ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
स्थूलस्य सम्भव-जरा-मरणानि धर्माः स्थौल्यादयो बहुविधाः शिशुताद्यवस्थाः । वर्णाश्रमादि-नियमा बहुधाऽमयाः स्युः पूजावमानबहुमानमुखा विशेषाः ।।91।। જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે સ્થૂળ દેહના ગુણધર્મો છે. સ્થૂળતા-કૃશતા, શિશુત્વ એ સ્થૂળ દેહની અવસ્થાઓ છે. તેને વર્ણ[...]
અમૃતવાણી : સંસારમાં નિર્લિપ્તભાવે ભક્તિ કરો
‘જે સંસારી ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ રાખીને સંસાર કરે, એ ધન્ય ! એ વીરપુરુષ ! જેમ કે એક જણના માથા પર બે મણનો બોજો છે, વરઘોડો જાય છે. માથે બે મણનો[...]
સંપાદકીય : એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ : સ્વામી નિખિલેશ્વરાનંદ
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના ક્ડવાશભર્યા કલહકંકાસોએ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... કઠ ઉપનિષદમાં યમે નચિકેતાને કહ્યું હતું કે : ‘જીવન પૂર્ણતા માટેનો પ્રવાસ છે અને દરેક માનવીને આ પ્રવાસ માટે સુસજ્જ કરવામાં આવ્યો છે. પ્રવાસ માટે તમારે શું જોઈએ[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... આપણાં બધાંમાં એક અદ્ભુત ક્ષમતા છુપાયેલી છેે. આ ક્ષમતા દ્વારા આત્મા પોતાની જાતને જાણે છે તથા પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવે છે. નૈતિકતાના અભ્યાસ દ્વારા, પ્રાર્થના અને ધ્યાનની સહાયથી[...]
પ્રાસંગિક : શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી ચેતનાનંદ
મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા, મેં ક્યારેય એમને ખિન્ન કે[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ : સ્વામી પ્રેમાનંદ
એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને આવું કહેતાં સાંભળ્યા, ‘હે મા,[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ગતાંકથી આગળ... મધ્યપ્રદેશના બડવાણી પાસેના નર્મદા તટે આવેલ છોટીકચરાવદ ગામના શિવાંગી આશ્રમમાં લગભગ ૮-૯ દિવસ રહ્યા. ૧ કિ.મી. દૂર આવેલ શ્રીશ્રીનર્મદામૈયામાં સ્નાન કરવા જતા. અહીં ગુજરાતમાંથી સુરતનાં બે બહેનો આવ્યાં.[...]
પ્રેરક પ્રસંગ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ પોતાનાં શિષ્યાં જોસેફાઈન મેક્લાઉડનું આમંત્રણ સ્વીકારીને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પધાર્યા છે. અહીંની ઉન્મુક્ત હવામાં તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. ટૂંક સમયમાં જ[...]
પ્રેરક પ્રસંગ : સોશિયલ મિડિયા અને સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
ભારતની આધ્યાત્મિક ભેટ ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદે અમેરિકા અને યુરોપમાં વિસ્તૃત ભ્રમણ કરી ત્યાંનાં સંસ્કૃતિ, સમાજ, અને નાગરિકોનો ઊંડો અભ્યાસ કર્યો. પશ્ચિમી વિજ્ઞાન[...]
પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી : સંકલન
સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા ઉપાયથી કરું? ઉત્તર : મનને[...]
પ્રાસંગિક : મહાશિવરાત્રી પર્વ : શ્રી કાંતિલાલ કાલાણી
ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી રહ્યાં હતાં. છતાં શિવજી તરફથી[...]
આત્મકથા : બેચેન્દ્રી પાલની મુલાકાતે : અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... ‘પદ્માવતી એક્સપ્રેસ’ની એ મુસાફરી મને યાદ આવી જતાં મારી આંખોમાં આંસુ ઊભરાવા લાગ્યાં. એ મુસાફરીનો અંત બરેલી નજીકના ચનેટી સ્ટેશનના રેલવેના પાટાઓ ઉપર આવ્યો હતો. તાજેતરના આજના અનુભવ[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
ગોપીઓની વિરહવેદના પરંતુ આ વાત જ્યારે ગોપીઓએ સાંભળી કે શ્રીકૃષ્ણ મથુરા જાય છે, ત્યારે તે ખૂબ દુ :ખી થઈ ગઈ. તેઓ વ્યાકુળ બની અને આવી રીતે વિલાપ કરવા લાગી, ‘હે[...]
સમાચાર દર્શન : સંકલન
કલ્પતરુદિન કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાની જીવનલીલાના અંતિમ ચરણમાં હતા તે સમયે ૧,જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ‘કલ્પતરુ’ બન્યા હતા અને ‘ચૈતન્ય થાઓ’ એમ કહીને પોતાના ભક્તોને આશિષ આપ્યા હતા. આ પ્રસંગની સ્મૃતિ[...]
સચિત્ર વિજ્ઞાન : ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ : 100 વર્ષની મુસાફરી
1916માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને શોધ કરી કે જેમ તળાવમાં પથ્થરો ફેંકતા પાણીના તરંગો ફેલાય છે
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
अत्राभिमानादहमित्यहंकृतिः। स्वार्थानुसन्धानगुणेन चित्तम् ।।94।। શરીર વગેરેમાં ‘હું’ના અભિમાનથી ‘અંહકાર’ કહેવાય છે અને પોતાના સુખસાધનની ખોજના ગુણથી ‘ચિત્ત’ કહેવાય છે. प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदाद्विकृतिभेदात्सुवर्णसलिलादिवत् ।।95।। આ પ્રાણ સુવર્ણ કે[...]
અમૃતવાણી : જીવના પ્રકાર
જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ. બદ્ધજીવ - જેઓ વિષયમાં આસક્ત[...]
સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે જોયા છે[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી પસાર થયા વિના તમને કશુંય નહીં મળે. એ નહીં હોય તો તમે[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્દર્શન વિશે આવું કહેવાયું છે : મોટા ભાગના લોકો[...]
સંસ્મરણ : ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી : સ્વામી ભાસ્કરાનંદ
સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્ એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા આવ્યાં. તેમણે મહારાજશ્રીની પાવનકારી પવિત્રતા વિશે ઘણું સાંભળ્યું હતું. આવ્યા[...]
સંસ્મરણ : ગાઝીપુરની યાત્રા : સ્વામી મનીષાનંદ
સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં સ્વામી વિવેકાનંદ ગાઝીપુરમાં મહાન સંત પવહારી બાબાનાં દર્શન કરવા ગયા[...]




