ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા : સ્વામી યતીશ્વરાનંદ
સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે. દરરોજ ઓછામાં ઓછા બે કલાક[...]
દીપોત્સવી : ગીતામાં માનસિક ટૉનિક : સ્વામી રંગનાથાનંદ
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો ક્યાંથી?' क्लैब्यं मा स्म गमः[...]
દીપોત્સવી : સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો? : સ્વામી અખિલાનંદ
સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના કેટલાક એડલરની પદ્ધતિ અને કાર્લ યુંગની શિક્ષાપ્રણાલીને સ્વીકારે છે. ધર્મ[...]
દીપોત્સવી : સદીની સૌથી મોટી સમસ્યા – માનસિક તણાવ : સ્વામી તથાગતાનંદ
આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ શરીરના ઘસારાનો દર’ તરીકે પરિભાષિત[...]
દીપોત્સવી : દુઃખ અને અશાંતિનું મૂળ : સ્વામી સત્યરૂપાનંદ
ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને ગહનતાપૂર્વક સમજી લેવું પડશે. એની[...]
દીપોત્સવી : તણાવમુક્તિના પારંપરિક ઉપાયો : સ્વામી બ્રહ્મેશાનંદ
શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર પડકારોના સામનાનો ભય રહેલો છે.[...]
દીપોત્સવી : કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ : સ્વામી ગૌતમાનંદ
‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી રાશન, દવાઓ[...]
દીપોત્સવી : તબિયત : શ્રી જ્યોતીન્દ્ર દવે
‘કેમ છે હવે તમારી તબિયત?’ મેં સામાન્ય રીતે માંદા રહેતા મારા એક પરિચિત સજ્જનને પૂછયું. ‘ઠીક છે, ચાલ્યા જ કરે છે એ તો! નરમગરમ. હંમેશ માંદો છું એમ કહેતાંયે હવે[...]
દીપોત્સવી : તણાવમુક્તિનો અસરકારક ઉપાય: પ્રાર્થના : જ્યોતિબહેન થાનકી
આજના યુગમાં માનસિક તણાવ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા. આ બધાં કારણોથી વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે. પરંતુ વર્તમાન સમયમાં[...]
દીપોત્સવી : જીવનમાં તણાવ: કારણ અને નિવારણ : ડૉ. લોપા મહેતા
જીવનના તાણાવાણામાં તણાવ વણાઈને રહે છે. જ્યારે જીવનમાં કોઈ પણ બદલાવ આવવાનો હોય, જેમ કે નવી સ્કૂલ, કૉલેજ કે નોકરીની શરૂઆત હોય તો મનમાં એક અકથિત ટેન્શન પેદા થાય છે.[...]
દીપોત્સવી : તણાવમુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય : શ્રી હરેશ ધોળકિયા
છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે કોરોના બેહદ પ્રસરી ગયો છે,[...]
દીપોત્સવી : પરીક્ષાના તણાવને દૂર કરવાના ઉપાયો : ડૉ. ચેતના માંડવિયા
પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો માર્ગ તથા દિશા નક્કી કરે છે. ખૂબ સારા ગુણ મેળવી ઉત્તિર્ણ થવાથી કીર્તિ, વિત્તીય સમૃદ્ધિ, સફળ સામાજિક જીવન, આરામદાયક જિંદગી અને પ્રસિદ્ધિ નિશ્ચિત છે; અને જો ઊંચી[...]
દીપોત્સવી : રામ રાખે તેને કોણ ચાખે? : શ્રીમતી રશ્મિ રાજ જોષી
૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧, શુક્રવાર. આ સમયે અમે આદિપુરમાં ‘નિર્માણ’ એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતાં હતાં. એ દિવસે ૨૬મી જાન્યુઆરીની રજા હોવાને લીધે રાજુ ઘરે હતા. મોટી દીકરી નેહા પણ ઘરે હતી.[...]
દીપોત્સવી : રામચરિતમાનસમાં તણાવમુક્તિના ઉપાયો : સ્વામી સુખાનંદ
રામચરિતમાનસમાં તણાવમુક્તિનો પહેલો અને છેલ્લો ઉપાય છે સતત ભગવાનનું નામ. जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी॥ (સંકટથી ગભરાઈને) આર્ત ભક્ત ભગવાનના નામનો જપ કરે તો[...]
દીપોત્સવી : તણાવમુક્તિ – શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિ : સ્વામી ગુણેશાનંદ
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥ શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી છે; ચાહે તે વેદ હોય,[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ : સ્વામી મંત્રેશાનંદ
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥ ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન કરે છે. પરંતુ સાધુ-સજ્જનોની સંગતિ[...]
દીપોત્સવી : શ્રીમા શારદાદેવીનું જીવન-કવન અને તણાવમુક્તિ : સ્વામી આત્મદિપાનંદ
લગભગ છેલ્લાં બે વર્ષથી આપણે સૌ એક પ્રકારના તણાવમાં જીવીએ છીએ. આ કોરોનાનો કપરો કાળ એટલે ભયંકર તણાવપૂર્ણ જીવન, અશાંતિભર્યો અજંપો. કુટુંબ-કુટુંબ, સામાજિક જીવન અને માનવ-માનવ વચ્ચે સર્વત્ર એક વિચિત્ર[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને તણાવમુક્તિ : સ્વામી ગુણાશ્રયાનંદ
આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ કહીએ કે ત્રેતાયુગ કહીએ કે પછી દ્વાપરયુગ કહીએ. આ બધા જ યુગોમાંથી[...]
દીપોત્સવી : તણાવ- કારણ અને ઉપાય : સ્વામી ઇષ્ટમયાનંદ
એક વાર એક સંન્યાસી કેટલાક લોકોની સાથે નાવમાં ગંગા પાર જઈ રહ્યા હતા. સાથે એક ડૉક્ટર મિત્ર પણ હતા. નદીની વચ્ચે પહોંચતાં જ અચાનક તોફાન આવી ગયું અને ક્રમશઃ વાયુ[...]
દીપોત્સવી : ચાર સરળ વાતો – બે ભૂલવા જેવી, બે યાદ રાખવા જેવી : સ્વામી મેધજાનંદ
આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોઈએ, લોક-વ્યવહાર માટે થોડો-ઘણો સમય આપવો પડે છે. લોક-વ્યવહારની અંતર્ગત આપણાં સગાં-સંબંધી, મિત્રવર્ગ, વેપારમાં કે કંપનીમાં કાર્ય કરનાર આપણા સહયોગી આવી જાય છે. જીવન-ઘડતર[...]
દીપોત્સવી : કૃપા હિ કેવલમ્ : એક ભક્ત
શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘વિપત્તિના સમયમાં યાદ રાખજો કે તમારી એક મા છે.’ તેમની આ આશાની વાણી શું આજે એકસો વર્ષ પછી પણ સાર્થક છે? આ પ્રશ્નના ઉત્તરમાં અહીં એક[...]
દીપોત્સવી : સારું થયું મને કોરોના થયો! : એક મહિલા ભક્ત
૧૮મી મે, ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા પંદર દિવસથી લાગ્યા કરતું હતું કે મને કોરોના થવાનો છે. મનમાં જયારે જયારે આ વિચાર આવતો ત્યારે[...]
કાવ્યો
રામ રાખે તેમ રહીએ... રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈ યે, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. કોઈ દિન પેરણ હીર ને ચીર[...]
સમાચાર દર્શન : સંકલન
થોડો વખત પહેલાં અવિરતપણે ધોધમાર વરસતા વરસાદે કેલેવાઈ અને કમાલેશ્વરી નદીઓના કિનારા તોડી નાખ્યા અને તેને કારણે પશ્ચિમબંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓમાં તેનાં પાણી ફરી વળ્યાં. આ ઉપરાંત ઑગસ્ટ[...]




