ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકપ્રસંગ : આદર્શનું વ્યવહારમાં પરિવર્તન : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
માતા આર્યમ્બાનું મહાપ્રયાણ શ્રૃંગેરીમાં રહેતી વખતે આચાર્ય શંકરને અનુભવ થયો કે એમની માતાનો અંતકાળ નજીકમાં જ છે અને તેઓ એમનું સ્મરણ કરી રહ્યાં છે. પોતાના શિષ્યોને ત્યાં જ રાખીને આચાર્ય[...]
સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે તો વાંચ્યાં, પણ એટલેથી ન[...]
પ્રાસંગિક : નારી તું નારાયણી : સેજલબેન માંડવિયા
આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી વિદુષી નારીઓ હતી જ પણ[...]
પ્રાસંગિક : આભાર, કેન્સર… : શ્રી હિતેષભાઈ ગઢવી
(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ બાબતે લોકોમાં ઘણી જ ગેરમાન્યતાઓ[...]
હિંદુ ધર્મ : મંગલાચરણનું માહાત્મ્ય – 1 : સ્વામી ગુણેશાનંદ
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે, એમનું મનન અને ચિંતન કરવું[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ ત્યાં પહોંચ્યા પણ હિન્દીમાં કહેવત[...]
વિવેકવાણી : રાજયોગ : સ્વામી વિવેકાનંદ
મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને ડોલાયમાન રહ્યા કરે છે, પણ[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]
સંધાન સધાયું ખરું? : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
સવાર થઇ, પણ જગાયું ખરું? વંચાયું ઘણું , વર્તને વર્તાયું ખરું? કેટલુંક લાગે, છીછરું આછકલું ત્યજી એ, ઊંડે ઉતરાયું ખરું? વિખૂટા તો થયા, વ્યાધિકર વૃત્તિથી 'સત્વ' માટે વ્યાકુળ થવાયું ખરું?[...]
મારા ઇષ્ટ : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
મારી હૂંડી સ્વીકારવા, મારી મુશ્કેલ પળમાં, મને ‘શામળશા’ થકી મળે છે, એ ‘શામળીયા'ના રૂપમાં! મને સદબુદ્ધિ સુઝવવા, જ્ઞાન સંદેશ સમજવવા, મને ‘અર્જુન’ થકી મળે છે, એ ‘કેશવ’ના રૂપમાં! મારી ભક્તિને[...]
બાળઉછેરનો પડકાર : શ્રી કિરણભાઈ શીંગ્લોત
(લેખક પરિચય: શ્રી કિરણભાઈ ન. શીંગ્લોત બાળરોગ વિશેષજ્ઞ અને ફેમિલી ફિઝિશિયન તથા સ્વાસ્થ્ય, યોગ અને માનસિક સ્વાસ્થ્ય પ્રશિક્ષક છે.) કુટુંબમાં બાળક જન્મે એ એક દિવ્ય અવસર છે. ગુજરાતની ખ્યાતનામ લેખક[...]
એક વટવૃક્ષ : શ્રી ડાંકૃતિ ધોળકિયા
(આલ્બર્ટ સૅડલરના પુસ્તકમાં છપાયેલ લેખ ‘The Banyan Tree’ નો ગુજરાતી ભાવાનુવાદ પ્રોફેસર ડાંકૃતિ બકુલેશ ધોળકિયાએ કરેલો છે, જેઓ સી.યુ. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજી વિષયનું અધ્યાપનકાર્ય કરે છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા[...]
મંગલાચરણ
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિથી પર અતિ[...]
સંપાદકની કલમે : હું ગાડી, તમે ‘એન્જિનિયર’ : સ્વામી કૃષ્ણસખાનંદ
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક સરસ વાર્તા કહેતા: એક પંડિતજી[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે : શ્રી ‘મ’
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ વિવેક, વૈરાગ્યરૂપી હળદર ચોપડી હોય[...]
માતૃપ્રસંગ : ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]
પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ : સંકલન
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત છે. -સં.) શ્રીરામકૃષ્ણની ચોકસાઈ પોતાની[...]
આત્માની ભાષા એક છે, પ્રજાઓની ભાષા અનેક છે : સ્વામી કૃષ્ણસખાનંદ
મિ. એલન થોમસનાં સંસ્મરણો ડિસેમ્બર, 1899 થી મે, 1900—આ 6 મહિના દરમિયાન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પ્રવચનો અને વર્ગ-વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો ઉપદેશ આપ્યો હતો. 22 ફેબ્રુઆરીથી 30 મે દરમિયાન[...]
વિવેકપ્રસંગ : ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને એ પીઠનું ગૌરવ અને મહિમા[...]
પ્રાસંગિક : ખુશી-પ્રસન્નતા-આનંદ : શ્રી હેમંત વાળા
(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦[...]
તીર્થયાત્રા : ગુજરાત તીર્થયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા મિત્રો. સાચે જ, આ એક[...]
તીર્થયાત્રા : આજની ઘડી તે રળિયામણી : સંકલન
તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો પ્રારંભ સ્વામી શંકરેશાનંદજીએ વૈદિક મંત્રોચ્ચારથી[...]




