આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રેરક પ્રસંગ : અંધારિયો કૂવો : સ્વામી સત્યરૂપાનંદ

August 1, 2020|Tags: , , |

તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે માર્ગસૂચક પથ્થરો. પગપાળા પગદંડીઓ પર[...]

ચિંતન : બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા : સ્વામી અશોકાનંદ

August 1, 2020|Tags: , , |

‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું તારણ કાઢવું ખોટું છે. ઇંગ્લૅન્ડની[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા

August 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... મારે મારી જાતનું પરીક્ષણ બધા પ્રકારની સ્થિતિઓમાં અને બધી કિંમતે કરવું જ હતું, તેથી મેં નિર્ણય કર્યો કે ૨૯ કિ.મી.નું અંતર એક જ દિવસમાં હું પાર કરું. સવારે[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

August 1, 2020|Tags: , , , |

જરાસંધ સાથે યુદ્ધ કંસને બે રાણીઓ હતી. એકનું આસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. પતિના મૃત્યુ પછી એ બન્ને પોતાના પિતા મગધરાજ જરાસંધ પાસે ચાલી ગઈ. જરાસંધ અત્યંત શક્તિશાળી અને અત્યાચારી[...]

સમાચાર દર્શન : સંકલન

August 1, 2020|Tags: , , |

શ્રી શ્રી ગુરુપૂર્ણિમાના પાવનકારી પ્રસંગના ઉપલક્ષ્યમાં રવિવાર, તા.૫ જુલાઈ ૨૦૨૦ ના શુભદિને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની વૈશ્વિક[...]

સચિત્ર વિજ્ઞાન : સૂર્ય વિશે કેટલાંક ચમકપ્રદ તથ્યો

August 1, 2020|Tags: , , , |

બાહ્ય અવકાશનું તાપમાન હજારો ડિગ્રી હોઈ શકે છે. છતાં આશ્ચર્યની વાત છે કે આપણે જો અવકાશમાં તરત હોઈએ તો આપણને ગરમ ના લાગે.

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

September 1, 2020|Tags: , , , |

एषाऽऽवृत्तिर्नाम तमोगुणस्य शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा । सैषा निदानं पुरुषस्य संसृतेविर्क्षेपशक्तेः प्रवणस्य हेतुः ।।113।। જેના દ્વારા વસ્તુ જેવી છે, તેવી જ જણાતી નથી, તે તમોગુણની ‘આવૃત્તિ’ અથવા ‘આવરણ’ નામની શક્તિ છે. આ[...]

અમૃતવાણી : જીવ-શિવ ભેદ : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2020|Tags: , , |

પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે. એ જ રીતે, જીવાત્મા અને પરમાત્મા[...]

સંપાદકીય : ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 2020|Tags: , , , |

‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ મંચ પર બેઠેલા બધા ધર્મના[...]

સંસ્મરણ : ધર્મપરિષદના મંચપર : સ્વામી નિત્યાત્માનંદ

September 1, 2020|Tags: , , |

આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપે એવી એક પરિષદ ભરાય એ હતો. પરંતુ પાછળથી પરિષદના[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે અને જ્ઞાનતંતુતંત્ર અને ઇન્દ્રિયતંત્ર અંતરંગ છે અર્થાત્ આપણા આત્માની એ વધારે નિકટ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ મૂર્ખાઓ અર્થાત્ સાંસારિક ભાવમાં લિપ્ત લોકોની પાસે જવું ન જોઈએ[...]

સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

September 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી ૧૪૪ માઇલ દૂર એક નાનું એવું ગામડું છે. આ છે[...]

પ્રાસંગિક : સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ : સ્વામી ગંભીરાનંદ

September 1, 2020|Tags: , , , |

જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે જે કંઈ જોયું એનું એમણે[...]

પ્રાસંગિક : મારી ભ્રમણગાથા : સ્વામી અખંડાનંદ

September 1, 2020|Tags: , , , |

હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં નાનાં-મોટાં નદી-નાળાંને પોતાની સાથે લઈને[...]

પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ

September 1, 2020|Tags: , , |

પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિરવાસ કરીને ધર્મની આરાધના[...]

પ્રાસંગિક : કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન : સ્વામી ગંભીરાનંદ

September 1, 2020|Tags: , , , |

શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી ખબર પડી કે દક્ષિણેશ્વર તો[...]

પ્રાસંગિક : વ્યવહારુ વેદાંત : સ્વામી અભેદાનંદ

September 1, 2020|Tags: , , , |

કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો હકીકતથી ઊલટા છે. દુનિયામાં પ્રવર્તમાન તમામ ફિલસૂફીઓમાં વેદાંત સૌથી વધુ[...]

પ્રાસંગિક : શુદ્ધ કર પ્રબુદ્ધ કર : શ્રી ઉમાશંકર જોષી

September 1, 2020|Tags: , , , |

વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય એ રીતે આપણી વચ્ચે ભારતમાં[...]

આરોગ્ય : ઈમ્યુનીટીને અકબંધ રાખવા શું ખાશો? : શ્રી ડૉ. પ્રીતિ એચ. દવે

September 1, 2020|Tags: , , |

કોરોનાનો કેર હવે તો આપણાં શહેર અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી કેવી રીતે બચવું તેના માટે માસ્કથી માંડીને સ્ટરીલાઈઝેશન સુધીની પ્રક્રિયાઓ સૂચવાય છે. પરંતુ, કોરોનાથી બચવાનો સૌથી અકસીર[...]

પ્રેરક પ્રસંગ : માનવીના પ્રકાર…..સાચો બ્રાહ્મણ : શ્રી મનસુખભાઈ મહેતા

September 1, 2020|Tags: , , |

માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે તેનું સ્થાન, કક્ષા અને પ્રકાર[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા

September 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... ફરી સતત ચાલીને અમે ગૌમુખ પહોંચ્યાં ત્યારે ચાર વાગ્યા હતા. તે સ્થળના અદ્‌ભુત સૌંદર્યથી હું અત્યંત આશ્ચર્ય પામી ગઈ. તે હિમનદીઓ જાણે મને પોકારી રહી હતી; અને જોખમોની[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2020|Tags: , , , |

જરાસંધ સાથે યુદ્ધ આવો નિર્ણય કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની ભીતર એક આકર્ષક, અદ્‌ભુત અને દુર્ગમ નગરની રચના કરી. આ નગરની રચના અને નિર્માણ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ કર્યાં. એનું નામ દ્વારકા રાખ્યું.[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2020|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં નિયમિત લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમો દરરોજ સંધ્યા આરતી, સ્તોત્ર, ભજનો અને દર એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તનના કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

Go to Top