ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી આગળ... ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. તેમણે કાલીકૃષ્ણને કહ્યું,[...]
અધ્યાત્મ : સંસારવૃક્ષ : સ્વામી યતીશ્વરાનંદ
સંસારવૃક્ષ: હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું છે: આ સંસારરૂપી વૃક્ષનાં બે[...]
સંસ્મરણ : સ્વામી તુરીયાનંદનો પત્ર : સંકલન
પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર ભાવનું અવલંબન કરવું. અંતરમાં પ્રભુનું[...]
અધ્યાત્મ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા-૧ : સ્વામી તન્નિષ્ઠાનંદ
શક્તિની આરાધના ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. શક્તિસ્વરૂપિણી મા દુર્ગા મધુ-કૈટભ વગેરે દાનવોનો સંહાર કરવા માટે દેવોની આરાધનાના પ્રતિભાવ રૂપે સમયે સમયે વિભિન્ન રૂપોમાં પ્રગટ થયાં. દુર્ગા-આરાધના ભારતની એક મુખ્ય[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ગતાંકથી આગળ... પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ બહુ ભર્યું રહેતું હતું. ચેદી દેશના રાજા વીરસેનની યુવાન રાજપુત્રી[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)
न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ, લક્ષ્મી અને મારો આત્મા પણ[...]
પ્રાસંગિક : ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ): સ્વામી મેધજાનંદ
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે હવે તમને ભારતવર્ષ કેવું લાગશે?[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી હતી. તે વ્યક્તિ હતી દમઘોષનો[...]
સમાચાર દર્શન : સંકલન
આંતરરાષ્ટ્રીય પરિસંવાદ: કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી? કોરોનાની મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે સૌ કોઈ તેનાથી વ્યગ્રતા, હતાશા અને તાણ અનુભવી રહ્યા[...]
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
મંગલાચરણ : શ્રીગણેશ વંદના, આપણો વારસો : સંકલન
શ્રીગણેશ વંદના प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम्। उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड- माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्।। અનાથના બંધુ, સિંદૂરના સમૂહથી પરિપૂર્ણ ગંડયુગલવાળા, ઉદ્દામ વિઘ્નોના નાશ માટે પ્રચંડ દંડસ્વરૂપ, ઇન્દ્ર વગેરે દેવોના નાયકોના સમૂહથી વંદન કરવા યોગ્ય, ભગવાન ગણપતિને[...]
મંગલાચરણ : ભવાની વંદના, આપણો વારસો : સંકલન
ભવાની વંદના न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता । न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥१॥ હે[...]
અમૃતવાણી : કામિની-કાંચન તરીકે માયા : શ્રીરામકૃષ્ણદેવ
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ માણસને પોતાની પત્ની તરફથી પણ[...]
અમૃતવાણી : કામિની-કાંચન તરીકે માયા : શ્રીરામકૃષ્ણદેવ
કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો થઈ ગયો છે, જાણે એના[...]
સંપાદકીય : આજની તાતી આવશ્યકતા – શિક્ષકોનું સન્માન : સ્વામી નિખિલેશ્વરાનંદ
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડના વિરુદ્ધમાં ચુકાદો આપી તેને આદેશ આપ્યો છે કે સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સ્થાન આપવું. આ ચુકાદામાં ન્યાયમૂર્તિશ્રી હંસારિયાએ એક માર્મિક ઘટના ટાંકી છે.[...]
ધ્યાન : ચિત્તશુદ્ધિ અને આહારશુદ્ધિ : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક જીવનની અનિવાર્ય શરત-ચિત્તશુદ્ધિ ઃ સજાગ રહો- કાયમ નૈતિક પથનું, આધ્યાત્મિક પથનું અનુસરણ કરો. એવા પણ લોકો છે કે જેમને અપવિત્રતાનું કોઈ જ્ઞાન નથી, તેઓ જેટલી પણ ભૂલો કરતા જાય[...]
સંપાદકીય : આધુનિક માનવ અને તણાવમુક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે અવનવી શોધખોળો કરી છે.[...]
યુવજગત : વિદ્યાર્થીજગતમાં અસંતોષ : સ્વામી આત્માનંદ
છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે, જેમણે[...]




