આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

તીર્થયાત્રા : તીર્થયાત્રા સમાપન સમારોહ : સંકલન

March 1, 2023|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં તથા અન્ય કેટલાક દેશોનાં કેન્દ્રોના ૧૧૬ જેટલા મહંતો-સંન્યાસીઓ સ્વામી વિવેકાનંદની[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

March 1, 2023|Tags: , , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 3, 2023|Tags: |

શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું.  લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા, જેના કારણે કેટલાક લોકો તેમને[...]

શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 3, 2023|Tags: |

એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી રહ્યા હતાઃ  “પ્રભુ, તમે આવો,[...]

નવી ચેતના જાગ્રત થાઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 3, 2023|Tags: |

(શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ છે.) ભારતમાતાના અંતિમ છેડે જ્યાં[...]

સર્વધર્મસમભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 3, 2023|Tags: |

આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે ‘વૈશ્વિક ગ્રામ’ની કલ્પના કરી રહ્યા[...]

श्री गदाधर नारायण (श्री रामकृष्ण) वंदना : सचिन दवे

March 28, 2023|Tags: |

ज्ञान भक्ति और आनंद की प्रभु तुमने बहाई धार परमपुरुष परमेश्वर भगवन (ठाकुर) तुम ही जग आधार जब छाया अंधियारा जग में भटका सब संसार लुप्त हुए श्रद्धा और भक्ति[...]

પુસ્તક-પરિચય : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો : શ્રી બકુલેશ શ. ધોળકિયા

March 28, 2023|Tags: |

(પુસ્તક-પરિચયના લેખક: શ્રી બકુલેશ શ. ધોળકિયા હાલમાં રામકૃષ્ણ મઠ-મિશન સલાહકૃત, ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કન્વીનર છે.) પુસ્તક :  સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો: સ્વામી અબ્જજાનંદ ભારતમાંથી ઉદ્‌ભવતું અધ્યાત્મ સમયે સમયે નવીન[...]

મંગલાચરણ

April 1, 2023|Tags: , , , |

ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो नक्तं दिवं सकरुणं तव पादपद्मम्। मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥ ૐ! હ્રીં! તું સત્ય છો, અચલ છો, ત્રણ ગુણોથી પર[...]

સંપાદકની કલમે : તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા : સ્વામી કૃષ્ણસખાનંદ

April 1, 2023|Tags: , , |

શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની અંતર્દૃષ્ટિ એટલી ગહન હતી કે[...]

માતૃપ્રસંગ : શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ : સ્વામી ચેતનાનંદ

April 1, 2023|Tags: , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

માતૃ-સાન્નિધ્યે : ત્યાગરૂપિણી મા શારદા : સ્વામી ઈશાનાનંદ

April 1, 2023|Tags: , , , |

(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ[...]

શિવાનંદ વાણી : જપ કેવી રીતે કરવો? : સ્વામી અપૂર્વાનંદ

April 1, 2023|Tags: , , , , |

(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા પ્રશ્નોના સહજ સરળ ભાષામાં ઉત્તર[...]

વિવેકપ્રસંગ : ચરિત્રનિર્માણ : ભગિની નિવેદિતા

April 1, 2023|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર[...]

વિવેકપ્રસંગ : માટીમાં ધરબાયેલાં બીજ : સ્વામી કૃષ્ણસખાનંદ

April 1, 2023|Tags: , , , , |

ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી મારા હાથમાં રહી. હવે તારે[...]

બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2023|Tags: , , , , |

મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ  આપીને તૃપ્ત કર્યા. અહીં જ એમણે પોતાના જીવનનાં 32[...]

સાહિત્ય : કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2023|Tags: , , , |

પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા સમય પહેલાં થઈ ચૂક્યાં હતાં.[...]

પ્રાસંગિક : હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2023|Tags: , , , |

(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું, ‘અત્યારે અમારે કયો આદર્શ અનુસરવો?’[...]

હિંદુ ધર્મ : મંગલાચરણનું માહાત્મ્ય – 2 : સ્વામી ગુણેશાનંદ

April 1, 2023|Tags: , , |

(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્‌ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્‌ ભાગવત કથા શરૂ કરતાં પહેલાં કહેવામાં[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

April 1, 2023|Tags: , , , |

૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા હાથ પર નર્મદામૈયા લગભગ 300 મીટર દૂર. અહીં ચોમાસામાં ખૂબ[...]

ધ્યાન : ધ્યાન વિષયક કેટલીક વાતો : સ્વામી ભવ્યાનંદ

April 1, 2023|Tags: , , , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત વિવેચન શરૂ કરતા પહેલાં આપણે[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

April 1, 2023|Tags: , , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

સોશિયલ મીડિયા : સુવિચારોનું વાંચન અને અમલ : દવે અંકિતા : આદિપુર

April 19, 2023|Tags: |

સોશિયલ મીડીયા પર સવારથી રાત સુધી આપણે કેટલાં બધા સુવિચારો, સારા વીડિયો જોતા અને સાંભળતા રહેતા હોઈએ છીએ.. જેમ કે, સુવિચારો વાંચવા અને બીજાને આગળ મોકલતા રહેવા એ જીવનનો કોઈ[...]

મંગલાચરણ

May 1, 2023|Tags: , , , |

तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ હે રામકૃષ્ણ! જો અનુરાગને તમારા તરફ એટલે કે દિવ્ય સત્યના માર્ગે વાળવામાં[...]

સંપાદકની કલમે : ‘હું’ નહીં પણ ‘તું’ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 1, 2023|Tags: , , |

1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્‌ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125 વર્ષની યાત્રા દરમિયાન રામકૃષ્ણ મિશને[...]

Go to Top