આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

મંગલાચરણ : જગદંબા સ્તુતિ, આપણો વારસો : સંકલન

October 20, 2021|Tags: , , |

જગદંબા સ્તુતિ ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥ जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि। जय सर्वगते देवि कालरात्रि नमोऽस्तु ते॥ જયન્તી, મંગલા,[...]

અમૃતવાણી : માયા અહંકાર તરીકે : શ્રીરામકૃષ્ણદેવ

October 20, 2021|Tags: , , |

અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ રીતે, હૃદય ઉપર અહંકાર છવાઈ[...]

સંપાદકીય : હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું? : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 20, 2021|Tags: , , |

મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને ત્યારે મન પણ એવું ભાંગી[...]

દીપોત્સવી : અશાંતિ કેવી રીતે દૂર થાય? : શ્રીમા શારદાદેવી

October 20, 2021|Tags: , , , |

લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છુટકારો મળતો જ નથી. પરંતુ દુઃખ એ ઈશ્વર તરફની[...]

દીપોત્સવી : શોકમાં ડૂબી ન જાવ : શ્રીરામકૃષ્ણ પરમહંસ

October 20, 2021|Tags: , , , |

‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી ગયો તે ઘડીએ તો કાંઈ[...]

દીપોત્સવી : વિપત્તિ આવે ત્યારે શું કરવું? : સ્વામી વિવેકાનંદ

October 20, 2021|Tags: , , , |

(એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર) મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ) ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ[...]

દીપોત્સવી : જીવનમાં વિષાદ શા માટે આવે છે? : સ્વામી બ્રહ્માનંદ

October 20, 2021|Tags: , , , |

મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે શું? આનંદ મેળવીશ, એમ વિચારીને[...]

દીપોત્સવી : હાય હાય કરવાથી શું વળે? : સ્વામી શિવાનંદ

October 20, 2021|Tags: , , , |

સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી. એ મનુષ્યના હાથમાં નથી. એક[...]

દીપોત્સવી : નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો : સ્વામી રામકૃષ્ણાનંદ

October 20, 2021|Tags: , , , , |

નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે મારા ભક્તનો ક્યારેય નાશ નથી[...]

દીપોત્સવી : નિરુત્સાહ થશો નહીં : સ્વામી તુરીયાનંદ

October 20, 2021|Tags: , , , |

શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની બુદ્ધિ છે, તેને પ્રિય અને[...]

Go to Top