આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

મંગલાચરણ : આપણો વારસો

December 1, 2021|Tags: , , , |

अपराध-शतं साधु सहेतैकोपकारत:। शतं चोपकृतीर्नीचो नाशयेदेकदृष्कृतात्‌ ॥१८॥ સજ્જન લોકો પોતાના પ્રત્યે કરાયેલા ઉપકારને કારણે પણ સેંકડો અપરાધોને સહન કરે છે, પરંતુ દુર્જન વ્યક્તિ સેંકડો ઉપકાર કરવાવાળાથી એકાદ ભૂલ થઈ જાય[...]

મંગલાચરણ : શ્રીશારદાદેવી વંદના

December 1, 2021|Tags: , , , , |

कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।। હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો! लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके। पापेभ्यो[...]

અમૃતવાણી : માયા અહંકાર તરીકે

December 1, 2021|Tags: , , |

અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની અને અહંકારી લોકોનાં[...]

સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

December 1, 2021|Tags: , , , |

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે ‘શું આજના સમયમાં પણ આ[...]

ચિંતન : સંગીત થકી તણાવમુક્તિ : વનિતા ઠક્કર

December 1, 2021|Tags: , , |

માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને સંતુલિત સમન્વય થકી માનવજીવન સુખી[...]

પ્રાસંગિક : પ્રકૃતિં પરમામ્‌ : સંકલન

December 1, 2021|Tags: , , , |

રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ સ્તોત્રના રચયિતા શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

December 1, 2021|Tags: , , , |

૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે. મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે છે. ‘ફેમિલિ પ્લાનિંગ’ના વિજ્ઞાપનમાં ઠાકુરને ઉદ્ધૃત કરીને છાપે છે,[...]

શાસ્ત્ર : આધ્યાત્મિક જીવન અને પવિત્રતા : સ્વામી યતીશ્વરાનંદ

December 1, 2021|Tags: , , |

સખત ઉપાય આવશ્યક : આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા માટે ગરમ દવાઓની જરૂર છે.[...]

સંસ્મરણ : શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો : સ્વામી અતુલાનંદ

December 1, 2021|Tags: , , , , |

સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે આવેલ ધર્મપિપાસુઓને હંમેશાં ધાર્મિક શિક્ષણ[...]

શાસ્ત્ર : પરમેશ્વરની સર્વવ્યાપકતા : શ્રી હર્ષદભાઈ પટેલ

December 1, 2021|Tags: , , |

ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે પરંતુ તે દુર્બાેધ છે, જ્યારે પુરાણોમાં સમસ્ત વેદાર્થ સહિત બધાં જ અંગોનું[...]

શાસ્ત્ર : હિંદુ ધર્મ : સ્વામી નિર્વેદાનંદ

December 1, 2021|Tags: , , |

ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ ચૂક્યા હતા. અત્યારે ભારતમાં હિંદુઓની[...]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

December 1, 2021|Tags: , , , |

એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને કારણે જોવું દુષ્કર હતું અને[...]

ચિંતન : નર્મદામહિમા અને તણાવમુક્તિ : એક સંન્યાસી

December 1, 2021|Tags: , , |

ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા[...]

પ્રાસંગિક : અમારાં દિવ્ય જનની : સારા ઓલી બુલ

December 1, 2021|Tags: , , , |

અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને કહ્યું કે ઈશ્વરની ઇચ્છાથી જ[...]

સંસ્મરણ : શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ : ભારતી ઠાકુર

December 1, 2021|Tags: , , , , |

છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી નહીં. એક દલાલે એક મહિના[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે : સંકલન

December 1, 2021|Tags: , , , |

મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ કાયમ માટે તેને ઘરની બહાર[...]

પ્રાસંગિક : શ્રીમાતૃવાણી : સંકલન

December 1, 2021|Tags: , , , |

જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ કહ્યું, ‘દીકરા, તારા હાથ અને[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

December 1, 2021|Tags: , , , |

બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ સુદામા ચરિત્ર : સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં તેઓ તથા શ્રીકૃષ્ણ સહપાઠી હતા. સુદામા નિર્લાેભી, શાંતચિત્ત અને સંતોષી[...]

સમાચાર દર્શન : સંકલન

December 1, 2021|Tags: , , |

શ્રીશ્રી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં દર વર્ષની જેમ ૭ ઑક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૧૧ થી ૨૪ આૅક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની સ્તોત્રગાનનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૩[...]

મંગલાચરણ : વિવેકચૂડામણિ : શ્રીશંકરાચાર્ય

January 1, 2022|Tags: , , |

भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा। आत्मोदिताहंकृतिरात्मतत्त्वं तथा तिरोधाय विजृम्भते स्वयम्॥१४२॥ જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલ અહંકાર આત્માને જ ઢાંકીને પોતે વિશેષ[...]

સંપાદકીય : દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં

January 1, 2022|Tags: , , , , |

  આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે છે: “વાસ્તવિક રીતે શુભ અને[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : ‘પાછા આવજો!’ : શ્રી ‘મ’

January 1, 2022|Tags: , , , |

પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો સમય, ઈ.સ. ૧૮૮૨નો માર્ચ માસ.[...]

રામકૃષ્ણપ્રસંગ : નીલ આકાશમાં ધવલ બગલાંની હાર : સ્વામી સારદાનંદ

January 1, 2022|Tags: , , , , , |

ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને ભાઈબંધોને કરાવ્યો હતો. બાળપણમાં બગીચામાં[...]

Go to Top