ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
અધ્યાત્મ : જપમાળાનાં વિવિધ રૂપ : સ્વામી શ્રદ્ધાનંદ
સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા મનોમન ઇષ્ટમંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય[...]
ચિંતન : રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ : સ્વામી સુખાનંદ
ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની નીચે જમીન ઉપર ઘાસની પથારી[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—। તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।। અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે દેવી! પૃથ્વી પર તમે ‘નર્મદા’નામે[...]
સંસ્મરણ : સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં : સ્વામી પ્રેમાનંદ
ત્યાગમાં જ પરમ શાંતિ છે अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते । प्रतिबिम्बित - शाखाग्र - फलास्वादन मोदवत् ।। ‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું સરળ છે. આજે ૧લી ડિસેમ્બર,[...]
આત્મકથા : એવરેસ્ટ ચડવાની તૈયારીઓ : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... દિલ્હી પ્રેસ ક્લબમાં પત્રકારો મારી રાહ જોઈ રહ્યા હતા. હું હવે મીડિયાથી ટેવાઈ તો ગઈ હતી, પરંતુ આ સભા - જેમાં ભારત તેમજ વિદેશના સંવાદદાતાઓ પણ આવવાના હતા[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
વિદર્ભનગરમાં શ્રીકૃષ્ણનું સ્વાગત મહારાજ ભીષ્મકને ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામજી એમની કન્યાના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે તેમણે વાજતેગાજતે એમનાં યથોચિત સ્વાગત-સત્કાર કર્યાં. એમણે તેમની સેના તથા સાથીઓ સાથે[...]
સમાચાર દર્શન : સંકલન
રાષ્ટ્રિય પોષણ માહની ઉજવણી સરકારની માર્ગદર્શિકા અનુસાર ‘રાષ્ટ્રિય પોષણ માહ’ના ઉપલક્ષ્યમાં તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી એન્ડ રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ’ દ્વારા આરોગ્ય અને બાળસુરક્ષા[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
अथ ते सम्प्रवक्ष्यामि स्वरूपं परमात्मनः । यद्विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ।। 124 ।। હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી મોક્ષ પામે છે. अस्ति कश्चित्स्वयं[...]
અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ
બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે કેટલાક વેશ્યાઓને બારણે ધૂળમાં આળોટે[...]
સંપાદકીય : શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ : સ્વામી નિખિલેશ્વરાનંદ
મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ રીતે જુએ છે, ત્યારે શ્રીરામકૃષ્ણે[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... ત્રીજા અધ્યાયને તથા ગુનાના તેમજ તેને અટકાવવા તે લગતા વિષયને આ અનુરોધથી પૂર્ણ કરે છે : एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना । जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ।।43।।[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... સિદ્ધ મહાપુરુષોની કૃપા : સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે. (૧૦.૪૮.૩૧ અને ૧.૧૩.૧૦) न ह्यम्मयानी[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ કળિયુગમાં અન્નગત પ્રાણ છે ને, એટલે આ બોર્ડિંગ-હાઉસમાં રહેવા જેવું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, ‘મઠ કેમ બનાવવો ? એટલે ને, કે છોકરાઓ આવીને એક મુઠ્ઠી અનાજ પામે[...]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે અમે લોકોએ વિનોદ કરીને કહ્યું, ‘તમે સાધુદર્શને આવ્યાં છો,[...]
યુવજગત : ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું! : સ્વામી સત્યરૂપાનંદ
પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. દેવરાજ ઇન્દ્રના મનમાં પણ એક[...]
પ્રાસંગિક : મધુમયી શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ
मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી નદીઓમાંથી મધુ ક્ષરિત થાય છે;[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો. તેને અમારો માર્ગદર્શક બનવા કહ્યું.[...]
સંસ્મરણ : સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા : સ્વામી અતુલાનંદ
૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ વર્ષની ઉંમરે તેમને માતૃવિયોગ થયો[...]
ચિંતન : જટાયુ પ્રસંગ : સ્વામી સુખાનંદ
ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન પ્રદર્શિત કરે છે. જટાયુને પણ[...]
ચિંતન : શાંતિદાયિની : ડૉ. લતા દેસાઈ
દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને ગુરુ પાસે જઈને મંત્રદીક્ષા લઈને[...]
આત્મકથા : કાઠમંડુ : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... એરપોર્ટના રસ્તે મેં દિલ્હીના આકાશમાં એક એરોપ્લેન જોયું. એક વિમાનમાં મેં આ અગાઉ કેવળ એક જ વાર સફર કરી હતી, પણ એ તો એક એર-એમ્બ્યુલન્સ હતી, જેનો ઉપયોગ[...]
પત્રો : સ્વામી શિવાનંદ પત્રાવલી : સ્વામી શિવાનંદ
શ્રીશ્રીગુરુદેવ શ્રી શરણ ભરોસા અલ્મોડા, ૨૫ જુલાઈ, ૧૮૮૯ પ્રિય બલરામબાબુ, આપના ૧૦ શ્રાવણના પત્ર દ્વારા અમારા મઠ અને આપના ઘરના સર્વેના વિસ્તૃત સમાચાર મેળવીને ખૂબ જ આનંદિત થયો. ... નરેન[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
પ્રદ્યુમ્નનો જન્મ દેવી સતીએ જે રીતે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિદાહ કર્યો હતો તે ઘટના સર્વવિદિત છે. આ ઘટના પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર ગહન સમાધિમાં બેસી ગયા. સતીએ[...]
સમાચાર દર્શન : સંકલન
તામિલનાડુમાં ‘નિવાર’ વાવાઝોડું રાહતકાર્ય તામિલનાડુમાં ત્રાટકેલ જીવલેણ વાવાઝોડું ‘નિવાર’ના અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રોએ રાહતકાર્ય હાથ ધર્યું હતું. ૧) ચેંગલપટ્ટુ તારીખ ૨૪ થી ૨૭ નવેમ્બર, ૨૦૨૦ સુધી ૪૦ લોકોને[...]
સચિત્ર વિજ્ઞાન : વૃક્ષારોપણના ફાયદાઓ
વાયુમંડળ વૃક્ષો હવામાનો કાર્બન ડાયોક્સાઇડ (CO2) શોષી લે છે ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.




