ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : નૈતિક જીવનની પરિણતિ આધ્યાત્મિક જીવનમાં : સ્વામી યતીશ્વરાનંદ
હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત રહે છે. એમાં તમસ નિષ્ક્રિયતાનું, રજસ ક્રિયાશીલતાનું, તથા સત્ત્વ જ્ઞાનનું તત્ત્વ છે.[...]
હિંદુધર્મ : વેદ અને ઉપનિષદ પરિચય : સ્વામી નિર્વેદાનંદ
હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં રહે છે? તેમનું સ્વરૂપ કેવું[...]
સંસ્મરણ : કર્મયોગી સ્વામી ગહનાનંદજી : સ્વામી ચેતનાનંદ
સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી દયાનંદજી એ વખતે ત્યાંના વ્યવસ્થાપક હતા. હું અદ્વૈત આશ્રમમાં તાજેતરમાં[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જયંતી: 25 જાન્યુઆરી, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં વિશેષપૂજા, હોમ, પ્રસાદ વિતરણ, સંધ્યા આરતી પૂર્વે શિવનામ સંકીર્તન અને[...]
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
મંગલાચરણ
सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥ सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत् જે; पदम ઉદ્દેશને; आमनन्ति વખાણે છે; सर्वाणि[...]
દિવ્યવાણી : સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : જ્ઞાનભક્તિરૂપી માખણ : શ્રી ‘મ’
શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું[...]
રામકૃષ્ણપ્રસંગ : ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ : સ્વામી સારદાનંદ
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને સમજી લેતાં શિખવાડેલું હતું. એટલે[...]
માતૃપ્રસંગ : મા સાચે જ મા : સ્વામી સારદેશાનંદ
(1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ ગૃહસ્થ ભક્તોના સાદર આહ્વાને તેઓ[...]
પાર્ષદપ્રસંગ : સાગર મંથન કરી રત્ન મેળવવા : સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માં છપાયેલ આ નોંધનું ભાષાંતર[...]
જ્ઞાનયોગ : સમય, અવકાશ, અને આત્મા : સ્વામી કૃષ્ણસખાનંદ
“...માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે એક બાળક પણ સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન[...]
વિવેકપ્રસંગ : “લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ.244-46ના આધારે[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૨ : સ્વામી સુનિષ્ઠાનંદ
વૈદિક પરંપરાના ગુરુઓ અથવા શિક્ષકો પોતાના શિષ્યોને પદવીદાન સમારંભ વખતે સૂચિત કરતાઃ मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो इतराणि। यान्यस्माकं सुचरितानि। तानि त्वयोपास्यानि।[...]
બાળ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર થયો નથી કેમ કે જેમના[...]
અવકાશ વિજ્ઞાન : જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ
આપણે અવકાશમાં જેમ જેમ વધુ ને વધુ દૂર જોતા જઈએ છીએ, તેમ તેમ આપણે ભૂતકાળમાં જોતા જઈએ છીએ. કારણ કે અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ કિ.મી. પ્રતિ સેકન્ડ છે. આપણી[...]
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : લક્ષ્ય તો છે પરમ-ચૈતન્ય અને આનંદ : સ્વામી યતીશ્વરાનંદ
વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે. તમારે ઉચ્ચતમ દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરીને[...]
પ્રાસંગિક : રામરાજ્ય ક્યારે આવશે? : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી થતી ત્યાં સુધી બહાર ‘રામરાજ્ય’ની[...]
હિંદુધર્મ : સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય : સ્વામી નિર્વેદાનંદ
સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી જાતના ગ્રંથોને ‘સ્મૃતિ’ કહે છે,[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેના એક અલગ ઓરડામાં સંન્યાસી અને તેમની સાથેના પરિક્રમાવાસીઓએ આસન લગાવ્યાં. સ્મશાનની બાજુમાં આવેલ નર્મદા ઘાટે સ્નાન કરવા પહોંચી ગયા. પાણી થોડું ઊંડું હતું તેથી તરવાનું ન[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા[...]
મંગલાચરણ
यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥ यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી (જાળને) બહાર કાઢે છે; गृह्णते[...]
સંપાદકીય : માયાજાળ અને માયાધીશ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની પેઠે જુદા જુદા તારો ઉપર[...]
અહેવાલ : રામકૃષ્ણ મઠ, અમદાવાદનો મંગળ પ્રારંભ : સ્વામી પ્રભુસેવાનંદ
વર્તમાન સમયમાં ભારતમાં 198 અને વિદેશમાં 67 શાખાકેન્દ્રો વિદ્યમાન છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલું શાખાકેન્દ્ર 1927માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્થપાયું હતું. 1994માં લીમડી, 1997માં પોરબંદર અને 2005માં વડોદરામાં[...]




