ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... હવે સવારના દસનો સમય. શ્રી મ. અને ભક્તો ભોજન કરવા બેઠા. પ્રશ્ન ઊઠ્યો, ‘ધર્મજીવન માટે સદાચારની શું આવશ્યકતા છે ?’ શ્રી મ. કહેવા લાગ્યા, ‘વૈદિક આચારની બહુ આવશ્યકતા[...]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ છે : ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ (ધ્યાન, ધર્મ અને સાધના- ગુજરાતીમાં) અને પરમાર્થ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય : સ્વામી આત્મપ્રિયાનંદજી
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા. એક પગ પર ઉત્તમ સંતુલન[...]
અધ્યાત્મ : અજામિલ અને નામ-માહાત્મ્ય : સ્વામી શુદ્ધાનંદ
સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે, તેથી તેમના દ્વારા નિર્મિત જગતમાં અસત્ય જેવું કંઈ જ ન હોઈ શકે.[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ગતાંકથી ચાલુ.... કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે આવેલ કુંડમાં સ્નાન કરી પરિક્રમાવાસીઓ સંધ્યા ઉપાસનામાં રત બન્યા. રાત્રે જાડા ચોખાનો[...]
યુવજગત : કર્મ અને સફળતા: સ્વામી મુક્તિમયાનંદ
મૅનેજમેન્ટમાંના અનેક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે- work efficiencyનો. સરળ ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ થાય-‘ન્યૂનતમ નિવેશથી મહત્તમ ઉત્પાદન.’ એક વ્યક્તિ નિશ્ચિત સમયગાળાની અંદર કેટલું વધારે કે ઓછું કાર્ય કરી શકે છે[...]
અધ્યાત્મ : આનંદની શોધ : સ્વામી બ્રહ્મેશાનંદ
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને જીવનનું ધ્યેય સમજવું એ ભૂલ[...]
અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : સ્વામી મેધજાનંદ
રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ એ લોકોને પણ સુખ-દુ :ખ ભોગવવું પડ્યું હતું ખરું, છતાંય એમનું મન[...]
અધ્યાત્મ : સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ : સંકલન
(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ, ચેન્નઈમાં ૧૯૪૪થી ૧૯૭૧ સુધી સત્યાવીશ[...]
આત્મકથા : ચડાણનો પ્રારંભ : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... નવાસવા પર્વતારોહકો પહાડોમાં ક્યાંક ભૂલા પડીને ખોવાઈ જાય એવા અસંખ્ય બનાવો અત્યાર સુધીમાં બન્યા છે. એવા સેંકડો લોકો કાં તો મોતને ભેટે છે અથવા ઊંચાઈને લીધે આવતી માંદગી[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
સત્યભામાનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ : શ્રીકૃષ્ણની સાથે આવેલા તેમના મિત્રો બાર દિવસ સુધી ગુફાના દ્વાર પર તેમની રાહ જોતા રહ્યા. પરંતુ જ્યારે તેઓએ જોયું કે શ્રીકૃષ્ણ હજુ સુધી ગુફામાંથી બહાર[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’ ૮૧(૨), હિન્દુ ધર્મની બાળપોથી : લે. શ્રી[...]
સમાચાર દર્શન : સંકલન
સ્વામી વિવેકાનંદનો ૧૫૯મો તિથિપૂજા મહોત્સવ : સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે ૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ને ગુરુવારે સવારે પ વાગ્યે મંગલ આરતી, વેદપાઠ, ભજન અને ધ્યાન; ૬-૦૦ વાગ્યે વિશેષ નૈવેદ્યાર્પણ; ૮ વાગ્યે[...]
ચિત્રકથા : કેટલાંકરસપ્રદ તથ્યો
ઓક્સિજન વિશે વિચારો તો પહેલો જ વિચાર લીલાંછમ જંગલોનો આવે, પણ શું તમને ખબર છે કે પૃથ્વી પરનો અડધો અડધ ઓક્સિજન પ્લાન્કટોન અને સી-વીડ જેવા દરિયાઈ જીવો ઉત્પન્ન કરે છે?
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत्ताननुवर्तमानो न चेष्टते नो विकरोति किञ्चन ।। 133 ।। એ આત્મા મન અને અહંકારરૂપ વિકારને તથા દેહ, ઇન્દ્રિય અને પ્રાણની ક્રિયાઓને જાણે છે. તપાવેલા લોઢાના ગોળામાં[...]
અમૃતવાણી : માયા : શ્રીરામકૃષ્ણદેવ
મોહમાં નાખનારી, અવિદ્યા માયા દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત કરતો નહીં અને આખો દિવસ પ્રભુના ધ્યાનમાં ગાળતો. એક દિવસે અચાનક આકાશ[...]
સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ પૈસાનો સંપૂર્ણ ત્યાગ કરી કોઈ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... હૈદરાબાદની આ ભૂમિમાં જ, ત્રણ વરસ અગાઉ, મહાભારતના શાન્તિપર્વમાંના રાજધર્મ પરના ભીષ્મના વાર્તાલાપોનો અભ્યાસ આપણે કર્યો હતો. એ અદ્ભુત વિષય છે. એના સંબંધમાં, ‘લોકકલ્યાણ માટે સત્તાના ઉપયોગ’ના વિષયની[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના ગહન આકર્ષણનો અનુભવ કર્યો હતો. એક આધ્યાત્મિક વ્યક્તિમાં જ બીજા પ્રત્યે[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... શ્રી મ. પીપળાના ઝાડની નીચે. સાથે બે એક ભક્ત. સમય હવે દોઢ. વાતચીત થઈ રહી છે. એક ભક્તે પૂછ્યું, ‘ઠીક, ઈશ્વરપ્રાપ્તિ જ જો જીવનનો ઉદ્દેશ્ય છે, તો વિવિધ[...]
યુવજગત : હનુમાન ચરિત્ર : સ્વામી વિવેકાનંદનો આદર્શ : શ્રીશરતચંદ્ર ચક્રવર્તી
(સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧) સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર સાંજ તેઓ ફરવા જાય છે. શિષ્યે સ્વામીજીનાં ચરણોમાં પ્રણામ કરીને તેમની તબિયતના[...]
પ્રાસંગિક : શ્રીરામનો જન્મ અને મહિમા : સ્વામી સુખાનંદ
ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं मोही। जस मोहि गरुअ एक[...]
અધ્યાત્મ : નિર્ભય બનવાનો ઉપાય : સ્વામી પ્રેમેશાનંદ
મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો? વિશેષરૂપે જેણે શ્રીરામકૃષ્ણની શિષ્ય-પરંપરામાં સંઘમાં[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ગતાંકથી આગળ હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા માલૂમ પડ્યું કે અત્યંત નજીક નદી કિનારે એક આશ્રમ છે, હનુમાનજી મહારાજ[...]




