આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન : શ્રી જિતેન્દ્રકુમાર સાહા

December 1, 2019|Tags: , , |

એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે શ્રીમા કોઆલપાડાના જગદંબા આશ્રમમાં હતાં.[...]

પ્રાસંગિક : કરુણામયી મા : સ્વામી વિરજાનંદ

December 1, 2019|Tags: , , , |

૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. તેમણે કાલીકૃષ્ણ(સ્વામી વિરજાનંદના પૂર્વાશ્રમનું નામ)ને[...]

આત્મકથા : બેચેન્દ્રી પાલની મુલાકાતે : અરુણિમા સિન્હા

December 1, 2019|Tags: , , , |

સપ્ટેમ્બરથી આગળ... ‘તમારે વળી બેચેેન્દ્રી પાલનો મોબાઈલ નંબર શા માટે જોઈએ છે?’ સી.એન.એન.-આઈ.બી.એન. ચેનલનાં એક પત્રકાર બહેને મને પ્રશ્ન કર્યો. જેમને મેં આ વિનંતી કરેલી તેઓ સમાચારની મોટી અને પ્રતિષ્ઠિત[...]

આરોગ્ય : આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ : ડૉ. જયેશ જે. શેઠ

December 1, 2019|Tags: , , |

ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના ગ્રહો જ ખરાબ છે, તેથી[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

December 1, 2019|Tags: , , , |

કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણનો વધ[...]

સમાચાર દર્શન : સંકલન

December 1, 2019|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સમાચાર વિવિધા મૂલ્યલક્ષી શિક્ષણ : રાજકોટ શહેરની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૫ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમોમાં[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

January 1, 2020|Tags: , , , |

पञ्चीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा । समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः । अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ।।88।। પંચીકૃત સ્થૂળ ભૂતોથી જીવાત્માનાં પૂર્વકર્મોના સંયોગે આત્માના ભોગ-આયતન રૂપે આ સ્થૂળ શરીર ઉત્પન્ન થયું છે. એની[...]

અમૃતવાણી : જેવી ભાવના તેવી સિદ્ધિ

January 1, 2020|Tags: , , |

રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે, પણ સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા ? રે માનવી, તારા અજ્ઞાનના[...]

સંપાદકીય : સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2020|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ઘણાં યુવા ભાઈ-બહેનોએ એક જ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

January 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. તમે મંદિરમાં ગયા, ત્યાં તમે મનને ઘડ્યું ? ત્યાં તમે જંજાળથી દૂર[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... પવિત્રતા રહિત એકાગ્રતા હાનિકારક બની શકે છે : વાસનાઓ એકાએક આપણને છોડતી નથી. આપણે ભલે મહાન સંયમનો અભ્યાસ કરીએ, ઇચ્છિત વસ્તુઓથી પોતાની જાતને અલગ રાખીએ, પરંતુ ઇચ્છા સૂક્ષ્મરૂપે[...]

પ્રેરક પ્રસંગ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2020|Tags: , , , , |

ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વેદાંતનો પ્રચાર કર્યો અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉદ્દેશને કાર્યાન્વિત કરવા ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ અદ્‌ભુત સંઘર્ષને પરિણામે તેઓનું સ્વાસ્થ્ય પડી ભાંગ્યું[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

January 1, 2020|Tags: , , , |

૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત આશ્રમ છે. કેટલાંયે વર્ષોથી નખ કાપેલ ન હોવાથી હાથની આંગળીઓ[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો : સ્વામી વિરજાનંદ

January 1, 2020|Tags: , , , |

૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી ટ્રેનમાં જવું પડતું અને ત્યાર[...]

પ્રાસંગિક : આધ્યાત્મિક શક્તિના ડાયનેમોઃ સ્વામી વિવેકાનંદ : કામાખ્યાનાથ મિત્ર

January 1, 2020|Tags: , , , |

૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં. ધર્મ મારા માટે અંતરાત્માની ખોજ નહીં, પરંતુ એક બૌદ્ધિક અભિરુચિનો[...]

પ્રાસંગિક : ધ્યાન અને જપ : સ્વામી બ્રહ્માનંદ

January 1, 2020|Tags: , , , |

શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો. મહારાજ : થોડું થોડું કરવું[...]

પ્રાસંગિક : મારા જીવનદીપક સ્વામી વિવેકાનંદ : સ્વામી શુદ્ધાનંદ

January 1, 2020|Tags: , , , |

‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે.’ ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના જે આદર્શાે, જે સિદ્ધાંતો અનુસાર સંઘનું[...]

પ્રાસંગિક : મહાન સત્યોના ઉદ્ધોષક : ભગિની ક્રિસ્ટિન

January 1, 2020|Tags: , , |

એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં નમીને મેં મારા આત્માનો અનુરાગ અર્પિત કર્યો છે. આવા મનુષ્ય[...]

સંસ્મરણ : સંન્યાસી જીવનમાં વ્યંગવિનોદ : સ્વામી ભાસ્કરાનંદ

January 1, 2020|Tags: , , |

અમારા શિલોંગના આશ્રમની નજીકના પાડોશમાં મુખર્જી કુટુંબ રહેતું હતું. એક સાંજે આશ્રમના સંન્યાસીઓ ભોજન લેતા હતા, ત્યારે એકાએક ભોજનખંડના બારણે મુખર્જી પૂર્વસૂચના વિના દેખાયા. આશ્રમના અધ્યક્ષ સ્વામી સૌમ્યાનંદજીએ પૂછ્યું, ‘ભાઈ[...]

આરોગ્ય : સુજ્ઞ શ્રોતા બનવાનો વિશેષાધિકાર : ડૉ. બર્ની એસ. સીગલ

January 1, 2020|Tags: , , |

અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; મારા વ્યવસાયમાં લાંબા સમયનાં દુ :ખ અને આત્મશોધ બાદ મને એ જાણવા મળ્યું. મને પ્રેમ અને રૂઝ લાવવાની પ્રક્રિયા વિશે કંઈ શીખવ્યું ન[...]

અહેવાલ : પ્રાચીન ગુરુકુલ પરંપરાનું મૂલ્યલક્ષી શિક્ષણ-પ્રશિક્ષણ : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

January 1, 2020|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે. તમને તમારા પોતાનામાં શ્રદ્ધા નહીં હોય તો તમારે માટે મુક્તિની કોઈ આશા નથી.[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

January 1, 2020|Tags: , , , |

કેશી અને વ્યોમાસુરનો વધ કંસે મોકલેલ કેશી નામનો દૈત્ય એક ભારે વજનદાર અને મોટા કદાવર ઘોડાના રૂપે અત્યંત વેગથી દોડતો વૃંદાવન આવ્યો. તે પોતાના પગના ડાબલાથી ધરતીને જાણે કે ખોદતો[...]

પ્રશ્નોત્તરી

January 1, 2020|Tags: , , |

પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો. ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ અને મંત્ર બન્ને અત્યંત આવશ્યક છે. સદ્ગુરુ પાસેથી મંત્ર મળેલ[...]

સમાચાર દર્શન : સંકલન

January 1, 2020|Tags: , , |

પ્રસંગ વિવિધા ધાણેટી (કચ્છ) : ૨૬મી નવેમ્બર, ૨૦૧૯, મંગળવારના રોજ ધાણેટીમાં શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ દ્વારા સંચાલિત વિવેકાનંદ વિદ્યાલયના નવા પ્રાર્થનાખંડનું ઉદ્‌ઘાટન થયું હતું. અંજાર (કચ્છ) : ૨૮મી નવેમ્બર, ૨૦૧૯ ગુરુવારના રોજ[...]

Go to Top