ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... પોતાના અન્ય ગુરુભાઈઓની જેમ શિવાનંદજી પોતે પણ પછીથી અમે એમને પહેલાં મળ્યા હતા તેવા એક મહાન શક્તિ સંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. સંઘાધ્યક્ષ બન્યા પછી એ શક્તિ એમનામાં વધારે[...]
પ્રાસંગિક : અવધૂતના ચોવીસ ગુરુ : સ્વામી ગીતાનંદ
ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને ફરી રહ્યા છો ! આપ[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ સોળ વર્ષની આયુ પહેલાં કાશી ગયા. રેલવે પુલથી જ કાશીનાં દર્શન કરીને શ્રી ‘મ’ના પ્રાણ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. એ પછી પણ કેટલીય વાર ત્યાં ગયા. ઠાકુરના દેહત્યાગ[...]
અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ
પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ લાંબા સહવાસથી ગમતી થઈ જાય[...]
પ્રાસંગિક : સદ્ગુરુનાં લક્ષણો : સ્વામી અશોકાનંદ
ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક લાયકાત હોવી જોઈએ. આપણે અહીં[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ
ગતાંકથી આગળ.... રાજઘાટથી ગોરા કાૅલોની જવાના મુખ્ય ત્રણ માર્ગ છે. બડવાણી, બાવનગજા, બાંકેરાટા, ધડગાવ, ડુમખલ, માથાસર વગેરે થઈને ગોરા કાૅલોની પહોંચાય. આશરે ૨૫૦ કિ.મી.નો માર્ગ થોડી પહાડીઓ, ગામડાંના કાચા રસ્તા[...]
અધ્યાત્મ : સુખશાંતિની શોધમાં : શ્રી કાંતિલાલ કાલાણી
એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે. એટલે એ તેમને મળવા ગયો. સંતને પ્રણામ કરી[...]
આરોગ્ય : સોશ્યલ મીડિયામાં આવતી સ્વાસ્થ્ય વિષયક સલાહો – કેટલી સાચી, કેટલી ખોટી? : ડૉ. પ્રીતિ દવે
આજના ડિજિટલ યુગમાં બચ્ચાંથી બુઢ્ઢા સુધી દરેકના હાથમાં સતત રમતું રમકડું એટલે સ્માર્ટફોન કે મોબાઈલ. સોશીયલ મીડિયા સાથે આજે આપણે બધા જ કનેક્ટેડ છીએ. કોઈક કદાચ ઓછા કનેક્ટેડ હશે, તો[...]
પ્રેરક પ્રસંગ : શ્રી મનસુખભાઈ મહેતા
ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત અલી અને એમની[...]
આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... તાલીમ દરમિયાન મને સામાન્ય વિદ્યાર્થિની જેવી જ ગણવામાં આવી અને હવે મારેે મદદનીશ તરીકે કોઈને સાથે રાખવાનું નહોતું. તાલીમ આપનારાઓએ અમને પાંચથી આઠની સંખ્યાનાં જૂથોમાં વહેંચ્યાં હતાં. મારા[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
ઉદ્ધવજીની વ્રજયાત્રા ઉદ્ધવજી વૃષ્ણિવંશિયોમાં એક મુખ્ય વ્યક્તિ હતા. તેઓ પરમ બુદ્ધિમાન હતા. તેઓ શ્રીકૃષ્ણના પ્રિય સખા અને મંત્રી પણ હતા. એક દિવસ શ્રીકૃષ્ણે ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘ઉદ્ધવજી,[...]
સચિત્ર વિજ્ઞાન : બ્લેક હૉલની સંરચના
સિંગ્યુલારીટી : બ્લેક હોલના કેન્દ્ર પાર અનંત ઘનતાના ક્ષેત્રમાં પદાર્થદ્રવ્ય આકસ્મિક રીતે તૂટી પડ્યું તેને કહેવાય છે સિંગ્યુલારીટી.
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મઠ, અમદાવાદ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લોકડાઉનના આ સમય દરમિયાન બાળકોમાં જ્ઞાનવર્ધન થાય તે માટે ૧૨ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીયકક્ષાએ વિડિયો વક્તૃત્વ સ્પર્ધા જુદા જુદા વિષયો પર[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
शुद्धाद्वयब्रह्मविबोधनाश्या सर्पभ्रमो रज्जुविवेकतो यथा । रजस्तमःसत्त्वमिति प्रसिद्धा गुणास्तदीयाः प्रथितैः स्वकार्यैः ।।110।। જેવી રીતે દોરડીના જ્ઞાનથી સાપનો ભ્રમ દૂર થાય છે તેવી જ રીતે શુદ્ધ અદ્વય બ્રહ્મના સાક્ષાત્કાર દ્વારા આ (માયા)નો[...]
અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ
એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે, એકરૂપ ઈશ્વરને જીવ વળગી ન[...]
સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) ‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. ઇંગ્લેન્ડમાં સ્વામીજીના[...]
પ્રાસંગિક : ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે : સ્વામી રામકૃષ્ણાનંદ
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી કદીય ભૂલશો નહિ. ખરેખર, તેમની[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... સમગ્ર માનવજાત માટે વેદાંત એક મહાન સત્યની ઘોષણા કરે છે, એટલે તો, એ જાણવાને અને એ અનુસાર જીવવાને જગત આજે આતુર છે. ભૌતિકવિજ્ઞાનોનાં સત્યોના જેવું આ છે; એ[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... પ્રકરણ - ૯ સાધુસંગ સત્સંગની આવશ્યકતા બધા ધર્મો અને બધી આધ્યાત્મિક સાધનાઓમાં સંતો તેમજ જ્ઞાનીઓના સંગનું મહત્ત્વ છે. વસ્તુત : એ સાધકના આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત આવશ્યક પણ[...]
અધ્યાત્મ : ભાગવતમાં ભક્તિની સાધના : સ્વામી તપસ્યાનંદ
ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ શાન્તભક્તિ હોય કે પ્રીતિભક્તિ હોય, પણ ગંગાનો ધસમસતો પ્રવાહ જેમ સાગરને મળવા દોડે છે, તેમ મન ભગવાન પ્રત્યે સ્વાભાવિક અને અનવરુદ્ધ ગતિએ ધસ્યે જાય ત્યારે[...]
અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ
ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે છે કારણકે તે મનુષ્યના મનને[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ પ્રથમ અધ્યાય - મિહિજામમાં શ્રી ‘મ’ ઋતુરાજ વસંતે પૃથ્વી પર આગમન કર્યું છે. ભ્રમરવૃન્દ પુષ્પમધુના આહરણમાં મગ્ન છે. આ જ શુભ-ક્ષણમાં શ્રી શ્રી રામકૃષ્ણ કથામૃતના ભંડારી શ્રી ‘મ’[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ. તેમ છતાં, એ ચળવળનાં બધાં પાસાં ઉપર એમની પ્રત્યક્ષ અને[...]
પ્રાસંગિક : અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ
સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ ભગવાન શંકરની મૂર્ત, આ વિભિન્ન[...]




