ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે : શ્રી પ્રકાશભાઈ જોષી
(વડોદરામાં ભાવપ્રચાર કેન્દ્ર દ્વારા કેટલાક એકનિષ્ઠ સ્વયંસેવકોની આગેવાની હેઠળ વર્ષો સુધી ગરીબ વસતીમાં દવાખાનાનું સંચાલન કરવાથી માંડી રાહતકાર્ય સુધીનાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં. આ આગેવાનોમાં એક હતા પ્રકાશભાઈ. 2005માં[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશન અને શ્રીરામકૃષ્ણ કથામૃત : શ્રી હર્ષદભાઈ પટેલ
(હર્ષદભાઈ ધાર્મિક સાહિત્યના વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં શ્રીરામકૃષ્ણ જ્યોત અને પુસ્તકોનું સંપાદન કરે છે. સાથે જ તેઓ શ્રીરામકૃષ્ણ મંદિરમાં અનુષ્ઠિત નિત્યપૂજાથી[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો જનસમાજ પર પ્રભાવ : શ્રી સુનીલભાઈ માલવણકર
(સુનીલભાઈ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરતાં કરતાં એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ શાળાના આચાર્યનું પદ ત્યાગ કરીને ગુજરાતના શહેરે-શહેર અને ગામડે-ગામડામાં જઈ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના પ્રચાર-પ્રસાર અને વેચાણમાં સંપૂર્ણ[...]
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ગુણવત્તાના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક
પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી રહેલી પ્રક્રિયા આપણી સમક્ષ રજૂ[...]
પ્રાર્થના: આત્માનો આહાર : શ્રી રેખાબા સરવૈયા : કેશોદ
પ્રાર્થના એટલે આપણાં દુ:ખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમતત્ત્વ સાથે ઐક્ય સાધવાની વાત છે. શ્રીઠાકુરે કથામૃતમાં કહ્યું છે, એમ જો કોઈ વ્યક્તિ ત્રણ[...]
એક કવિતા : રસેશ અધ્વર્યુ : ન્યૂ જર્સી
એક બાજુ ખુલ્લા આકાશે ઊંચે ઉડવાનું મન રોકી શકાતું નથી, અને - બીજી બાજુ માયાથી ભીંજાયેલ પાંખોના ભારથી જમીન પર પણ ચાલવું મુશ્કેલ છે! ક્યારે આ ભીંજાયેલ પાંખોનો ભાર કોઈ[...]
ગીતા વિશે થોડું વધુ…. : શ્રી હેમંતભાઈ વાળા
……કૃષ્ણં વન્દે જગદ્ગુરુમ્ ગીતા વિશે કંઈ પણ કહેવું એ એક રીતે બાળ-ચેષ્ટા જેવું છે. બાળકો ઘણાં કાર્યો વિશ્વાસ તથા દૃઢ-માન્યતાથી કરતાં હોય છે, પણ તેમાં ક્યાંક અધૂરાશ તો ક્યાંક ગેરમાન્યતાઓ[...]
શુભ દિવાળી : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
કોડિયે ભક્તિના સિંચણીયા થાશે, ત્યારે, જ્યોત એની પૂગશે આકાશે! મા, ત્હારી કૃપાના ઝળહળ સ્પર્શ્યાં, તો સત્વ ઓજસે સઘળું પ્રકાશશે! કરુણામૂર્તિ ગુણગાને હૈયું હરખાશે, રોમે રોમ ત્યહીં પ્રેમ-હર્ષણ વર્તાશે! વિસરતાં જવાશે[...]
મંગલાચરણ
किं वा कृतं किमकृतं क्व कपाललेखः किं कर्म वा फलमिहास्ति हि यां विना भोः। इच्छागुणैर्नियमिता नियमः स्वतन्त्रैः यस्याः सदा भवतु सा शरणं ममाद्या ॥३॥ ૩. ઓ ભાઈઓ! આ જગતમાં જેના[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ : સ્વામી કૃષ્ણસખાનંદ
મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.” હાથીદાંત પોતે તો કીમતી હોય[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : એક ઈશ્વર, તેનાં અનેક નામ : શ્રી ‘મ’
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ વસ્તુ કપડાને છેડે બાંધી રાખો;[...]
રામકૃષ્ણપ્રસંગ : સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા : સ્વામી સારદાનંદ
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગૌરાંગ મહાપ્રભુ,[...]
માતૃપ્રસંગ : શુભ્ર વસ્ત્રસજ્જ સંન્યાસિની : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. શ્રી હર્ષદભાઈ[...]
વિવેકપ્રસંગ : અમેરિકામાં ભારતનું અપમાન અને સ્વામીજીનો શૌર્યપૂર્ણ પ્રતિકાર : સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક ભારતીય વિશ્વના સહુથી સમૃદ્ધ દેશમાં આવીને એમ કહેવા માંડે કે અમારા ગુલામ[...]
વિવેકપ્રસંગ : શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
વ્યાસ દર્શન કાશીથી આચાર્ય શંકર હિમાલય ભ્રમણ કરવાને માટે નીકળ્યા. બદરિકાશ્રમ જવાના રસ્તા પર તેઓ પ્રયાગ વગેરે તીર્થોમાં ફરીને હરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી હૃષીકેશ તરફ આગળ વધ્યા. થોડાંક બીજાં તીર્થોનાં[...]
જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – નવેમ્બર 2022 : સંકલન
(શ્રીરામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી 2022ના અંકમાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ અંક આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/jyot/october-2022 30 નવેમ્બર પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને એનો[...]
અધ્યાત્મ : ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી : સ્વામી સંદર્શનાનંદ
(પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) ‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક કલ્પના ઉન્નત હોય છે.’ આ[...]
પ્રશ્નોત્તર : આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી વધી જાય છે કે ઘણી[...]
જીવનચરિત્ર : ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક છે શ્રીરામકૃષ્ણ સંઘના સહાધ્યક્ષ પૂજ્યપાદ સ્વામી પ્રભાનંદજી મહારાજ. ગુજરાતી અનુવાદક[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
પરિક્રમા દરમ્યાન રામાનંદ સંત આશ્રમમાં રહેતાં રહેતાં સંન્યાસી ત્યાંનાં વિધિ-વિધાન શીખવા લાગ્યા. એક વાર ભોજનપ્રસાદ વખતે સંન્યાસીએ ડાબા હાથે જળ પીધું. ત્યારે તો કોઈએ કંઈ કહ્યું નહિ, પરંતુ એક વૃદ્ધ[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]
અપવાદ : શ્રી હેમંતભાઈ વાળા
સ્થાપિતથી અલગ, સ્વાભાવિકથી કંઈક ભિન્ન, હંમેશના કરતાં જુદું, અલગ જ પરિણામની સંભાવનાવાળુ, વહેતા પ્રવાહની બહારની વસ્તુ, નક્કી થયેલા નિયમોને આધિન ન હોય તેવું, સમન્વિત થયેલ બાબતોથી બહારની ઘટના—અપવાદની આવી કંઈક[...]
પ્રશ્ન : શ્રી હેમંતભાઈ વાળા
પ્રશ્નની એક મજા છે. પ્રશ્નો મૂંઝવી નાંખે છે. તે ક્યાંય ચેન ન પડવા દે. સમયાંતરે પાછા સામા આવીને ઊભા રહે. રોજબરોજ નવાં નવાં સર્જાતાં જાય છે. ક્યાંક જવાબો મળે અને[...]




