આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

યુવજગત : સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત : શ્રી ભદ્રાયુ વછરાજાની

April 1, 2020|Tags: , , , |

નરેન્દ્ર... પછી નરેન્દ્રનાથ... પછી સચ્ચિદાનંદ... પછી વિવેકાનંદ... કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના મહારાજે કહ્યું, ‘સ્વામીજી, તમારું નામ બહુ અટપટું છે !’ સ્વામીજીએ સામે પ્રશ્ન[...]

સંસ્મરણ : વેલ્થામની કથા: બોસ્ટનનું પ્રારંભિક વેદાન્ત આંદોલન : જયંત સરકાર અને જોસેફ પીડલ

April 1, 2020|Tags: , , |

સ્વામી વિવેકાનંદનું અમેરિકાનું અવલોકન ‘હવે મને અમેરિકન સંસ્કૃતિના હૃદયસમા ન્યૂયોર્કને જાગ્રત કરવામાં સફળતા મળી છે, પરંતુ એમાં પરિશ્રમ અત્યંત કરવો પડ્યો .... ન્યૂયોર્ક અને ઈંગ્લેન્ડ ખાતેનાં કાર્યમાં મેં મારી પાસેનાં[...]

સંસ્મરણ : પરમપૂજ્ય સ્વામી અદ્‌ભુતાનંદજી : શ્રી પ્રકાશ હાથી

April 1, 2020|Tags: , , , |

એક ગામડિયા નિરક્ષર બાળક રખતૂરામ (સ્વામી અદ્‌ભુતાનંદ)નું શ્રીરામકૃષ્ણદેવની લીલા સંદર્ભે કેવું ચમત્કારિક રૂપાંતરણ થયું તે તો સ્વામી અદ્‌ભુતાનંદજીની જીવનગાથામાંથી પસાર થાય, ત્યારે સાધકને માહિતી સાંપડે. ખુદ સ્વામી વિવેકાનંદજી લખે છે,[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા

April 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... સ્થાનિક લોકોએ મને સલાહ આપી કે મારે સામાનને રસ્તા પર મૂકીને પહેલાં સંસ્થામાં પહોંચી જવું. મારા ચહેરા પર શંકાના ભાવ જોઈને તેમને ખૂબ હસવું આવ્યું. તેમણે કહ્યું, ‘સામાનની[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2020|Tags: , , , |

ધનુષ્યભંગ શ્રીકૃષ્ણ નગરવાસીઓને મથુરાના ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતાં રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે ઇન્દ્રધનુષ્યના જેવું એક અદ્‌ભુત ધનુષ્ય જોયું. એ ધનુષ્યને અનેક બહુમૂલ્ય અલંકારોથી સજાવ્યું હતું અને એની ઘણી પૂજા પણ[...]

સમાચાર દર્શન : સંકલન

April 1, 2020|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો : જેમ નવરાત્રી એ દુર્ગાપૂજાનો અવસર છે, દીપાવલી એ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીની પૂજાનો દિવસ છે; તેવી જ રીતે ‘વસંત પંચમી’ એ દેવી[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

May 1, 2020|Tags: , , , |

सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः । वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसङ्गोऽयम् ।।100।। જેમ સુથાર (પોતાના કાર્ય માટે) વાંસલા જેવાં ઉપકરણો પર નિર્ભર છે, તે જ રીતે ચૈતન્ય-સ્વરૂપ (આત્મા)નાં બધાં વ્યાવહારિક કર્મ આ લિંગ[...]

અમૃતવાણી : પ્રભુને પામવા સાધના આવશ્યક

May 1, 2020|Tags: , , |

અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને એની સુગંધથી આકર્ષાઈને ઉંદરિયામાં પકડાઈ[...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2020|Tags: , , , |

(ગતાંકથી આગળ...) ‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’ સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત હતા કે પોતાના વચન પ્રમાણે[...]

પ્રાસંગિક : સાચો બૌદ્ધધર્મ : સ્વામી વિવેકાનંદ

May 1, 2020|Tags: , , , |

(બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ) એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું : ‘હિંદુ બુદ્ધ પ્રત્યે એક[...]

સંસ્મરણ : ઈશ્વરની સર્વશક્તિમત્તા : સ્વામી વિવેકાનંદ

May 1, 2020|Tags: , , , |

શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદના ગૃહસ્થ શિષ્ય હતા. તે બન્ને વચ્ચે થયેલ જિજ્ઞાસા સભર ઉચ્ચ દાર્શનિક વાર્તાલાપના કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. શિષ્ય : સ્વામીજી ! ઉપનિષદમાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... ૧૯૮૬માં હું ટોકિયોમાં હતો, ત્યારે મારે માટે Luncheon (બપોરના ભોજન) સાથે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિષય હતો : Children, Humanity`s Greatest Asset. એ પ્રવચન મુંબઈના ભારતીય વિદ્યાભવને[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય છે. એક ચીની સંતે આ પ્રકારે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને પ્રદર્શિત કર્યો છે : એમણે બે વીણાઓને સારી રીતે[...]

સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ

May 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ સંધ્યા થતાં થતાં શ્રી‘મ.’ આવીને ઠાકુરઘરની બહારના વરંડામાં ઊભા રહી ગયા. ઠાકુર પૂર્વ તરફની નાની ખાટ પર બેઠા હતા. જમીન પર ભક્તગણ, ઘર આખું ભરેલું, શ્રી‘મ.’ એ સાંભળ્યું,[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : ભગિની નિવેદિતા

May 1, 2020|Tags: , , , |

ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I Saw Him’માં આલેખિત કર્યાં છે.[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : ભગિની નિવેદિતા

May 1, 2020|Tags: , , , |

આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્‌વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. પોતાના ગુરુદેવ[...]

અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’

May 1, 2020|Tags: , , |

भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। 1।। मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुदिं्ध मनसि वितृष्णाम् । यल्लभसे निजकर्मोपात्तं वित्तं[...]

અધ્યાત્મ : હિન્દુ ધર્મની બાળપોથી : શ્રી રઘુવીર ચૌધરી

May 1, 2020|Tags: , , |

આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિન્દુ ધર્મની બાળપોથી’ વાંચવા ગાંધીજીએ પુત્ર દેવદાસને ૨૯-૦૮-૧૯૧૮ના પત્રમાં ભલામણ કરેલી. મેં આનંદશંકરનો ગ્રંથ ‘આપણો ધર્મ’ વાંચીને ધન્યતા અનુભવેલી. તાજેતરમાં ‘હિન્દુ ધર્મની બાળપોથી’ની સંવત ૨૦૧૨ની પ્રકાશિત બીજી[...]

આરોગ્ય : સંગીત અને સ્વાસ્થ્ય : શ્રી ડૉ. કમલ પરીખ

May 1, 2020|Tags: , , |

વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર થાય છે. શરીર અને મન[...]

યુવજગત : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : શ્રી મનસુખભાઈ મહેતા

May 1, 2020|Tags: , , |

યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું ઘણું કપરું કાર્ય છે. ક્યારેક[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા

May 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... એવરેસ્ટ આરોહણ પૂર્વેની મારી અઘરી તાલીમ વખતે મારી સાથે આવેલાં મદદનીશ ઘણાં નબળાં હતાં. જો મને જરૂર પડે તો તેઓ ઊંચકીને લઈ જઈ શકે તેટલાં મજબૂત નહોતાં, એમ[...]

પ્રશ્નોત્તરી

May 1, 2020|Tags: , , |

૨૭ થી ૨૯ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન યોજાયેલ અધ્યાત્મ શિબિરમાં થયેલ પ્રશ્નોત્તરીના અંશો. પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો. ઉત્તર : આધ્યાત્મિક સાધના[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2020|Tags: , , , |

ચાણૂર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ જે સમયે દર્શકોમાં આવી ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચાણૂરે શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું, ‘નંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી તમે બન્ને વીર અને આદરણીય[...]

Go to Top