આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

November 2, 2019|Tags: , , , |

मोक्षस्य कांक्षा यदि वै तवास्ति त्यजातिदूराद्विषयान्विषं यथा। पीयूषवत्तोषदयाक्षमार्जवप्रशान्तिदान्तीर्भज नित्यमादरात्।।82।। જો તમને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા હોય, તો વિષયોને વિષ સમાન (ગણીને) ઘણા દૂરથી જ ત્યજી દો; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શમ[...]

અમૃતવાણી : પરોપકાર

November 2, 2019|Tags: , , |

શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !... ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં જોઈએ.’ ‘સંસારી-વહેવારી માણસને પૈસાની જરૂર[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 2, 2019|Tags: , , , |

(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર કહ્યું હતું : ‘અફસોસ! દેશના[...]

પ્રાસંગિક : મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ : સ્વામી રંગનાથાનંદ

November 2, 2019|Tags: , , |

દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ રહ્યો હોય છે. પરંતુ તેમના[...]

પ્રાસંગિક : પ્રયોગશીલ મહામાનવ ગાંધી : સ્વામી લોકેશ્વરાનંદ

November 2, 2019|Tags: , , |

જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા હોત તો આશ્ચર્ય ઊપજત, કારણ[...]

પ્રાસંગિક : મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ : શ્રી મનસુખભાઈ મહેતા

November 2, 2019|Tags: , , |

ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ માટે એક આશ્રમની આવશ્યકતા પર[...]

પ્રાસંગિક : ગાંધી મનુષ્ય તરીકે : માર્ગારેટ ઇઝાબેલ કોલ

November 2, 2019|Tags: , , |

જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ છે અને જ્યારે ડાૅક્ટર સર્વપલ્લી[...]

સંસ્મરણ : સંસ્મરણો : ખાન અબ્દુલ ગફારખાન

November 2, 2019|Tags: , , |

ગાંધીજી સાથે મારે જેવો સ્નેહ અને ઉષ્માભર્યો મીઠો સંબંધ હતો તેવો ફક્ત જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ સાથે હતો. મેં ગાંધીજીને પહેલવહેલા ૧૯૨૦માં દિલ્હીમાં મળેલી ખિલાફત કોન્ફરન્સમાં જોયા હતા. એમની[...]

પ્રાસંગિક : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

November 2, 2019|Tags: , , , , |

મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ પ્રથમ તેઓ લોસ એન્જેલસ નગરમાં[...]

પ્રાસંગિક : બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત : સંકલન

November 2, 2019|Tags: , , , |

જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે આજે ઊતર્યો.’ મઠ સ્થાપનાના દિવસે[...]

પ્રાસંગિક : ગાંધીજીવનનું હાર્દ : જી. રામચંદ્રન

November 2, 2019|Tags: , , |

ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ ભક્ત, હિંદુ, આંતરધર્મી, રાષ્ટ્રભક્ત અને[...]

પ્રાસંગિક : ગાંધીજી અને મનુષ્યનું ભાવિ : શ્રી મોરારજી દેસાઈ

November 2, 2019|Tags: , , |

ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે કેટલાકને એમ લાગે છે કે[...]

પ્રાસંગિક : ગાંધીજી ક્યાં છે ? : લુઈ ફિશર

November 2, 2019|Tags: , , |

ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા શિષ્ય હતા. છેવટ સુધી તેઓ[...]

સમાચાર દર્શન : સંકલન

November 2, 2019|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમો મૂલ્યલક્ષી શિક્ષણ : આશ્રમના બાલ પુસ્તકાલયમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ૧૪ કાર્યક્રમોમાં ૮૨૬ બાળકોએ; આશ્રમના વિવેકહાૅલમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના ૯ કાર્યક્રમોમાં[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

December 1, 2019|Tags: , , , |

मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु । मोहो विनिजिर्तो येन स मुक्तिपदमर्हति ।।85।। મુમુક્ષુ-મુક્તિકામી માટે શરીર આદિ પ્રત્યેનો મોહ જ મહામૃત્યુ સમતુલ્ય છે. જેણે મોહ પર વિજય મેળવી લીધો છે, તે જ મુક્તિપદનો[...]

અમૃતવાણી : ઈશ્વરનાં વિવિધ રૂપ

December 1, 2019|Tags: , , |

ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે  કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે નહીં, એટલે એણે પ્રથમ અર્ધનારીશ્વરનું[...]

સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2019|Tags: , , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન ઉદ્ભવે, ‘શું આજના સમયમાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

December 1, 2019|Tags: , , , |

સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. એ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

December 1, 2019|Tags: , , , |

સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ ઇન્દ્રિયોને ઉચ્ચતર દિશા પ્રદાન કરવામાં[...]

પ્રાસંગિક : વાત્સલ્ય-રૂપિણી મા શારદા : સ્વામી શાંતાનંદ

December 1, 2019|Tags: , , , |

આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો પૂરી અને ખીર પ્રસાદ અમને[...]

પ્રાસંગિક : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

December 1, 2019|Tags: , , , , |

મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. નવેમ્બરમાં પ્રકાશિત દ્વિતીય ભાગમાં[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

December 1, 2019|Tags: , , , |

નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી ભેખડ પર સમતલ સૂકી જમીન[...]

પ્રાસંગિક : શ્રીમાની કૃપા થઈ ! : સ્વામી અભયાનંદ

December 1, 2019|Tags: , , |

એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ જજે. પહેલાં ઉદ્‌બોધનની સામેના ગંગાઘાટ[...]

Go to Top