આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

રામકૃષ્ણપ્રસંગ : ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન : સ્વામી અખંડાનંદ

May 1, 2023|Tags: , , , , |

(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા હતા. યોગેનમા દક્ષિણેશ્વર જતાં એ[...]

માતૃપ્રસંગ : શ્રીમાનાં દયા અને કરુણા : સ્વામી ચેતનાનંદ

May 1, 2023|Tags: , , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

માતૃસાન્નિધ્યે : સોનાથી મઢેલા હાથીના દાંત : સ્વામી ઈશાનાનંદ

May 1, 2023|Tags: , , , , |

(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી[...]

સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા : હિંદુ ઉત્ક્રાંતિવાદ : સંકલન

May 1, 2023|Tags: , , , |

(રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’નો એક અંશ[...]

પ્રચંડ કર્મ મધ્યે ગભીર પ્રશાંતિ : સ્વામી વિજ્ઞાનાનંદ : સ્વામી નિત્યાત્માનંદ

May 1, 2023|Tags: , , |

(સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં સાધુઓ વિજ્ઞાનાનંદજીને ‘વિજ્ઞાન મહારાજ’ કહીને સંબોધતા. વિજ્ઞાનાનંદજીનું પૂર્વાશ્રમનું નામ હતું હરિપ્રસન્ન. સ્વામી[...]

વિવેકપ્રસંગ : પુરુષત્વનો મહિમા : ભગિની નિવેદિતા

May 1, 2023|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2023|Tags: , , , |

કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા પછી આ ‘જય’ નામની મહાભારતની કથાનો આરંભ કરવો જોઈએ. એક દિવસ લોમહર્ષણના[...]

સાહિત્ય : કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2023|Tags: , , , |

‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ પણ સામેલ છે. તા. ૩૦મી[...]

પ્રાસંગિક : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ

May 1, 2023|Tags: , , , , |

(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 5.533 - સં.)[...]

સંસ્મરણ : ‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે : સ્વામી અતુલાનંદ

May 1, 2023|Tags: , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. સ્વામી અતુલાનંદજી (જેઓ[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

May 1, 2023|Tags: , , , |

નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક સ્થાન શોધી લેવું જરૂરી હતું. હવે આગળ કરજણ નદીનો નર્મદા[...]

ધ્યાન : ધ્યાન વિષયક કેટલીક વાતો – 2 : સ્વામી ભવ્યાનંદ

May 1, 2023|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનની બધી જ પ્રણાલીઓમાં જપ અને પ્રાર્થનાનું બહુ જ મહત્ત્વપૂર્ણ[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

May 1, 2023|Tags: , , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

કેળવણીયુક્ત શિક્ષણ : સામાજીક અનિષ્ટોનું અમોધ ઔષધ : રેખાબા સરવૈયા

May 10, 2023|Tags: |

(લેખિકા : રેખાબા સરવૈયા લેખિકા પોરબન્દર ખાતે એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાહિત્ય સર્જક–ઉદઘોષક, વકતા તથા રામકૃષ્ણ ભાવધારા બેલૂરમઠનાં દીક્ષાર્થી છે.) સ્વામી વિવેદકાનંદ દૃઢપણે એવું માનતા કે સાચી[...]

બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળોઃ સ્વામી મુક્તિદાનંદ

May 13, 2023|Tags: |

ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી શકતાં નથી. પોતાની દેખરેખ હેઠળ યુવાનોનાં મનને વિકસાવવામાં માતા-પિતાનું સ્થાન કોઈ ન[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 22, 2023|Tags: |

૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે જેથી પ્રત્યેક મનુષ્ય,ઉમદા વિચારોને આત્મસાત[...]

સરળતા : દવે અંકિતા : આદિપુર

May 26, 2023|Tags: |

"Nothing is More Simple than Greatness", Indeed, To Be Simple is to Be Great"..!~Emerson ઈમર્સનનો આ ખૂબ સુંદર અને ઊંડો વિચાર છે કે "મહાનતા જેવું સરળ કંઈ જ નથી, પરંતુ,[...]

પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ…. : સ્વામી આત્મસ્થાનંદ

May 27, 2023|Tags: |

જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું, મને ડર હતો કે ગમે ત્યારે[...]

પર્યાવરણઃ આમ કેમ? : શ્રી હેમંત વાળા

May 29, 2023|Tags: |

સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે કંઈ થઈ રહ્યું છે, એમ જ નથી થતું. ઘણી વાર કારણ-કાર્યનો સંબંધ[...]

ચોર અને સંત : સ્વામી સર્વગતાનંદ

May 29, 2023|Tags: |

એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા માંગતો. મહારાજ પાસેથી થોડા પૈસા મળે તો તરત જ બહાર નીકળી જતો.[...]

મંગલાચરણ

June 1, 2023|Tags: , , , |

कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ता स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा आस्तिक्यन्त्विदन्तु[...]

સંપાદકની કલમે : ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે… : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2023|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે. આ જગત ‘ધર્મક્ષેત્ર’ (રણભૂમિ) છે.[...]

માતૃપ્રસંગ : “બેટા, ફરી આવજે” : સ્વામી ગૌરીશ્વરાનંદ

June 1, 2023|Tags: , , |

(ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં) હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે શ્રીશ્રીમાનાં પ્રથમ દર્શન[...]

માતૃ-સાન્નિધ્યે : જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી : સ્વામી ઈશાનાનંદ

June 1, 2023|Tags: , , , , |

(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી[...]

સ્વામી રામકૃષ્ણાનંદ : શરણાગતિ અને કર્મનિષ્ઠા : સ્વામી વિશુદ્ધાનંદ

June 1, 2023|Tags: , , , |

(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા, તાઁર પત્ર ઓ રચનાસંગ્રહ’માંથી[...]

Go to Top