આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વામી શિવાનંદ : બેલુર મઠની જૂની યાદો : સ્વામી ભાસ્વરાનંદ

June 1, 2023|Tags: , , , |

(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે.[...]

વિવેક પ્રસંગ : આઈડા આન્સેલની સાધના : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2023|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર લિપિકાર તો હતા જ, પરંતુ[...]

દૃષ્ટાંતકથા : માનવની સમજશક્તિ : સ્વામી વિવેકાનંદ

June 1, 2023|Tags: , , , |

કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે છે. વધુ ઉચ્ચ સમજશક્તિ અત્યંત મુશ્કેલ છે. મોઘમ (અસ્પષ્ટ) વિચાર[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

June 1, 2023|Tags: , , , , , |

વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ મોટા કાવ્યની રચના કરી રહ્યો[...]

સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2023|Tags: , , |

સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના નામે પ્રખ્યાત થયા. ૨૫મી જાન્યુઆરી,[...]

સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી : સંકલન

June 1, 2023|Tags: , , , |

(આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા અપાયેલ પ્રશ્નોનો ઉકેલ અહીં છાપવામાં[...]

આંતરાષ્ટ્રીય યોગદિવસ : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ : સંકલન

June 1, 2023|Tags: , , , |

(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે 21 જૂન પૂરા વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય[...]

આંતરાષ્ટ્રીય યોગદિવસ : યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય : પ્રકાશભાઈ જોશી

June 1, 2023|Tags: , , |

(21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નિષ્ઠાવાન સ્વયંસેવક છે.) એકાગ્રતા શા માટે? નાનામાં નાના કાર્યથી[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર : સ્વામી અતુલાનંદ

June 1, 2023|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. સ્વામી અતુલાનંદજી (જેઓ[...]

પ્રાસંગિક : લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા : સ્વામી પ્રપત્ત્યાનંદ

June 1, 2023|Tags: , , |

(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે. અનુવાદક છે શ્રી હિતેષભાઈ ગઢવી[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ

June 1, 2023|Tags: , , , |

ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી દીધો! બીજે દિવસે સવારે નિત્યકર્મ[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

June 1, 2023|Tags: , , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો[...]

મિત્રતાનો વ્યાપ : શ્રી હેમંત વાળા

June 10, 2023|Tags: |

ભગવદ્‌ ગીતાના છઠ્ઠા અધ્યાયના નવમાં શ્લોકમાં એક વિશેષ ઘટના બની ગઈ છે. અહીં ક્યાંક મિત્ર અને મિત્રતાના વ્યાપને પણ પરોક્ષ રીતે સહજમાં વર્ણાવી દેવાયો છે. આમ તો ગીતાને વાંચતા વાંચતા[...]

મંગલાચરણ

June 21, 2023|Tags: , , , |

पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागा; हित्वा हित्वा सकलकलह- प्रापिणीं स्वार्थबुद्धिम्। ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम्‌ नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः॥ प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधिं मथित्वा दत्तं यस्य प्रकरणे हरिहरब्रह्मादिदेवैर्बलम्। पूर्ण यत्तु प्राणसारैर्भौमनारायणानां रामकृष्णस्तनुं[...]

સંપાદકની કલમે : હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ : સ્વામી કૃષ્ણસખાનંદ

June 21, 2023|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર માત્ર છે કે જે મુક્તિનાં[...]

માતૃપ્રસંગ : શ્રીમા શારદાદેવીની સર્વજ્ઞતા : સ્વામી ચેતનાનંદ

June 21, 2023|Tags: , , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

માતૃપ્રસંગ : શ્રીશ્રીમા અને જયરામબાટી : સ્વામી પરમેશ્વરાનંદ

June 21, 2023|Tags: , , , |

(શ્રીશ્રીમાતૃમંદિર દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘શ્રીશ્રીમા ઓ જયરામબાટી’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં) પૂર્વભૂમિકા ૨૦મી સદીની શરૂઆતનો સમય હતો, આંદોલનનો યુગ. મોટાં મોટાં[...]

સ્વામી રામકૃષ્ણાનંદ : ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ : સ્વામી અચલાનંદ

June 21, 2023|Tags: , , , |

(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા, તાઁર પત્ર ઓ રચનાસંગ્રહ’માંથી આ[...]

વિવેક પ્રસંગ : સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા : સ્વામી કૃષ્ણસખાનંદ

June 21, 2023|Tags: , , , , |

જગતને ઈશુનો સંદેશ 11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ “એકની પાછળ બીજો તરંગ અવિરતપણે આવ્યા જ[...]

દૃષ્ટાંતકથા : હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે! : સ્વામી વિવેકાનંદ

June 21, 2023|Tags: , , , |

પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ જ વધારે સારું છે આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ સારું[...]

‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો ઉદય : સ્વામી કૃષ્ણસખાનંદ

June 21, 2023|Tags: , , |

આજનો યુગ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર—બેંકિંગ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, લેખન, અને ચિત્રકલાથી લઈ યુદ્ધક્ષેત્ર સુધી એ પાંખો પ્રસારી રહ્યું છે. અને હજુ તો આપણે એની ક્ષમતાનો સૂર્યોદય માત્ર[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

June 21, 2023|Tags: , , , , , |

શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો પ્રાપ્ત થયા અને દેખાવમાં બધા[...]

ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 21, 2023|Tags: , , |

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ ૭૭ વર્ષની ઉંમરે ફેફસાંના[...]

ગુરુપૂર્ણિમા : ગુરુ-વાક્યમાં શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણ ઉપદેશ

June 21, 2023|Tags: , , , , |

(3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર ખંડ અને દ્વિતીય નંબર અધ્યાય[...]

ગુરુપૂર્ણિમા : ગુરુ તારો પાર ન પાયો… : શ્રી હિતેષભાઈ ગઢવી

June 21, 2023|Tags: , , |

ગુરુપૂર્ણિમા શા માટે? મહર્ષિ પરાશર અને માછીમાર-પુત્રી સત્યવતીના પુત્રનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમનો જન્મ દ્વિપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા. પોતાના પૂર્વજોની જેમ દ્વૈપાયન પણ[...]

Go to Top