ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ લખ્યો હતો. આ લેખનો એક[...]
યુવાપ્રેરણા : ચિંતાનું ઓસડ-ચિંતન : સ્વામી નિખિલેશ્વરાનંદ
મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને ધનની ચિંતા તો કોઈને તનની[...]
વિવેકપ્રસંગ : ધ્યાન એ સૌથી મહાન સેવા છે : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં. સ્વામીજીએ નિવેદિતા, સ્વામી તુરીયાનંદ, તેમજ[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ગાય-બળદો વગેરે સમર્પિત કરીને[...]
પર્યાવરણ : પ્રકાશનું પ્રદૂષણ
સ્વામી વિવેકાનંદ કહે છે, 'વિસ્તાર એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ.'
ખગોળવિજ્ઞાન : હબલ સ્પેસ ટેલિસ્કોપ
આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.
આધ્યાત્મિકતા : મંત્રદીક્ષા અને જપધ્યાન : સંકલન
(2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન, ધર્મ[...]
ધ્યાન અને આધ્યાત્મિક જીવન : નૈતિકતા અને પવિત્ર વિચારો : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ખરાબ કાર્ય. જો એક અસંસ્કૃત[...]
હિંદુધર્મ : મનની અવિરામ શાંતિ : સ્વામી નિર્વેદાનંદ
ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના બધા સાચા ધર્માે નિષ્ઠાવાન સાધકને[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
(ગતાંકથી આગળ) સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ એને ઝીલી લઈ બચાવ્યો હતો. ઉપરાંત મહેર કરી એક મણિ પણ આપ્યો.[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ 2 થી 6 જાન્યુઆરી સુધી રાજકોટ આશ્રમની મુલાકાતે આવ્યા[...]
મંગલાચરણ : વિવેકચૂડામણિ : શ્રીશંકરાચાર્ય
अज्ञानमूलोऽयमनात्मबन्धो नैसर्गिकोऽनादिरनन्त ईरितः। जन्माप्ययव्याधिजरादिदुःख - प्रवाहतापं जनयत्यमुष्य ॥१४८॥ અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે: અને એ જ જીવને જન્મ, મરણ, વ્યાધિ અને ઘડપણ વગેરે દુઃખના પ્રવાહમાં[...]
દિવ્યવાણી : અંતરથી સાચા બનો : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : જેનું જગત છે તે જ સમજાવશે : શ્રી ‘મ’
માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય પ્રતિમા’ એ સમજી શક્યા નહિ.[...]
રામકૃષ્ણપ્રસંગ : શિવસ્વરૂપ ગદાધર : સ્વામી સારદાનંદ
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં એકવાર બાળકને વિનંતી કરેલી કે[...]
માતૃપ્રસંગ : ‘સૌનું કલ્યાણ થાઓ’ : સ્વામી ગંભીરાનંદ
(શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ સ્વામી ગંભીરાનંદ દ્વારા લિખિત ‘શ્રીમા[...]
પાર્ષદપ્રસંગ : આત્મ-અનાત્મ-વિવેક : સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રાખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માં છપાયેલ આ નોંધનું ભાષાંતર[...]
વિવેકપ્રસંગ : ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું. સ્વામીજીનાં પદચિહ્નો અનુસરી તેઓ બંને ભારત[...]
જ્ઞાનયોગ : મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું : સ્વામી કૃષ્ણસખાનંદ
‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ જાહેર કરે છે કે તે[...]
કર્મયોગ : બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ : સ્વામી કૃષ્ણસખાનંદ
‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૧ : સ્વામી સુનિષ્ઠાનંદ
પ્રસ્તાવના અન્ય શાસ્ત્રની જેમ વેદો ચિરંતન પ્રેરણાસ્રોત છે. તે આપણને ઉચ્ચતર જીવન જીવવા પ્રેરિત કરે છે. જો આપણે અનુમાન કરી લઈએ કે વેદો મહત્તર અને ગુણવત્તા સભર જીવન પ્રત્યેની ઉત્કંઠાને[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા બાળકોની રક્ષા કરી શક્યા નહીં, ત્યારે તું આ કામને કેવી રીતે કરવા[...]
અવકાશવિજ્ઞાન : સુપરનોવા
1. આપણી જેમ તારાઓનું પણ જન્મ અને મૃત્યુ છે. પોતાના જીવન દરમિયાન વિશાળકાય તારાઓ તેમના કેન્દ્રમાં ઘણા મોટા પ્રમાણમાં અણુ બળતણનું દહન કરતા હોય છે.
પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ
(દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ લુઈસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. લેખની[...]
આધ્યાત્મિકતા : સાચી શાંતિ શેમાં છે? : સ્વામી નિખિલેશ્વરાનંદ
રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે પોતાના યુવાન પુત્ર નહુષની યુવાની પોતાની વૃદ્ધાવસ્થા આપીને મેળવી. એ યુવાનીમાં ખૂબ[...]




