આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

માતૃપ્રસંગ : શ્રીમાની હૈયાસૂઝ : સ્વામી ગંભીરાનંદ

January 1, 2022|Tags: , , |

(શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ તેઓ વ્યવહારુ પણ હતા. સ્વામી[...]

પાર્ષદપ્રસંગ : શરણાગતિનો સાચો ભાવ : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2022|Tags: , , , |

(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્‌વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની સાથે થયેલ વાર્તાલાપની એક પ્રેરણાપ્રદ[...]

પાર્ષદપ્રસંગ : ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ : સ્વામી અદ્‌ભુતાનંદ

January 1, 2022|Tags: , , , |

લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા. શૈક્ષણિક કોઈ ઉપલબ્ધિ ન હોવા છતાં તેમના સંસ્કાર જ્વલંત અને[...]

પત્ર : શ્રીમાના પત્રો : સંકલન

January 1, 2022|Tags: , , , |

શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ માના સ્વહસ્તે લિખિત એકમાત્ર ‘મા’[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ

January 1, 2022|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ લખ્યો હતો. આ લેખનો એક[...]

વિવેકપ્રસંગ : લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ : શંકરી પ્રસાદ બસુ

January 1, 2022|Tags: , , , |

ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ જાણવું જરૂરી છે કે એ બંને વચ્ચે સામાજિક ધારણા વિશે[...]

યુવાપ્રેરણા : યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2022|Tags: , , , |

સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

January 1, 2022|Tags: , , , |

સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી રહી હતી કે તેઓ આર્થિક મદદ મેળવવાની આશાથી પોતાના મિત્ર[...]

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : આધ્‍યાત્મિક જીવન અને પવિત્રતા : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2022|Tags: , , , |

સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા આચરણમાં અધિક સાવધાન નહીં હોઈએ,[...]

યાત્રાસ્થળો : કાશી : સ્વામી હર્ષાનંદ

January 1, 2022|Tags: , , |

કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા રહી છે. હિંદુઓ માટે હિંદુ સભ્યતાના પ્રત્યેક પાસા—જેમ કે હિંદુધર્મ, સંસ્કૃતિ, વિદ્યા,[...]

આધ્યાત્મિક : હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ : સ્વામી વિરજાનંદ

January 1, 2022|Tags: , , |

ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન થવી), તિતિક્ષા (સર્વ પ્રકારનાં દુ:ખોમાં[...]

હિંદુધર્મ : મનની અવિરામ શાંતિ : સ્વામી નિર્વેદાનંદ

January 1, 2022|Tags: , , |

ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ સાંપ્રદાયિક મતવાદમાં વિશ્વાસ રાખીને એના[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

January 1, 2022|Tags: , , |

નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા। યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્‌॥ (અક્ષરગીતા - રંગ અવધૂત) આપણે આની પહેલા પણ કહેલું છે કે નર્મદા નદીના પ્રવાહનો આશરે ૮૦% ભાગ[...]

સમાચાર દર્શન : સંકલન

January 1, 2022|Tags: , , |

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 93 દર્દીઓની વિનામૂલ્યે ચક્ષુ ચિકિત્સા કરવામાં આવી હતી અને ઓછી આવક[...]

મંગલાચરણ : વિવેકચૂડામણિ : શ્રીશંકરાચાર્ય

February 1, 2022|Tags: , , |

एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥ આ અને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી જ મોહિત થઈ દેહને આત્મા[...]

દિવ્યવાણી : જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Tags: , , , , , |

સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય : શ્રી ‘મ’

February 1, 2022|Tags: , , , |

અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત કરાવવા બેસે છે. હજી થોડી[...]

રામકૃષ્ણપ્રસંગ : સાધુસંગ એટલે પરમ શાંતિ : સ્વામી સારદાનંદ

February 1, 2022|Tags: , , , , , |

(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે સભાન હતા. તેઓનું બાળપણનું નામ[...]

માતૃપ્રસંગ : શ્રીમાનો અસીમ માતૃસ્નેહ : સ્વામી ગંભીરાનંદ

February 1, 2022|Tags: , , |

સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર, અન્નવસ્ત્ર વગર, અથાગ પરિશ્રમ કરી[...]

પાર્ષદપ્રસંગ : પ્રેમ નિર્મળ ભાસ્કર : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2022|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો થાય તો ગળા પર છરી[...]

પાર્ષદપ્રસંગ : બેદરકારને ધર્મલાભ થાય નહીં : સ્વામી અદ્‌ભુતાનંદ

February 1, 2022|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને એમના સંન્યાસી શિષ્ય શશી મહારાજ[...]

જ્ઞાનયોગ : મૃત્યુ અને ધર્મની શરૂઆત : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Tags: , , , , |

જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન છે ‘માનવીનું સાચું સ્વરૂપ’. સ્વામી[...]

કર્મયોગ : સ્વાધીનતા માટેનો સંઘર્ષ : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Tags: , , , , |

સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે. આ વ્યાખ્યાનના કેટલાક અંશોને સમજવાનો[...]

Go to Top