ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય અંતર્ગત ગુજરાતમાં જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કોરોના વાયરસ રાહતકાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન કુલ ૪૦૫૨ કિ. ચોખા, ૭૮૫ કિ.[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अहंकारः स विज्ञेयः कर्ता भोक्ताभिमान्ययम् । सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते ।।104।। આ અહંકારને, ‘હું ભલાં-બૂરાં કર્મોનો કર્તા તેમજ સુખદુ :ખનો ભોક્તા છું’, આવા બોધ કે જ્ઞાનને અભિમાની સમજવું. અને આ જ અહંકાર[...]
અમૃતવાણી : ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? : શ્રીરામકૃષ્ણદેવ
વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય કાદવથી ખરડાયેલી હોય તો લોહચુંબક[...]
સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે તો સારું.’ શ્રી હરમોહન મિત્ર[...]
અધ્યાત્મ : સંસારીઓને ઉપદેશ : સ્વામી શિવાનંદ
(બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત છે. એક વૃદ્ધ સજ્જને એમના[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... હવે આપણે ૪૨મો શ્લોક લઈએ છીએ. એ અદ્ભુત શ્લોક છે. માનવવ્યક્તિત્વનાં વિવિધ સ્તરોનો ખ્યાલ એ આપે છે. આપણે દેખાઈએ છીએ સાદાસીધા; પણ આપણે તેવા નથી ! ચામડીનાં અનેક[...]
શાસ્ત્ર : ઉપનિષદોનો સંદેશ : સ્વામી રંગનાથાનંદ
અભયનો સંદેશ : ઉપનિષદો અનોખાં જ છે. એ અમર સાહિત્ય છે અને તેથી આપણે તેમને શ્રુતિ કહીએ છીએ; ઇન્દ્રિયોની અને ઇન્દ્રિયબદ્ધ મનની પહોંચની બહારની, ઇન્દ્રિયાતીત અનુભૂતિમાં પમાયેલાં સત્યો એ છે;[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... શુદ્ધ મન એ જ ગુરુ છે : સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘તમારા મનથી મહાન બીજો કોઈ ગુરુ નથી.’ માનવ-ગુરુ સદા પાસે રહેતા નથી. ભલે આપણને સિદ્ધ ગુરુની કૃપા અને[...]
શાસ્ત્ર : જીવ-શિવ-ઐક્ય : સ્વામી લોકેશ્વરાનંદ
મુંડક ઉપનિષદમાંના નીચેના બે શ્લોકોમાં જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપ-ઐક્યનું વિવેચન વૃક્ષ ઉપર નિવાસ કરતાં બે પક્ષીઓના દૃષ્ટાંત દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. મુંડક શબ્દના ઘણા અર્થાે છે જેમાંનો એક[...]
પ્રાસંગિક : જીવનનો અંતિમ ઉદ્દેશ્ય : સ્વામી બ્રહ્મેશાનંદ
ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ પોતાનું જીવન વ્યતીત કરી દે[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ બહુ સદ્ગુણો લઈને શ્રી‘મ.’એ જન્મ ધારણ કર્યો. ઈશ્વરમાં વિશ્વાસ, દેવદ્વિજોમાં ભક્તિ, ગુરુજનોમાં શ્રદ્ધા, મધુર ભાષણ, મધુર સ્વભાવ, અદ્ભૂત મેધા, અલૌકિક સ્મૃતિશક્તિ, સુગંભીર અંતર્દૃષ્ટિ, પ્રશાંત ગંભીર ભાવ વગેરે દૈવીસંપદાઓ[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન : ભગિની નિવેદિતા
સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી બહુ લાંબે સમયે વિવેકાનંદ એ[...]
પ્રાસંગિક : વટ સાવિત્રીવ્રત અને તેની કથા : સંકલન
વટ સાવિત્રીવ્રત : જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ પર્વ ઉજવાય છે. સ્ત્રીઓ માટે આ મહત્ત્વનું પર્વ ગણાય છે. સામાન્ય રીતે વટવૃક્ષની આસપાસ વિધિવત્ પૂજાઅર્ચના કરીને વટવૃક્ષની આજુબાજુ પરિક્રમા કરવામાં આવે[...]
અધ્યાત્મ : શીલ : શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ વખતે એથેન્સના કારાગૃહની એક ઓરડીમાં[...]
આત્મકથા : હું ડૉક્ટર શા માટે બન્યો ? : ડૉ. રાજેશ તેલી
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે... તમારા પોતામાં શ્રદ્ધા રાખો; એ શ્રદ્ધા પર મુસ્તાક રહો અને બળવાન બનો.’[...]
આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... એક દિવસ તાલીમ દરમિયાન હું એક સીધા ચઢાણની જગ્યાએ આવી. મેં અને સાહેબે આ પહેલાં કશું ખાધું ન હતું. પેલું જૂથ અમને પાછળ મૂકીને આગળ નીકળી ગયું હતું[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
કંસનો વધ પરંતુ કંસને માટે આ બધું અસહ્ય બની ગયું. પોતાના બધા શક્તિશાળી સહાયકો મૃત્યુ પામવાથી તે દુ :ખ અને ક્રોધથી અત્યંત વ્યાકુળ થઈ ગયો. તેેણે પોતાના સેવકોને આજ્ઞા કરી,[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ કોરોના રાહતકાર્ય કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫૦૦૦ માસ્ક આપવામાં આવ્યાં હતાં. રામકૃષ્ણ મઠ,[...]
સચિત્ર વિજ્ઞાન : સૌર બ્રહ્માંડ
સુબ્રમણ્યન ચંદ્રશેખર FRS (19 ઓક્ટોબર, 1910થી 21 ઓગસ્ટ, 1995) ભારતીય-અમેરિકન ખગોળ-ભૌતિકશાસ્ત્રી
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
यत्सुषुप्तौ निविर्षय आत्मानन्दोऽनुभूयते । श्रुतिः प्रत्यक्षमैतिह्यमनुमानं च जाग्रति ।।107।। શ્રુતિ, પ્રત્યક્ષ, પરંપરા તથા અનુમાન એ ચાર પ્રમાણ સ્પષ્ટપણે જણાવે છે કે સુષુપ્તિ અથવા પ્રગાઢ નિદ્રા વખતે ભોગ્ય વિષયોથી રહિત આત્માના[...]
અમૃતવાણી : ઈશ્વરદર્શનની આકાંક્ષા : શ્રીરામકૃષ્ણદેવ
શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે, કેટલાક બપોરના ૨.૦૦ પછી અને[...]
સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે....મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે અને પહેલેથી તેની બરાબર[...]
પ્રાસંગિક : ગુરુની શોધમાં : સ્વામી બ્રહ્માનંદ
હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા બીજી રીતે જોડાતા રહે છે.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... ‘અમૃતનાં સંતાનો’ - કેવું તો મધુર, કેવું આશાસ્પદ નામ ! બંધુઓ, તમને સૌને એ જ મધુર નામે પોકારવાની આજ્ઞા મને આપો - અમૃતનાં વારસદારો - હા, હિન્દુ તમને[...]




