારત ખેંચી લાવ્યું હતું. એમના[...]
દીપોત્સવી : સ્વામી અખંડાનંદનો સેવાયજ્ઞ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાલ-બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દૃષ્ટિએ જોતા હતા ત્યાં અખંડાનંદજી સર્વપ્રથમ ગુરુભાઈ હતા કે જેમણે પૂર્ણ હૃદયે કર્મયોગના માર્ગ ઉપર[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનનો વિસ્તાર અને સુદૃઢીકરણ : સ્વામી વિમલાત્માનંદ
(સ્વામી વિમલાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માંથી સાભાર ગ્રહણ કરેલ આ લેખનો ગુજરાતી અનુવાદ શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ છે.[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ : સ્વામી સારદાનંદ
(સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે ચિંતન-મનન કરવા પ્રથમ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. ૩ એપ્રિલ, ૧૯૨૬ના રોજ[...]
દીપોત્સવી : ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ : સ્વામી સ્મરણાનંદ
(સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. આ લેખ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Misssion’માં છપાયો હતો. એનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના સેવાકાર્યોનું એક વિહંગાવલોકન : સ્વામી ગૌતમાનંદ
(સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. મૂળ અંગ્રેજીમાં ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૧૯૯૭ના અંકમાં છપાયેલ આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) લોકકલ્યાણ[...]
દીપોત્સવી : રામકૃષ્ણ સંઘમાં શાસ્ત્રનું સ્થાન : સ્વામી હર્ષાનંદ
(Story of Ramakrishna Mission, p.990માંથી સ્વામી હર્ષાનંદજીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) જ્યારે સમાજનો મોટાભાગનો સમૂહ પોતાના જીવનમાં સત્ય અને[...]
દીપોત્સવી : નમ્ર ઝાકળના બિન્દુ જેવું : સ્વામી નિખિલેશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતી તાજેતરની છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ કોલકાતામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે[...]
દીપોત્સવી : યુવાવર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ : શ્રી નરેન્દ્ર મોદી
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, 18 એપ્રિલ, 2005માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ પ્રાસંગિક વક્તવ્યનું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના આદર્શોના પ્રચાર માટે ભક્તોની ભૂમિકા : ડૉ. લતાબહેન દેસાઈ
(ડૉ. લતાબહેન દેસાઈએ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવમાં તા. ૭ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ સમાપન સત્રમાં ડૉ. લતા દેસાઈએ આ વક્તવ્ય આપ્યું હતું અને એ[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનની સવાસોમી જયંતી : સ્વામી આત્મદિપાનંદ
(સ્વામી આત્મદિપાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. -સં.) આજકાલ આપણે સહુ રામકૃષ્ણ મિશનનાં ૧૨૫ વર્ષ ઊજવીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ ૧૨૫ વર્ષ પહેલાં સને ૧૮૯૭માં આ મહાન મિશનની સ્થાપના[...]
દીપોત્સવી : અભ્યુદય અને નિ:શ્રેયસ : સ્વામી ગુણાશ્રયાનંદ
(સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પ્રાંગણના પોતાના એ જ પરિચિત ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. આજુબાજુ કેટલાક ભકતજનો અને કેટલાક યુવાનો પણ એકત્રિત[...]
દીપોત્સવી : ‘ઉત્તર આપણે પોતે જ શોધવો રહ્યો’ : સ્વામી ઇષ્ટમયાનંદ
(સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. -સં.) કમરભર પાણીમાં અર્ધનગ્ન અવસ્થામાં પોતાની નાની દીકરીની સાથે ઊભેલી એ વ્યકિતએ અમને કહ્યું, ‘આગળ જાઓ, અમને આજનું મળી ગયું છે’.[...]
દીપોત્સવી : પ્રેરણાનો અખૂટ સ્રોત—રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય : સ્વામી મંત્રેશાનંદ
तत्कर्मयत् न बन्धाय सा विद्या या विमुक्तये। आयासायापरं कर्म विद्या अन्या शिल्पनैपुण्यम्।। કર્મ તે જ છે, જે બંધનોમાંથી મુક્ત કરે છે અને વિદ્યા તે જ છે, જે મુક્તિનો માર્ગ બતાવે[...]
દીપોત્સવી : રામકૃષ્ણ સંઘની સ્થાપના ન થઈ હોત તો… : શ્રી બકુલેશભાઈ ધોળકિયા
(શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.) એક વખત એવો વિચાર આવી ગયો કે જો સ્વામી વિવેકાનંદે[...]
દીપોત્સવી : ‘દીપ સે દીપ જલે’ : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત[...]
દીપોત્સવી : વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર : શ્રી પન્નાબહેન પંડયા
(શ્રી પન્નાબહેન પંડ્યા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત શિક્ષિકા અને રાજ્ય તથા રાષ્ટ્રિય કક્ષાનાં ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની યુવા-પ્રેરણા પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક યોગદાન આપે છે. તેઓના[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું અનન્ય સાહિત્ય-પ્રચાર કાર્ય : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
(શ્રી કૌશિકભાઈ ગોસ્વામી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક ઉત્સાહી કાર્યકર્તા છે. યુવા-પ્રેરણા, રાહતકાર્ય, પુસ્તક વેચાણ, વગેરે પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અનેકવિધ સેવા-યજ્ઞો વર્ષોથી ચાલી રહ્યા[...]




