ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રેરક પ્રસંગ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
એક નર્તકી શિષ્યા સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું : ‘ગઈકાલે કુલીન ઘરનાં અને સુસંસ્કૃત એક મહિલા અને એમની ૧૬ વર્ષની દીકરી[...]
સંસ્મરણ : વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ : શ્રી દીનભક્ત દાસ
દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી સાથે લગ્ન કર્યાં. આ મલયધ્વજ રાજાને સાત પુત્રો અને એક[...]
યુવજગત : પુરુષાર્થનો મહિમા : શ્રી શરદચંદ્ર પેંઢારકર
એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું, ‘વાસ્તવમાં ઉત્થાન વગેરે જે સમયે સિદ્ધ[...]
પ્રાસંગિક : શ્રી ચૈતન્ય મહાપ્રભુ : શ્રી મોરારજી દેસાઈ
ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો હતો. તેમના પિતા જગન્નાથ મિશ્ર[...]
આરોગ્ય : જવ : શ્રી માધવ ચૌધરી
પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર કરેલ છે. સ્વાદ અને આકૃતિની રીતે જોતાં જવ ઘઉં કરતાં[...]
યુવજગત : પાયાનો સાચો ધર્મ ! : શ્રી હરેશભાઈ ધોળકિયા
દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના મોટા ભાગનાને હકીકતે ધર્મ શું[...]
આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... હું લખનૌ પહોંચી ત્યારે મારા કાયદાના અભ્યાસની પરીક્ષાઓ લગભગ શરૂ થવામાં હતી. મને શિક્ષણના મહત્ત્વનો અને એમાંય ખાસ તો સ્ત્રીઓ માટેના શિક્ષણનો ખ્યાલ છે, એટલે હું પરીક્ષામાં બેઠી.[...]
સંસ્મરણ : તવાંગ તીર્થયાત્રા – ૨૦૧૫ : જયશ્રીબહેન ત્રિવેદી
ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન અને તિબેટ સરહદે જોડાયેલું તવાંગ શહેર છે. અપાર-અફાટ વનસંપદા, માનસરોવરમાંથી[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી મથુરા નગરીમાં ફેલાઈ ચૂક્યા. ત્યાંના લોકોએ આ બન્ને ભાઈઓનાં સાહસિક[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા મૂલ્યલક્ષી કેળવણી : આજના યુગમાં સૌથી મોટી ઊણપ છે સંસ્કાર, મૂલ્યનિષ્ઠા, સંસ્કૃતિ અને આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના અમર વારસાને જાણવાની ઉત્કટતાની. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : લે. ચંદ્રકાંત પટેલ ૮૨(૨) અમૃતવાણી : જગતના[...]
સચિત્ર વિજ્ઞાન : આપણું સૌર મંડળ
સૂર્યની અંદર 10,00,000 પૃથ્વીઓ સમાઈ શકે છે.
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
इदं शरीरं श्रृणु सूक्ष्मसंज्ञितं लिङ्गं त्वपञ्चिकृतभूतसम्भवम् । सवासनं कर्मफलानुभावकं स्वाज्ञानतोऽनादिरूपाधिरात्मनः ।।97।। સાંભળો, સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે. આ અપંચીકૃત પાંચ ભૂતોથી ગઠિત થયું છે; વાસનાયુક્ત બનીને કર્મફળનો ભોગ[...]
અમૃતવાણી : પહેલાં પ્રભુને પામો
એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ એકડાને ઉઠાવી લો તો, એ બધાં મૂલ્યહીન બની જાય છે.[...]
સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને ૪ ઓક્ટોબર, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘મને લાગે છે કે મદ્રાસના લોકો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પછી માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણનો સુંદર અભ્યાસ આવે છે. આ માનવ-વ્યક્તિતંત્રનાં પરિમાણો શાં છે તે આપણે જાણવાં જોઈએ. ઉપનિષદોમાં અને ગીતાના આ અધ્યાયમાં અહીં એનો અદ્ભુત અભ્યાસ છે. અહીં[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... ગુરુની આવશ્યકતા ભારતમાં આપણે આધ્યાત્મિક જીવન માટે ગુરુની આવશ્યકતામાં માનીએ છીએ. હું જ્યારે પહેલીવાર યુરોપ ગયો, ત્યારે ધાર્મિક સમૂહોને એવું કહેતાં સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો કે તેઓ કોઈપણ[...]
પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ
કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે સૂચનાઓ[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ અંતરંગ પ્રિય પાર્ષદ શ્રી ‘મ.’ નો જન્મ ૧૪ જુલાઈ, ઈ.૧૮૫૪માં બંગાબ્દ ૧૨૬૧, ૩૧ અષાઢ, શુક્રવારે થયો હતો. તે દિવસે નાગપંચમી, શતભિષા નક્ષત્ર હતાં. એમનું[...]
યુવજગત : ચારિત્ર્ય જ વિજયી બને છે : સ્વામી સત્યરૂપાનંદ
માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય અને અંત :પ્રકૃતિ આપણને સર્વદા[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
રાજઘાટથી પ્રખ્યાત શૂલપાણેશ્વર ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. પ્રકાશા થઈને ગોરા કોલોની પહોંચવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ૩૦૦ કિ.મી. જેટલો રસ્તો ચાલવા માટે સહજ સરળ છે. બીજો, થોડાં ડુંગર, પહાડો, ગામડાંનો[...]
પ્રાસંગિક : પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી : સ્વામી કૃષ્ણસખાનંદ
આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને આચરણમાં લાવવા સ્વામી વિવેકાનંદે ૧૮૯૭ના[...]
પ્રાસંગિક : નામનો મહિમા : પંડિત રામકિંકર ઉપાધ્યાય
નામ વિશે ગોસ્વામીજીની જે ધારણા છે, નામ-રામાયણના રૂપે જેવી રીતે એમણે શ્રીરામની સાથે એમના નામની તુલના કરી છે, એના પર વિચાર ચાલે છે. પ્રસંગ વિચારપ્રધાન અને સાધનાપ્રધાન છે. ગોસ્વામીજી નામરામાયણના[...]
આરોગ્ય : કોરોના વાયરસ : ડૉ. પ્રીતિ દવે
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ત્યાંની પ્રજામાં કાળો કેર વર્તાવ્યો છે. લોકો ટપોટપ મરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી મુજબ જો કોરોનાને કાબૂમાં લેવામાં નહીં આવે, તો વિશ્વની ૬૦ %[...]




