ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ : શ્રીરામકૃષ્ણદેવ
સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એવો વિચાર કરે, સત્[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ વિડંબણા એ છે કે જે[...]
દીપોત્સવી : યોગના ચાર માર્ગ : સ્વામી વિવેકાનંદ
આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ નહિ.[...]
દીપોત્સવી : કર્મયોગ વિશે ગીતા : સ્વામી વિજ્ઞાનાનંદ
ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં તેના અંતિમ સિદ્ધાંતોને વિલક્ષણ લાગતી હકીકતો જણાવી છે,[...]
દીપોત્સવી : લય યોગ : સ્વામી શ્રદ્ધાનંદ
લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર માત્ર સર્જક અને પાલક રૂપે[...]
દીપોત્સવી : યોગની પ્રાપ્તિ – શારીરિક વ્યાધિ અને ઇલાજ : સ્વામી હર્ષાનંદ
એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ આવ્યો. યાદીની ઊલટતપાસ કરીને પિતાએ[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય : સ્વામી આત્મદિપાનંદ
ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને સાધનાને આધારે તે જ સત્ને[...]
દીપોત્સવી : રામચરિત માનસમાં યોગ : સ્વામી સુખાનંદ
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે જેટલી ભક્તિ વધે છે, તેટલા[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં યોગ : સ્વામી ગુણેશાનંદ
લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ, પ્રેમાભક્તિ, મર્યાદામાર્ગ, અનુગ્રહમાર્ગ, દ્વૈત, અદ્વૈત[...]
દીપોત્સવી : યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ
યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે આપણને તેમનાં પ્રવચનો, જીવન, કર્મ અને તેની ફલશ્રુતિના આધારે સમજાય[...]
દીપોત્સવી : જૈન ધર્મમાં યોગ : ડૉ. રશ્મિ ભેદા
આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષૈકલક્ષી છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ[...]
દીપોત્સવી : બૌદ્ધ ધર્મમાં યોગસાધના : ડૉ. નિરંજના વોરા
ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ ध्ये-चिन्तयाम् ધાતુ પરથી નિષ્પન્ન થયો[...]
દીપોત્સવી : ઇસ્લામમાં યોગ : ડૉ. મહેબૂબ દેસાઈ
દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે ધર્મ કરતાં વિજ્ઞાન કહીએ તો પણ દરેક ધર્મના પાયામાં રહેલા[...]
દીપોત્સવી : યોગ દ્વારા તનાવમુક્તિ : ડૉ. કમલ પરીખ
એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે. છેલ્લા દસકામાં યોગ અંગે લોકોમાં[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
सर्वप्रकारप्रमितिप्रशान्तिर्बीजात्मनाऽवस्थितिरेव बुद्धेः। सुषुप्तिरेतस्य किल प्रतीतिः, किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः।।121।। જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે. માણસ સુષુપ્તિ અવસ્થામાં જાગીને કહે[...]
અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ
નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરાય કોશિશ ન કરી. બીજાં કેટલાંકે છટકવા કોશિશ કરી અને[...]
સંપાદકીય : જન્મ-મૃત્યુ એક ખેલ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે... જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના કુટુંબીજનો આઘાતથી ભાંગી પડે છે,[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના આશ્રમમાં એક કૂતરો આવીને રહ્યો અને સાધુ એનું ધ્યાન રાખવા લાગ્યો. કૂતરાને[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... ભારતમાં ગુરુ પરંપરા : અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર; એટલું જ નહીં, પરબ્રહ્મ[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... ‘લાૅ ભણવું સારું છે પરંતુ practice, વકીલાત ન કરવી જોઈએ. પૈસા માટે સત્યને મિથ્યા કરવું ઉચિત નથી. તમને જેમાં રુચિ હોય એ જ કરો. પ્રકૃતિમાં જે હોય તે[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન : સ્વામી સારદાનંદ
શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો પરિચય કરાવી દઈને, વિવિધ શાસ્ત્રીય[...]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત થઈને આપણામાં વિલીન થઈ જાય. આપણા માટે જે સાધારણ હોય[...]
પ્રાસંગિક : યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ
ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં ભક્તિયોગની પરાકાષ્ઠાને જોઈશું. ઉદ્ધવજી જ્યારે[...]
સચિત્ર વિજ્ઞાન : બ્લેક હોલની તસવીર
આપણા બ્રહ્માંડમાં બ્લેક હોલ એ સૌથી રહસ્યમય પદાર્થ છે.
ચિત્રકથા : સર્વત્ર રહેલો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ
ચિત્રકથા : સર્વત્ર રહેલો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ ચિત્રકથા : પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન : સ્વામી વિવેકાનંદ




