આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો : સંકલન

November 1, 1991|Tags: , , , , |

(બંગાળી ભજન) નિબિડ આધારે મા તોર ચમકે ઓ રૂપરાશિ, તાઈ જોગી ધ્યાન ધરે હવે ગિરિગુહાબારસી... અનંત આધાર કોલે, મહાનિર્બાન હિલ્લોલે, ચિરશાંતિ પરિમલ અબિરલ જાય ભાસિ... મહાકાલ રૂપ ધરી, આંધાર બસન[...]

ધાર્મિક અનેકવિધતાનું ધર્મસંકટ : ક્લાઉડ એલન સ્ટાર્ક

November 1, 1991|Tags: , , |

ક્લાઉડ સ્ટાર્ક ઈ. ૦૨૬૭૦, કેપકોડ, મેસાસુસેટ્સ, (યુ.એસ.એ) દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘ગોડ ઓફ ઓલ’ (God of All)ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. આ પુસ્તકનો હેતુ બૌદ્ધિક સમાજને શ્રીરામકૃષ્ણના ધાર્મિક[...]

પાશ્ચાત્ય ભૌતિક વિજ્ઞાન અને પ્રાચ્ય અધ્યાત્મજ્ઞાન વચ્ચે સંવાદિતા : ડો. ફ્રિટ્જોફ કાપ્રા

November 1, 1991|Tags: , , |

વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન અને પૂર્વના જ્ઞાન વચ્ચે સંવાદિતા છે એમ દર્શાવીને આ પુસ્તક વિજ્ઞાનની છબી સુધારવાનો[...]

સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ : સ્વામી પ્રભાનંદ

November 1, 1991|Tags: , , , |

શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા પછી દેશમાં કોમી દાવાનળના પરિણામ[...]

સોવિયત રશિયા અને ભારતીય સંસ્કૃતિ : ઇ.પી. ચેલિશવ

November 1, 1991|Tags: , , |

વિદ્વાન ઈ.પી. ચેલિશેવ ભારતમાં તેમ જ પોતાના દેશમાં, વિદ્વદ્‌જગતમાં સુવિખ્યાત છે. યુ.એસ. એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના અધ્યક્ષમંડળના તેઓ સભ્ય છે અને તે જ એકેડમીના સાહિત્ય-ભાષા વિભાગના તેઓ એકેડેમિશ્યન સેક્રેટરી પણ[...]

સંવાદિતાનું સંગીત : ક્રાંતિકુમાર જોશી

November 1, 1991|Tags: , , |

વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી રહી છે. આકાશ તરફ નજર[...]

વર્તમાન યુગ માટે લોકતાંત્રિક ધર્મની આવશ્યકતા : મહમદ દાઉદ રહબર

November 1, 1991|Tags: , , |

લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે. સ્વતંત્રતા કરતાં સત્તાને મહત્ત્વ આપનાર ધર્મ લોકોના મનને શાંતિ અને સ્વસ્થતા નહિ[...]

જગતના ધર્મોના મુખ્ય પ્રતીકો : સંકલન

November 1, 1991|Tags: , , , |

હિંદુ ધર્મ : ॐ ઓમ અથવા પ્રણવ ઓમ અથવા પ્રણવ હિંદુ ધર્મનું સાર્વત્રિક અપનાવાયેલ પ્રતીક છે જે બ્રહ્મને પ્રત્યક્ષ કરે છે. શાબ્દિક રીતે પ્રણવ શબ્દનો અર્થ થાય છે, “જેનાથી ઈશ્વરની[...]

પારાવાર : વેણીભાઈ પુરોહિત

November 1, 1991|Tags: , , |

હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો મુખરિત પારાવાર! ફેનફેનના કુન્દધવલ કંઈ ઘૂઘરના ઘમકાર, હું છું મારું સ્મિત સ્વરમંડલ[...]

તંતુ શો એકતાનો! : રાજેન્દ્ર શાહ

November 1, 1991|Tags: , , |

તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર લાધ્યું, તે તો દલદલ ભમીને બન્યો મત્ત, ભૃંગ. ઝીણા એના[...]

રામની વાડીએ : ઉશનસ્‌

November 1, 1991|Tags: , , |

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ; ધર્માદા-ચણથી, પંખી ન ઉડાડીએ[...]

વિદાય ટાણે : જોસેફ મેકવાન

November 1, 1991|Tags: , , |

આજે વિદાયટાણે કંઈ જ કહેવું નથી ને ઘણું કહેવું છે! કૃષ્ણએ કહેલી ગીતાના કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં. વૃક્ષની ડાળે બેઠેલા પંખીની આંખ જ માત્ર જોઈ હતી અર્જુને બને[...]

આપણે તો… : નીતિન મહેતા

November 1, 1991|Tags: , , |

આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં આપણે તો દર્પણના માનવી. સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ આપણે તો તર્પણના માનવી! લાગણીની ભાષામાં લખીએ સંબંધને મમતાની માછલીઓ પાળીએ, માણસનો દરિયો[...]

પ્રેમલિપિ : ઉમાશંકર જોષી

November 1, 1991|Tags: , , |

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે[...]

પ્રેરક પ્રસંગો : સંકલન

November 1, 1991|Tags: , , , |

આપણે સૌ ભાઈ ભાઈ! બંગાળમાં કોમી રમખાણો ચાલે છે. કલકત્તાય એનાથી મુક્ત નથી. હિંદુ-મુસ્લિમો ભાઈચારાની ભાવનાને એક બાજુએ મૂકીને એકબીજાનાં ગળાં રહેંસવા આતુર છે. દિવસે ને દિવસે આ કોમી હુલ્લડો[...]

પુસ્તક-સમીક્ષા : ક્રાંતિકુમાર જોશી

November 1, 1991|Tags: , , |

* પ્રેરણાની ભાગીરથી * * સ્વામી વિવેકાનંદ : જીવન ચરિત્ર. * મૂલ્ય: રૂ. ૪૦-૦૦ પાકું રૂ. ૩૫-૦૦ કાચું પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દીને શુભ અવસરે[...]

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ : સંકલન

November 1, 1991|Tags: , , , , |

જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च” ના બેવડા આદર્શથી પ્રોત્સાહિત થઈને, શક્ય[...]

સમાચાર દર્શન

November 1, 1991|Tags: , , |

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી પ્રસંગે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ગુજરાતની મુલાકાત સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીના શુભ અવસરે રામકૃષ્ણ મઠ અને મિશનના આસી. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૯મી[...]

દિવ્યવાણી

December 1, 1991|Tags: , , , |

श्रीसारदादेवीध्यानम् ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम् । प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ॥१॥ आलुलायितकेशार्धवक्षःस्थलविमण्डिताम् श्वेतवस्त्रावृतार्धागां हेमालंकारभूषिताम् ॥२॥ स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् । शुभ्रां ज्योतिर्मयीं जीवपापसन्तापहारिणीम् ॥३॥ रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् । तद्भावरंजिताकारां जगन्मातृस्वरूपिणीम् ॥४॥ जानकीराधिकारूपधारिणीं सर्वमंगलाम्।[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

December 1, 1991|Tags: , , |

શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 1991|Tags: , , , |

શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ કરવું જોઈએ. તો શું કામકાજ[...]

શ્રી પ્રભુને પોકારો : સ્વામી શિવાનંદ

December 1, 1991|Tags: , , , |

શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી ડિસેમ્બરે તેમની જન્મતિથિ પ્રસંગે તેમના[...]

ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 1991|Tags: , , |

શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for the Present Age”માંથી લેવામાં આવેલ[...]

વિશ્વજનની શ્રીમા શારદા : સ્વામી ગંભીરાનંદ

December 1, 1991|Tags: , , |

શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ના થોડા અંશો અહીં રજૂ કરીએ[...]

ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨) : સ્વામી ભૂતેશાનંદ

December 1, 1991|Tags: , , |

(ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો? આપણે આત્મસમીક્ષા કરવી જોઈએ કે, ‘ના, દોષ તો પોતાનો જ[...]

Go to Top