આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

યુવજગત : વિદ્યાર્થીજીવન માટે પંચશીલ : સ્વામી ઓજોમયાનંદ

April 1, 2021|Tags: , , , |

સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે- काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पाहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम्।। काकचेष्टा - એક કાગડો હતો. તેને ખૂબ તરસ લાગી હતી.[...]

ચિંતન : પુસ્તક-વાચનનો મહિમા : નલિનભાઈ મહેતા

April 1, 2021|Tags: , , |

આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર શાસ્ત્રોએ સિદ્ધાંતોમાં જે વાત કહી[...]

અધ્યાત્મ : શ્રીમાનાં દર્શન અને મંત્ર મળ્યાં : સ્વામી નિત્યસ્વરૂપાનંદ

April 1, 2021|Tags: , , |

૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું કહ્યું હતું. હું ઢાકા જઈને ત્યાંની જગન્નાથ કાૅલેજમાં દાખલ થયો. જે મકાનમાં[...]

આરોગ્ય : જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે : શ્રી ડૉ. કમલ પરીખ

April 1, 2021|Tags: , , |

આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ ફાળવી દઈએ છીએ. સ્વસ્થ હોઈએ[...]

આત્મકથા : ચડાણનો પ્રારંભ : અરુણિમા સિન્હા

April 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... એક દુકાનમાં તત્કાળ ફોટા પાડી શકાતા હતા, જો કે તે મોંઘું તો ઘણું હતું. તેમની પાસે કેટલાક સરસ નમૂનાઓ હતા. મેં થોડા ફોટા ખેંચ્યા પણ દુકાનદારે વાંધો લીધો[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2021|Tags: , , , |

શ્રીકૃષ્ણને બંદી રાજાઓનું નિવેદન : એક દિવસની વાત છે, દ્વારકામાં જ્યારે શ્રીકૃષ્ણ રાજસભામાં બેઠા હતા, ત્યારે તેમના દ્વારપાલે આવીને તેમને જણાવ્યું કે એક અજાણી વ્યક્તિ તમને મળવા માગે છે. શ્રીકૃષ્ણની[...]

સમાચાર દર્શન : સંકલન

April 1, 2021|Tags: , , |

મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૧૧ માર્ચ, ૨૦૨૧ ને ગુરુવારના રોજ કોરોના કાળના બધા જ નિયમોના પાલનસહ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પવિત્રપર્વ નિમિત્તે રાતના ૯ થી સવારના ૪ :૩૦[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

May 1, 2021|Tags: , , , |

नियमितमनसाऽमुं त्वं स्वमात्मानमात्मन्ययमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात्। जनिमरणतरङ्गापारसंसारसिन्धुं प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः।।136।। ચિત્ત ઠેકાણે રાખીને, બુદ્ધિ નિર્મળ બનાવીને, ‘હું’ એમ કહેનાર, પોતાના અંતરમાં રહેલ એ આત્માને તું સાક્ષાત્ જાણી લે; પછી[...]

અમૃતવાણી : માયા : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2021|Tags: , , |

મોહમાં નાખનારી, અવિદ્યા માયા સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય ત્યાં જઈ જોરથી એ ગર્જના કરે છે. એ ગભરાઈ ચીસ પાડી ઊઠે[...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2021|Tags: , , , , |

(ગતાંકથી આગળ...) અવતારના અલૌકિક જન્મ કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં તેઓ એટલા લીન કે શ્રીરઘુવીરની[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... એક વાર શ્રીરામકૃષ્ણે પોતાની પાસે નિયમિત આવતા અને મુક્તપણે વાત કરતા એક બ્રાહ્મણની વાત કરી. એક દિવસ એ આવ્યો અને એણે શ્રીરામકૃષ્ણ સાથે કટાક્ષભરી અને તોછડાઈભરી વાણીમાં વાત[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... ક્રોધનો જ વિચાર કરો. આપણે ક્રોધ શા માટે કરીએ છીએ? કારણ કે આપણે જેને પોતાના ભોગનો વિષય સમજીએ છીએ એની પ્રાપ્તિના માર્ગમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુ અંતરાયરૂપ બને[...]

સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

May 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... ‘પાણી પૈસાથી ખરીદવું નથી પડતું એટલે, એનો લાપરવાહીથી વ્યવહાર કરવો અથવા બેકાર નષ્ટ કરવું ઉચિત નથી. એનાથી પોતાના સ્વભાવમાં extravagance, ઉડાઉપણું પ્રવેશે છે. એ ઠીક છે પાણીના પૈસા[...]

જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

May 1, 2021|Tags: , , , , |

૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી, પોતાના પુત્રનું દેવો રક્ષણ કરી[...]

પ્રેરક પ્રસંગ : પૃથ્વી પરનું સ્વર્ગ – કાશ્મીર : સ્વામી ગંભીરાનંદ

May 1, 2021|Tags: , , |

૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી અહીંની ભાષા જાણતી કે નહોતી[...]

જીવન ચરિત્ર : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

May 1, 2021|Tags: , , , , |

‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે તમે કંઈ જાણતા નથી. તમે[...]

પ્રેરક પ્રસંગ : ભક્તજનની શ્રીમા શારદાદેવી : સ્વામી ગંભીરાનંદ

May 1, 2021|Tags: , , , |

માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ કહ્યું : ‘છત્રીસ જાતિનાં ક્યાં[...]

સંકલન : સ્વામી તપસ્યાનંદજી અને નિષ્કામ-કર્મ

May 1, 2021|Tags: , , |

સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમના નામ પ્રમાણે જ તેઓ સ્વભાવથી તપસ્વી હતા. તેમનું જીવન એક આદર્શ સંન્યાસીનું જીવન હતું, જે તેમના રોજબરોજના જીવનના[...]

પ્રાસંગિક : વેદોમાં રાષ્ટ્રગૌરવ : શ્રી નરેન્દ્ર આર. પટેલ

May 1, 2021|Tags: , , |

વેદ અત્યંત પ્રાચીનતમ સાહિત્ય છે. માનવસમાજના કલ્યાણ માટેની પૂર્ણ આચારસંહિતા જે સંસ્કૃતિમાં બનાવવામાં આવી છે તેનો મૂળ આધાર છે વેદો ! सा नो भूतस्य भव्यस्य पत्न्युरुं लोकं पृथिवी नः कृणोतु[...]

આત્મકથા : પછી આવે બેઝ કેમ્પ : અરુણિમા સિન્હા

May 1, 2021|Tags: , , , |

ગતાંકથી આગળ... ડિંગબોચે પછી અમારું લક્ષ્ય હતું છુકુંગ (૧૭૩૦ ફૂટ). અહીં અમે એક પરિવારને ત્યાં રહ્યાં, એમનું જ એક મકાન એ વિસ્તારમાં હોય એવું લાગ્યું. પતિ આખો દિવસ સૂતો રહેલો[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2021|Tags: , , , |

રાજસૂય યજ્ઞ વિશે વિચારવિમર્શ : એક દિવસ મહારાજ યુધિષ્ઠિર મુનિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો તથા ભીમસેન વગેરે ભાઈઓ સાથે રાજસભામાં બેઠા હતા. એમણે બધાની સામે જ શ્રીકૃષ્ણને સંબોધન કરીને કહ્યું, ‘ગોવિંદ! હું[...]

પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2021|Tags: , , |

કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે સૂચનાઓ[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ : સંકલન

May 1, 2021|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૭મી માર્ચ, ૨૦૨૧ના બપોરે ૩ :૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા નીચે આપવામાં આવેલ છે. રામકૃષ્ણ મિશને[...]

Go to Top