ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
અંતરિક્ષ વિજ્ઞાન : અવકાશી ઝરણું : સ્વામી કૃષ્ણસખાનંદ
અવકાશી બતક અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્ બતક). નેબ્યુલાનો અર્થ છે, એક વિરાટ અંતરિક્ષ વાદળું.[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને તમારી પાસેથી એ જ આશા[...]
સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું હતું, ‘પધારો, મોડર્ન સ્વામી વિવેકાનંદ,[...]
ધ્યાનમાં બેસતા પહેલાં ૩ : સ્વામી અશોકાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક[...]
દૃષ્ટાંતકથા : ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા
(19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા હતા ત્યારે એક દિવસે શ્રીરામકૃષ્ણે[...]
વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ
(7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ...તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ. એ પણ કેટલા આકર્ષક છે![...]
શ્રાવણમાસ-માહાત્મય : એક પ્રભુ સેવક
શ્રાવણ માસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે, જે હિંદુ ધર્મમાં એક પવિત્ર અને ધાર્મિક મહિનો મનાય છે. આ માસમાં વૈષ્ણવ અને શૈવપંથી સમાજ ધામધૂમપૂર્વક ધાર્મિક ઉત્સવોનું આયોજન કરે[...]
સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૪ : સ્વામી તન્નિષ્ઠાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021 દરમિયાન આ શ્રેણીના ત્રણ લેખો[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય મુકેશ મહારાજ અહીં તપસ્યારત હતા.[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય યુવા સંમેલન રાજકોટના માનનીય મેયરશ્રી પ્રદીપભાઈ ડવ અને (દક્ષિણ) રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ[...]
મંગલાચરણ
अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥४॥ एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર; मनसः जवीयः, મન કરતાં વધારે વેગીલું; देवाः, દેવો અથવા તો[...]
સંપાદકની કલમે : સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન : સ્વામી કૃષ્ણસખાનંદ
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી[...]
માતૃભક્તિની પરાકાષ્ઠા : સ્વામી ઈશાનાનંદ
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી[...]
લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩ : સંકલન
(સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી દુષ્યંતભાઈ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ
(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.)[...]
વિવેકપ્રસંગ : એકાગ્રતા અને સંયમનો પ્રભાવ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક શેરીમાં માર્ચ, 1900ના બીજા અઠવાડિયાથી[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને લાગ્યું કે તે ત્રણેય વિચિત્રવીર્ય[...]
સાહિત્ય : શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં આ પહેલાં વાંચી ગયા છીએ)[...]
ધ્યાનમાં બેસતા પહેલાં ૪ : સ્વામી અશોકાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક[...]
સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. સ્વામી અતુલાનંદજી (જેઓ[...]
સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૫ : સ્વામી તન્નિષ્ઠાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021 દરમિયાન આ શ્રેણીના ત્રણ લેખો[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું કે ત્યાગીજી અત્યંત ભયભીત થઈને પાગલની જેમ એક-બે ગોળ ચક્કર[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ પર સેમિનાર : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને નવી શિક્ષણ નીતિમાં રહેલા મૂલ્યલક્ષી[...]
મંગલાચરણ
तदेजति तन्नैजति तद् दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः॥५॥ तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે; तत् न एजति, (અને) તે હાલતું-ચાલતું પણ નથી; तत् दूरे,[...]
સંપાદકની કલમે : રામકૃષ્ણ સંઘમાં ધ્યાન : જપ, ધ્યાન, અને પ્રાર્થના : સ્વામી કૃષ્ણસખાનંદ
ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે છે: અમુક ખાસ વિષય પર[...]




