આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

September 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ.... હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે? મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist 'constant alertness' ની વાત કરે. તમે જે પણ કાર્ય કે ચિંતન કરો,[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

September 1, 2021|Tags: , , , |

હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના - is one-track? તેઓ ખરેખર સાંભળે? મહારાજ- આપણું હૃદય ભગવાનનો ઉત્તર સાંભળી શકે નહીં કેમ કે આપણું પથ્થરનું[...]

યુવજગત : પરિવર્તનની ક્ષમતા એ બુદ્ધિમત્તાનું માપ છે : નરેન્દ્ર આર. પટેલ

September 1, 2021|Tags: , , |

સ્વામી વિવેકાનંદની એ એક મહાન ઉક્તિ છે કે તમારે જો વિચાર જ કરવા હોય તો, સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માટે માની[...]

ધ્યાન : પવિત્રતા અને સાધક-જીવન : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 2021|Tags: , , |

એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા અનુચિત ઉપાયથી કોઈ વસ્તુ પ્રાપ્ત[...]

શાસ્ત્ર : ગીતામાં રાજર્ષિની વિભાવના : સ્વામી રંગનાથાનંદ

September 1, 2021|Tags: , , , |

આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો આપણો ક્ષુદ્ર અહં એ જાળમાંથી મુક્ત બની પ્રેમ અને બીજાં માટે કંઈક[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે રસોડું અને નાનકડાં શ્રીરામજી અને[...]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે દિવસે સવારે શ્રીશ્રીમા પાસે જવાની[...]

ચિંતન : સંસ્કાર : ડો. રાજેશ એચ. ત્રિવેદી

September 1, 2021|Tags: , , |

સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં પાક લેવા માટે ખેડવું, બિયારણ[...]

પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

September 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨, વિજયાદશમીના દિવસે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણદેવને[...]

શાસ્ત્ર : ઈશ્વરનું અનાદિપણું : સ્વામી રંગનાથાનંદ

September 1, 2021|Tags: , , |

અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને વિવસ્વતનો એની અગાઉ થયો હતો; તો અગાઉ તમે એને બોધ આપ્યો હતો[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. હજી પણ ઠંડીના દિવસો ચાલુ હતા. ચારેય તરફ ખુલ્લા[...]

સંસ્મરણ : પવિત્રતા સ્વરૂપિણી : જોસેફાઈન મેક્લાઉડ

September 1, 2021|Tags: , , , |

પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની પૂજા કરી હતી. તેઓ જ[...]

યુવજગત : દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ : જ્યોતિબહેન થાનકી

September 1, 2021|Tags: , , , |

૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા, બ્રહ્મસમાજના રંગે રંગાયેલા, નાસ્તિકતા અને[...]

સંસ્મરણ : સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ : સ્વામી ચેતનાનંદ

September 1, 2021|Tags: , , , |

સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી તુરીયાનંદને બીજી વાર[...]

સંસ્મરણ : પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજ સાથેનાં સંસ્મરણો : ગુલાબભાઈ જાની

September 1, 2021|Tags: , , |

આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે- गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा। पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ।। ગંગા પાપ હરે છે, ચંદ્ર તાપ હરે છે ને[...]

પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

September 1, 2021|Tags: , , , , |

ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા ભજન વગેરે ગાઈને આનંદ કરતા[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2021|Tags: , , , |

શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી હતી. તે વ્યક્તિ હતી દમઘોષનો[...]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો પત્ર આ પ્રમાણે છે: જયરામવાટી[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2021|Tags: , , |

ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૪મી જુલાઈ, શનિવારના શુભદિને શ્રીમંદિરમાં ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષપૂજાનું આયોજન થયું હતું. સવારે ૫ઃ૦૦ વાગ્યે મંગલ આરતી, સ્તોત્રગાન, વેદપાઠ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર પછી વિશેષ પૂજા,[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2021|Tags: , , , |

શાલ્વ સાથે યુદ્ધ પ્રદ્યુમ્નના સારથિએ એને શાંત કરતાં કહ્યું, ‘આયુષ્યમાન ! મેં જે પણ કર્યું છે તે સારથિધર્મને અનુરૂપ જ કર્યું છે. યુદ્ધનો નિયમ છે કે સંકટ આવ્યે સારથિ રથીની[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2021|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. સંધ્યા આરતી પૂર્વે શ્યામનામ સંકીર્તનનું આયોજન[...]

Go to Top