ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
यः पश्यति स्वयं सर्वं यं न पश्यति कश्चन । यश्चेतयति बुद्ध्यादि न तद्यं चेतयत्ययम् ।। 127 ।। આત્મા પોતે બધાને જુએ છે, પણ એને કોઈ જોતું નથી, એ પોતે બુદ્ધિ[...]
અમૃતવાણી : મૃત્યુ અને પુનર્જન્મ : શ્રીરામકૃષ્ણદેવ
ભક્તિને અભાવે માણસ આટલી પીડા સહન કરે છે. એટલે, જીવનની છેલ્લી ઘડીએ મનમાં ભગવાનનો વિચાર જાગે તેમ વર્તવું જોઈએ. ભક્તિનો અભ્યાસ એ તેનો ઉપાય. જો જીવનમાં એ કાર્ય કર્યું તો,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ – એક વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
વૈશ્વિકીકરણ થઈ ગયું છે, તેનાં ઘણાં પરિમાણો છે. તે એક એવો વિશાળ વિષય છે કે જેણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન દોર્યું છે. અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, રાજકારણી, આધ્યાત્મિક લોકો તથા અન્ય વૈશ્વિકીકરણ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક પેઢીઓને પ્રાપ્ત થયું હતું. एवं, ‘આમ’ परम्परा, ‘પરંપરા’, प्राप्तર્ૈ, ‘પ્રાપ્ત’, ગુરુશિષ્ય પરંપરા[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... ઘણા લોકોને એકલા રહેવામાં સ્વાભાવિક ભય લાગે છે. તેમને સદાને માટે કોઈને કોઈ પ્રકારના સંગની આવશ્યકતા જણાય છે. લોકો બીજા સાથે વાતો કરવામાં અને કરાવવામાં વ્યગ્ર રહે છે.[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... સાંજના સાડા પાંચ વાગ્યા છે. શ્રી મ. ફરવા માટે આશ્રમની બહાર જઈ રહ્યા છે. એમની સાથે થોડા ભક્ત પણ છે. દક્ષિણના મેદાન તરફ ચાલી રહ્યા છે. એસ.ડી.મુખર્જીના બંગલાની[...]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને જોયા. પાછા વળતી વખતે અધવચ્ચે ગાડી ખરાબ થઈ ગઈ. ત્યારે રાતના ૮-૯[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે આપેલી કાળી ચાનું સેવન કરતાં કરતાં વાતોએ વળગ્યા. સંન્યાસીને બીજાસન ગામમાં રાધાકૃષ્ણનું[...]
પ્રાસંગિક : માયા અને મુક્તિ : સંકલન
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી રીતે મુગ્ધ બને છે તેનું[...]
પ્રેરક પ્રસંગ : શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડ : ડૉ. રમેશભાઈ ભાયાણી
ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તમે સર્વશક્તિમાન છો. તમે સર્વકંઈ કરી શકો છો.’ આત્મશ્રદ્ધાનું જબરું ભાથું[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા : સ્વામી અખંડાનંદ
‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ તેઓ તો હતા મૂર્તિમંત આદર્શ કે વિચારો. પશ્ચિમમાં એમના સ્વદેશ પ્રેમને લોકો[...]
સંસ્મરણ : માતૃદર્શનની સ્મૃતિ : સ્વામી પ્રભવાનંદ
મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે શ્રી શ્રીમાએ અમારા નાનકડા નગરની વચ્ચેથી પસાર થવું પડતું હતું. એક દિવસ[...]
અધ્યાત્મ : ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે? : સ્વામી સત્યરૂપાનંદ
આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન અને સ્પર્શન બંનેય થાય છે.[...]
અધ્યાત્મ : ૫રિપ્રશ્ન : સ્વામી તપસ્યાનંદ
પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય અને એ ‘સામાન્ય ભક્તિ’થી કઈ રીતે અલગ[...]
આત્મકથા : કાઠમંડુ : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... કાઠમંડુમાં તમને સરળતાથી રોટલી નથી મળતી. શાકાહારી ભોજન પણ માંડ મળે. અને અમારી સાથે આવેલા બાબા જગદેવ તો શુદ્ધ શાકાહારી હતા. ખાસ્સી મહેનત પછી અમને એક એવી રેસ્ટોરાં[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
સ્યમન્તક મણિની કથા સત્રાજિત્ નામનો રાજા ભગવાન સૂર્યદેવનો પરમ ભક્ત હતો. સૂર્યદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સ્યમન્તક નામનો એક મણિ આપ્યો. તે મણિ સૂર્યના જેવો તેજસ્વી હતો. સત્રાજિત્ તે[...]
સમાચાર દર્શન : સંકલન
કલ્પતરુ દિવસ અને શ્રીમા શારદાદેવીનો ૧૬૮મો પાવનકારી તિથિપૂજા-મહોત્સવ ૧ જાન્યુઆરી, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં કલ્પતરુ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ૫ જાન્યુઆરી, મંગળવારના સવારે ૫ :૦૦ વાગ્યાથી બપોરના ૧૨ :૩૦ સુધી શ્રીમા[...]
ચિત્રકથા : એન્ટાર્કટિકા : કેટલાક રસપ્રદ તથ્યો
એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી મોટો હિમખંડ છે જેમાં પૃથ્વીનું ૭૦% fresh water (પીવાલાયક પાણી) સંગ્રહિત છે.
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
अहङ्कारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ।। 130 ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થાે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયો અને[...]
અમૃતવાણી : માયા : શ્રીરામકૃષ્ણદેવ
બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા; અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ. સમુદ્રનાં જળ ઘડીક શાંત હોય[...]
સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... શ્રીકૃષ્ણ કહે છે : स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः, ‘તને હું એ જ પુરાતન યોગ કહી સંભળાવું છું.’ પણ શા માટે ? भक्तोऽसि, ‘તું મારો ભક્ત[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત જૂના બધા સંબંધો જે સાધકને સહાયક નથી, એનો[...]




