આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ધ્યાન : ધ્યાનમાં બેસતા પહેલાં – ૧ : સ્વામી અશોકાનંદ

June 21, 2023|Tags: , , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ ધ્યાન કહેવાય છે. મને વિશ્વાસ[...]

ગુરુપૂર્ણિમા : સત્સંગ સુધા : સ્વામી માધવાનંદ

June 21, 2023|Tags: , , |

(ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. - સં.) સચ્ચિદાનંદ જ ગુરુ;[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

June 21, 2023|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલી પૂજા રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ થયાં હતાં. આ પાવન અવસરે[...]

મંગલાચરણ

July 24, 2023|Tags: , , |

ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्॥१॥ जगत्याम्, આ જગતમાં; यत् किम् च, જે કંઈ પણ; जगत्, પરિવર્તન પામે તેવું, નાશવંત; इदम् सर्वम्, આ[...]

સંપાદકની કલમે : ચંચળતાનો રોગ અને તેનું નિદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

July 24, 2023|Tags: , , |

જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 3,[...]

લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો : સંકલન

July 24, 2023|Tags: , , , |

(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી દુષ્યંતભાઈ[...]

માતૃપ્રસંગ : ગુરુ અને ઇષ્ટ એક સમાન : સ્વામી ગૌરીશ્વરાનંદ

July 24, 2023|Tags: , , |

(ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં જયરામવાટીની પાસેના જ ગામ વદનગંજમાં[...]

સ્વામી નિરંજનાનંદ : “તારો અંતરાત્મા જાગ્રત થાઓ” : સંકલન

July 24, 2023|Tags: , |

(31 ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી નિરંજનાનંદ મહારાજની પુણ્ય જન્મતિથિ છે. આ શુભ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી નિરંજનાનંદ’નો એક અંશ અહીં[...]

વિવેકપ્રસંગ : સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

July 24, 2023|Tags: , , , , |

22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં ‘અમેરિકન બહેનો અને ભાઈઓ’ના રૂપમાં[...]

વિવેકપ્રસંગ : બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ : ભગિની નિવેદિતા

July 24, 2023|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર[...]

દૃષ્ટાંતકથા : વ્યક્તિગત કર્તવ્યનો મહિમા : સ્વામી વિવેકાનંદ

July 24, 2023|Tags: , , , |

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો; ત્યાં તેણે ધ્યાન[...]

આધ્યાત્મિક સ્વતંત્રતા : સ્વામી વિવેકાનંદ

July 24, 2023|Tags: , , |

(15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદના ભારતની ભવ્યતા અને સાચી સ્વતંત્રતા શીખવતા સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત છે. આ સંકલન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરવામાં આવેલ છે. કૌંસમાં આપેલ આંકડા ગ્રંથ[...]

બાળ ઉદ્યાન: મહાભારત: સ્વામી રાઘવેશાનંદ

July 24, 2023|Tags: , , , |

(ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા) ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી રાજાએ નદી તરફ જોયું તો[...]

સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 24, 2023|Tags: , , , |

આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં સાધિકા, સંત, ભક્ત, મૌલિક વિચારક-પ્રચારક[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : અધ્યાત્મનો ઉઘાડ : સ્વામી અતુલાનંદ

July 24, 2023|Tags: , , , |

બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી શકે એ માટે તેઓ ખાસ બેઠકો તો યોજતા અને દરેક[...]

ધ્યાન : ધ્યાનમાં બેસતા પહેલાં – ૨ : સ્વામી અશોકાનંદ

July 24, 2023|Tags: , , , |

(સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદે અમેરિકામાં[...]

રક્ષાબંધન : રક્ષા, એક તાંતણાથી ઘણું વધુ : હેમંતભાઈ વાળા

July 24, 2023|Tags: , , |

(30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

July 24, 2023|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૦ જૂનના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ૫૦૦ જેટલા ભક્તોએ ઉત્સાહપૂર્વક[...]

શ્રીરામકૃષ્ણ કથા અમૃત : શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત – ૧૮૫૮ – ૧ : સ્વામી કૃષ્ણસખાનંદ

July 29, 2023|Tags: |

આપણે થોડા થોડા સમયે વિષયવસ્તુમાં ફેરફાર કરીએ છીએ. કે જેથી સૌને ઠાકુર, મા, સ્વામીજી અને તેમના અંતરંગ શિષ્યો બધા વિશે જાણવા મળે. આજે આપણે કથામૃતથી પ્રારંભ કરીએ. આ પહેલાં આપણે[...]

મંગલાચરણ

August 26, 2023|Tags: , , |

असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः। तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥ असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા (આત્મજ્ઞાન ન હોવાને લીધે આંધળા);[...]

સંપાદકની કલમે : આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન : સ્વામી કૃષ્ણસખાનંદ

August 26, 2023|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો દીવાને સ્વચ્છ રાખી શકીએ માત્ર.[...]

લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૨ : સંકલન

August 26, 2023|Tags: , , , |

(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

મુક્તિદાયિની શ્રીમા : સ્વામી ચેતનાનંદ

August 26, 2023|Tags: , , |

(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

ધ્યાનમૂર્તિ વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

August 26, 2023|Tags: , , , |

એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર ઉદ્વિગ્ન અને હતાશ થઈ ગયું[...]

વિવેકપ્રસંગ : માળામાંના મણકા : ભગિની નિવેદિતા

August 26, 2023|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર[...]

Go to Top