આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સચિત્ર વિજ્ઞાન : તારાઓનું જીવનચક્ર

September 1, 2020|Tags: , , , |

બ્રહ્માંડમાં નાનાથી લઈ વિરાટકાય કદનાં વિભિન્ન તારાઓ હોય છે. જન્મથી લઇ મૃત્યુ સુધી તેઓ વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થાય છે.  

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

October 1, 2020|Tags: , , , |

अभावना वा विपरीतभावनासम्भावना विप्रतिपत्तिरस्याः। संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं, विक्षेपशक्तिः क्षपयत्यजस्रम्।।115।। (અધિષ્ઠાનના યથાર્થજ્ઞાનનો) અભાવ, મિથ્યાજ્ઞાન, (કોઈપણ વસ્તુના) વિશેષસ્વરૂપમાં અવિશ્વાસ, અને સંશય (આ દોષો) આના (આ આવરણશક્તિના) સંબંધવાળાનો પરિત્યાગ કરતા નથી, (આ)[...]

અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2020|Tags: , , |

જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાયો છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. દરેક ઉપાધિના વધારા સાથે જીવનું સ્વરૂપ બદલાય છે. લહેરી લાલો[...]

સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રી : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 1, 2020|Tags: , , , |

હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

October 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે જ્ઞાનતંતુતંત્ર સાથે કામ પાર પાડી શકો છો, ઇન્દ્રિયતંત્ર સાથે કામ પાર પાડી[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

October 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો ક્યારેય થવો ન જોઈએ. અપવિત્ર લોકોની નિંદા કરીને અહમ્-મન્યતાના ભાવને[...]

સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

October 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great Men – ‘છ મહામાનવ’ નામનો એક ગ્રંથ લખ્યો છે, એમાં[...]

પ્રાસંગિક : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ

October 1, 2020|Tags: , , , |

હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના આ પ્રાચીનતમ યુગની અત્યંત પ્રાચીન-કથાના[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : સ્વામી અખંડાનંદ

October 1, 2020|Tags: , , , , |

સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો, તેમનું મન બે[...]

અધ્યાત્મ : જીવાત્માનું ‘હું’ પણું : અક્ષયકુમાર સેન

October 1, 2020|Tags: , , |

બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ હકીકતમાં જુ-જુ નામની કોઈ વસ્તુ[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

October 1, 2020|Tags: , , , |

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં મળ્યા હતા. હટાણું કરવા નીકળ્યા હતા, આવતાં મોડું થઈ જશે[...]

પ્રાસંગિક : મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી? : દેવદત્ત પટનાયક

October 1, 2020|Tags: , , |

ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી ગયો હતો. એ છબી જોઈને[...]

સંસ્મરણ : ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ : સંકલન

October 1, 2020|Tags: , , |

એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી દીધી છે.’ સેવકે વિચાર્યું હતું કે આ સાંભળીને શ્રીમા પ્રસન્ન[...]

ચિંતન : સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ : સ્વામી પ્રેમાનંદ

October 1, 2020|Tags: , , , |

ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને સંતુષ્ટ થઈ જઈશું અને આગળ[...]

પ્રાસંગિક : હરસિદ્ધિ માતા : સંકલન

October 1, 2020|Tags: , , |

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર[...]

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા

October 1, 2020|Tags: , , , |

ગતાંકથી આગળ... અત્યાર સુધીમાં બેઝ કૅમ્પ આવી ગયેલાં બચેન્દ્રી પાલે અમારા સહુ માટે પ્રેમથી પરાઠાં બનાવ્યાં હતાં અને તેણે અમને ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચાડ્યાં. મને એ શીતળ વાતાવરણમાં પરાઠાં ખાવાની[...]

સ્મૃતિસભા

October 1, 2020|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સંપાદકીય સમિતિના સભ્ય શ્રી મનસુખભાઈ મહેતાના તા. ૪-૯-૨૦ના રોજ થયેલ નિધનના ઉપલક્ષમાં તા.૧૩-૦૯-૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ઓન લાઈન સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સંપર્કમાં આવેલ સંન્યાસીઓ[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

October 1, 2020|Tags: , , , |

રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ : મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના માનવ હતા. તેઓ હંમેશાં બીજાનું ભલું કરવામાં પ્રયત્નશીલ રહેતા. તેમને[...]

શ્રદ્ધાંજલિ

October 1, 2020|Tags: , , |

ડભોઉ ગામના રહેવાસી શ્રી ચંદુભાઈ એચ. પટેલનું તા. ૧૯-૧૧-૨૦૨૦ને ગુરુવારે દેહાવસાન થયું છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા હતા, જેવી કે ધરતીકંપ રાહતકાર્ય, પુનર્વસન રાહતકાર્ય,[...]

શ્રદ્ધાંજલિ

October 1, 2020|Tags: , , |

શ્રી મનસુખભાઈ મહેતાને સ્મરણાંજલી શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહીજન આંબલા (જિ.જૂનાગઢ) ના મૂળ વતની એવા શ્રી મનસુખભાઈ હરજીવન મહેતા (ઉ. વર્ષ ૮૧)નું તા.૪-૯-૨૦[...]

સમાચાર દર્શન : સંકલન

October 1, 2020|Tags: , , |

રાહત કાર્ય : રાજકોટ શહેરમાં આૅગસ્ટ ૨૦૨૦ દરમિયાન ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ૧૦૦૦ લોકોમાં ૨૪મી તારીખના રોજ તૈયાર ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વેબિનાર : લોકડાઉન દરમિયાન[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

November 1, 2020|Tags: , , , |

मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः। श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सब्पत्तिरसन्निवृत्तिः।।118।। અમાનીપણું આદિ (પવિત્રાદિ) નિયમો, (અહિંસાદિ) યમો ઇત્યાદિ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઇચ્છા, (અભય આદિ) દૈવી સંપત્તિ અને[...]

Go to Top