ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકચૂડામણિ : જયશ્રીબેન અંજારિયા : રાજકોટ
સંસ્કૃત ભાષામાં લખાયેલ આદિ શંકરાચાર્ય કૃત ‘વિવેકચૂડામણિ’ ગ્રંથ એ બધા જ વેદોનો સાર છે. શંકરાચાર્યે આ ગ્રંથ દ્વારા અદ્વૈત મતનું સ્થાપન કર્યું છે. અદ્વૈત મત એટલે ‘ઈશ્વર એક જ છે.’[...]
આત્મવિચાર-૧ : ગોંડલિયા છબીલદાસ : કમળાપુર
अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् । न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ (નિર્વાણષટ્કમ્-શ્રીશંકરાચાર્ય) એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય પોતાના ગુરુજી પાસે અભ્યાસ માટે જાય છે,[...]
અધ્યાત્મ અને મનોવિજ્ઞાન : નીતિન વરિયા : સુરત
ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મનો વિશેષ મહિમા છે. દરેક વિદ્વાનોએ અધ્યાત્મ શબ્દને જુદી જુદી રીતે પોતાના દૃષ્ટિકોણથી વિચાર્યો છે. અધ્યાત્મનાં મૂળ તો ભારતમાં જ છુપાયેલાં છે. ભારતનો આધ્યાત્મિક વારસો અજોડ છે. ભારતમાં[...]
બેલૂર મઠના સાન્નિધ્યે : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
શ્રી રામકૃષ્ણ કહે છે: સાધના કે ભક્તિ ક્યારે સાધ્ય થાય કે જયારે ઈશ્વર સંનિધિ માટે વ્યાકુળતા અનુભવાય, અને જયારે સ્વભાવે નિર્મળતા, સરળતા, ઋજુતા સહજ બને! આમ વર્તવાનો રોજિંદો અભ્યાસયોગ, મહાવરો[...]
ઈશકૃપા : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
કેટલીક કૃપાઓ એવી મળી છે, કે, લાયકાતથી વધુ આરત ફળી છે. નમીએ જ્યાં, જયારે સંત ચરણે, ગર્વની એકેએક ગાંઠો ગળી છે! શબ્દ અને સંગીત મઢતાં ભજને, લાગણીમાં શુદ્ધ ભક્તિ ભળી[...]
ભગિની નિવેદિતા : મીરા દેવલ : સુરત
આપણે બધાંય ભારતમાતાનાં સંતાનો છીએ. પણ જેની હું વાત કરું છું, ભગિની નિવેદિતા, એ ભારતીય ન હતાં. એમનો જન્મ પણ ભારતમાં ન હતો. એ તો દૂર આયર્લેન્ડના ટાપુ ઉપર ડિંગાનન,[...]
જ્ઞાનયુક્ત ભક્તિ કે ભક્તિ ભર્યું જ્ઞાન : રસેન્દ્ર અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
અઘરાં અને વિકટ જ્ઞાનપંથ અસફળ રહ્યાં, કૈં કેટલાય સંત! ચર્ચાઓ અગમ્યની, વિતંડાવાદ જ્ઞાનનો આવે ના કદીએ અંત! રજ્જૂ સર્પવત આભાસી અસ્તિત્વ ભમાવે માયા સઘળું દિગદિગંત! આખર શરણ 'ગતિ:ત્વમ ભવાની' વાદવિવાદે[...]
મંગલાચરણ
मित्रे रिपौ त्वविषमं तव पद्मनेत्रम् स्वस्थेऽसुखे त्ववितथस्तव हस्तपातः। छाया मृतेस्तव दया त्वमृतं च मातः मुञ्चन्तु मां न परमे शुभदृष्ट्यस्ते॥५॥ ૫. શત્રુ અને મિત્ર પ્રત્યે તમારાં પદ્મનેત્રો સમાન ભાવે જુએ છે,[...]
સંપાદકની કલમે : નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી : સ્વામી કૃષ્ણસખાનંદ
15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે સ્ત્રીઓની બે પ્રકારની પરિસ્થિતિઓ જોઈએ[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : કામ-કાંચન જ યોગમાં વિઘ્ન : શ્રી ‘મ’
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક લાગવું જોઈએ, ત્યાર પછી બહુ[...]
માતૃપ્રસંગ : “ઠાકુર આમાં પણ વિદ્યમાન છે” : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે, શ્રી હર્ષદભાઈ[...]
પાર્ષદપ્રસંગ : સંસ્કૃતિના આધારે શિક્ષણ : સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માં છપાયેલ આ નોંધનું અંજનાબહેન[...]
વિવેકાનંદ પ્રસંગ : સાન ફ્રાંસિસ્કોમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of Technology), સ્ટેનફોર્ડ (Stanford University), યુ.સી. બર્કલી (University of California, Berkeley)[...]
વિવેકાનંદ પ્રસંગ : શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં[...]
પ્રશ્નોત્તર : આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું પણ કંઈ યાદ રહેતું નથી.[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
શંકર પોતાની શિષ્યમંડળીની સાથે નર્મદાના કિનારા પર પહોંચ્યા. થોડીક પરિચારિકાઓ પાણી લેવાને માટે નદીની તરફ જઈ રહી હતી. મંડન મિશ્રનું સરનામું પૂછતાં તેમણે કહ્યું, ‘જે ઘરના દરવાજા ઉપર પિંજરામાં બંધ[...]
અધ્યાત્મ : ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી : સ્વામી સંદર્શનાનંદ
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની અંદરની પ્રતિક્રિયા વિના ક્યારેય પસાર[...]
સાહિત્ય : પૃથ્વીને ઊગતી ભાળું : વિમલભાઈ વ. દવે
(વિમલ વ. દવે મકરન્દભાઈના ભત્રીજા તથા મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો ઊંડો અભ્યાસ છે. -સં.) ગુજરાતના[...]
ઈતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઈતિહાસ – ૧ : સ્વામી આત્મરૂપાનંદ
(સ્વામી આત્મરૂપાનંદજીએ નાની ઉંમરમાં અમેરિકાની વેદાંત સોસાયટીમાં સંન્યાસીરૂપે યોગદાન આપ્યું હતું. તેઓએ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, હોલીવૂડ; જ્યાં સ્વામી વિવેકાનંદે પોતાના ઘનિષ્ઠ શિષ્યો સાથે કેટલાક મહિના વિતાવ્યા હતા એ[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
શ્રીરામાનંદ સંત-આશ્રમ, ગુવાર (ગુજરાત) ના અંતિમ પડાવના એક મહિના દરમિયાન એક બિલાડીના બચ્ચાને તેની મા છોડી ગઈ હતી. સંન્યાસી બિલાડીના બચ્ચાને રોટલી, દૂધ, ખીર, મીઠાઈ વગેરે ખવરાવતાં અને તેનું નામ[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]
આભાસ : શ્રી હેમંતભાઈ વાળા
ન હોય છતાં દેખાય, ન હોય તેવું દેખાય, ન હોય છતાં તેના પ્રત્યે પ્રતિભાવ અપાય જાય—તે આભાસને કારણે. દ્રષ્ટા, દૃશ્ય કે દર્શન એ ત્રણેયમાંથી કોઈક ને કોઈકની ત્રુટીને કારણે આભાસ[...]
મંગલાચરણ
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोह: अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन्। सुविमलगगनाने ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः।।१।। જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત કરવામાં આવ્યાં છે, જેઓ વિમળ ગગન સમાન[...]
સંપાદકની કલમે : સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને : સ્વામી કૃષ્ણસખાનંદ
જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય છે અને ૧૪ જાન્યુઆરીએ બંગાળી[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ : શ્રી ‘મ’
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય[...]




