આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

માતૃપ્રસંગ : શ્રીમા શારદાદેવીની દૈનંદિન જીવનચર્યા : સ્વામી ચેતનાનંદ

January 1, 2023|Tags: , , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

પાર્ષદપ્રસંગ : જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે : સ્વામી પ્રભાનંદ

January 1, 2023|Tags: , , |

(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી પ્રભાનંદ લિખિત ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’માંથી સંકલિત લેખ અહીં પ્રસ્તુત છે.[...]

વિવેકપ્રસંગ : દૃઢનિશ્ચયી બનો : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2023|Tags: , , , , |

સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉપસ્થિત શ્રોતાઓને ‘અમેરિકન બહેનો અને ભાઈઓ’ના નામે સંબોધી પોતાનું વિશ્વ-વિખ્યાત[...]

વિવેકપ્રસંગ : સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ : ભગિની નિવેદિતા

January 1, 2023|Tags: , , , , |

(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં[...]

બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

January 1, 2023|Tags: , , , |

અમાસ આવી ગઈ. શંકર મધ્યરાત્રિએ ઊઠ્યા અને જંગલ તરફ ચાલવા લાગ્યા. પૂજાનું બધું આયોજન થઈ ગયું હતું. ઉગ્રભૈરવે આચાર્યને બલિના સ્થળના પથ્થર ઉપર પોતાનું માથું રાખવાની પ્રાર્થના કરી. આ બાજુ[...]

સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2023|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સર્વપ્રથમ સ્વામી વિવેકાનંદનાં[...]

ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ : સેજલબેન માંડવિયા

January 1, 2023|Tags: , , |

દરેક રાષ્ટ્રને પોતાનો ધ્વજ હોય છે, જે સ્વતંત્ર દેશનું પ્રતીક છે. ભારતનો હાલનો ધ્વજ, બંધારણીય સભામાં સ્વીકારવામાં આવ્યો. આ રાષ્ટ્રધ્વજની પસંદગી માટે ડો. રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી.[...]

પુરાણકથા : જ્ઞાનદાયિની સરસ્વતી : સ્વામી ઋતજાનંદ

January 1, 2023|Tags: , , |

(૧૯૫૩, જાન્યુઆરી માસના ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત આ લેખના અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. ૨૬ જાન્યુઆરી, 2023એ સરસ્વતી પૂજા છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) વૈદિક ૠષિઓની[...]

ઇતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઇતિહાસ – 2 : સ્વામી આત્મરૂપાનંદ

January 1, 2023|Tags: , , |

(સ્વામી આત્મરૂપાનંદજીએ આ ઇતિહાસ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Mission’માં લખ્યો હતો, જેના કેટલાક અંશોનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સેજલબહેન માંડવિયા. - સં.)[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

January 1, 2023|Tags: , , |

રામાનંદ સંત આશ્રમના નિવાસ દરમ્યાન કેટલાય પરિક્રમાવાસીઓ આવ્યા ને ગયા હતા, પરંતુ તેઓ આશ્રમના ડેલામાંથી નીકળી કઈ તરફ જાય છે, તેની નોંધ અમે લીધી નહોતી. વાસ્તવમાં એક રસ્તો સીતારામ આશ્રમની[...]

નેતાજી સુભાષચંદ્ર બોઝની રામકૃષ્ણ મિશન પ્રત્યે શ્રદ્ધા : શ્રી પ્રકાશભાઈ જોશી

January 1, 2023|Tags: , |

સ્વામી ચેતાનાનંદના પુસ્તક ‘Stories of Vedanta Monks’ Vol. 1 માં સમગ્ર રામકૃષ્ણ મઠ-મિશનના કેટલાક પ્રેસિડેન્ટ મહારાજ તેમજ ઘણા વરિષ્ઠ સંન્યાસીઓના જીવન-પ્રસંગોનાં વર્ણન ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલાં છે. તેમના[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

January 1, 2023|Tags: , , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ? : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

January 19, 2023|Tags: |

સ્વપ્રકાશે પ્રકાશિત બ્રહ્મ શાસ્વત પ્રેમે સુરભિત બ્રહ્મ 'સ્વ' પ્રમાણે પ્રમાણિત બ્રહ્મ તત્વમસીથી પ્રતિપાદિત બ્રહ્મ જ્ઞાનતત્વે બહુ ચર્ચિત બ્રહ્મ ભક્તિરસથી ભીંજીત બ્રહ્મ રાજવિદ્યાએ સ્થાપિતબ્રહ્મ કર્મે કુશલે ભૂષિત બ્રહ્મ અત્ર, તત્ર, સર્વત્ર[...]

ઈષ્ટને આરત : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી

January 19, 2023|Tags: |

આપો, આપો તમને મળવાનું બહાનું આપો સંસ્કાર પગથીએ ભેટવાનું બહાનું આપો જ્ઞાનયુક્ત ભક્તિ, ભક્તિયુક્ત કર્મ આપો માયા મ્હાત કરી જીવવાનું બહાનું આપો ચવાયેલ આદર્શો, ઘવાયેલ સંકલ્પો ત્યજી નિત્યનૂતન આદર્શે ઝૂઝવાનું[...]

અધ્યાત્મના નામે અંધશ્રદ્ધા : નીતિન વરિયા : સુરત

January 19, 2023|Tags: |

અધ્યાત્મ અને અંધશ્રદ્ધા એ એવા વિષયો રહ્યા છે કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે કેટલીય સદીઓ પહેલાંથી અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે. તમે જોશો કે ભારતનાં કેટલાક[...]

સ્થૈર્ય ઝંખના : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી

January 19, 2023|Tags: |

એક બાજુ હૃદય ભક્તિએ ભીંજાયેલ છે, બીજી બાજુ મન, જ્ઞાનથી ઘૂંચવાયેલ છે! 'વ્યામિશ્રેણેવ વાક્યેન' બુદ્ધિ અટવાયેલ છે, વૃત્તિઓના વંટોળે ઇન્દ્રિયો મૂંઝાયેલ છે! અનન્યચિત્ત ભક્તિ હવે કયાંથી થાય? માયા લેપે અહીં[...]

પ્રેરક પ્રસંગ : સાધુઓની સુખસુવિધા પ્રતિ મહાપુરુષ મહારાજની દૃષ્ટિ : સ્વામી અપૂર્વાનંદ

January 23, 2023|Tags: |

મહાપુરુષ મહારાજ વિલાસિતા પસંદ કરતા નહીં અને સાથે જ દારિદ્ર્ય પણ પસંદ કરતા નહીં. એક દિવસે સવારે બેલુર મઠના સાધુઓ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા હતા. તેઓ પણ સસ્મિત ચહેરે બધાની[...]

પ્રેરક પ્રસંગ : શુદ્ધ નિ:સ્વાર્થ કાર્ય : સ્વામી પ્રભવાનંદ

January 23, 2023|Tags: |

બ્રિટિશ સરકારના વાઈસરોયે એવું મંતવ્ય જાહેર કર્યું હતું કે રામકૃષ્ણ મિશન ક્રાંતિકારીઓને આશ્રય આપે છે. આ વાત જાણી ઘણા ભક્તો ગભરાઈ ગયા હતા. એમને લાગ્યું કે ખુફીયા પોલીસ બેલુર મઠ[...]

મંગલાચરણ

February 1, 2023|Tags: , , , |

जनकजनितभावो वृत्तयः संस्कृतांश्च अगणनबहुरूपा यत्र चैको यथार्थः। शमितविकृतिवाते यत्र नान्तर्बहिश्च तमहह हरमीडे चित्तवृत्तेर्निरोधम्॥४।। ૪. કાર્યકારણભાવ અને તરેહ તરેહની અસંખ્ય નિર્મળ વૃત્તિઓ હોવા છતાં જ્યાં યથાર્થ વસ્તુ એક જ છે, વિકારરૂપી[...]

સંપાદકની કલમે : “ફૂટ, ફાટ, ઇટ, મિટ! – ૧” : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2023|Tags: , , |

આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે જેવું આપણે થોડું અંગ્રેજી શીખીએ [...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા : શ્રી ‘મ’

February 1, 2023|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. એંડેદાના કૃષ્ણકિશોરની પાસે અધ્યાત્મ-રામાયણ સાંભળવા[...]

રામકૃષ્ણપ્રસંગ : કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે : સ્વામી સારદાનંદ

February 1, 2023|Tags: , , , |

(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગૌરાંગ મહાપ્રભુ,[...]

માતૃપ્રસંગ : શ્રીમાનું ગીત-ગાન અને વાર્તા-કથન : સ્વામી ચેતનાનંદ

February 1, 2023|Tags: , , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણના દિવ્યસ્પર્શે સ્વામી અદ્‌ભુતાનંદ : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

February 1, 2023|Tags: , , , |

(5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્‌ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક બંગાળી પુસ્તકમાંથી આ અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) લાટુ મહારાજ[...]

વિવેકપ્રસંગ : એક રમૂજી પ્રશ્નોત્તરી : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2023|Tags: , , , , |

લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન[...]

Go to Top