આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણનો માનવતાવાદ : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 1991|Tags: , , |

શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો છે એ જ શાશ્વત મંત્ર ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.’ શ્રીરામકૃષ્ણના જીવનમાં આનું[...]

સર્વધર્મસમભાવ : મહાત્મા ગાંધી

November 1, 1991|Tags: , , |

સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન”નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે ‘સર્વધર્મ આદર’ શબ્દ સૂચવ્યો. મને એ પણ[...]

ભારત તીર્થ : ઝવેરચંદ મેઘાણી

November 1, 1991|Tags: , , |

જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે ભારતને ભવ્ય લોક સાગર-તીરે રે પ્રાણ જાગો ધીરે. ૧ આંહી નર-દેવ પાય, બન્ને બાહુ પસાય, ઊભા મહકાય દેખ ગિરિવર સ્થિરે; એની કીર્તિના છંદ, ગાતા[...]

મિલન-મેળા : મકરંદ દવે

November 1, 1991|Tags: , , |

આપણા મિલન-મેળા! મૃત્યુલોકની શોકભરી સૌ વામશે વિદાય-વેળા. નિત નવા નવા વેષ ધરીને નિત નવે નવે દેશ; આપણે આવશું, ઓળખી લેશું. આંખના એ સંદેશ: પૂરવની સૌ પ્રીતતણા જ્યાં ભીના ભેદ ભરેલા![...]

પરકમ્માવાસી : બાલમુકુંદ દવે

November 1, 1991|Tags: , , |

આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરાં એ જ રે કાશી: ભોમકાનાં ભમનાર પ્રવાસી. સંત મળ્યા એને સાંઈડું લીધું, ને શઠ[...]

સમન્વયરૂપ શ્રીરામકૃષ્ણ : શ્રી અરવિંદ

November 1, 1991|Tags: , , |

શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મોત્સવ દર વર્ષે કલકત્તાને મૂળમાંથી ઉત્તેજિત કરી મૂકે તેવી ઘટના છે. દક્ષિણેશ્વરના સંતનો જન્મ - આવિર્ભાવ - સાંપ્રત ભારતની એક ઘટના છે એવું માનનારની સંખ્યા દર વર્ષે વધતી[...]

મત અને મતપ્રચાર : વિનોબા ભાવે

November 1, 1991|Tags: , , |

આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર મનનું કહેવું. આપણું મન સ્વતંત્રપણે[...]

ધર્મોનો ધર્મ : કાકા કાલેલકર

November 1, 1991|Tags: , , |

સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન હોય, તે પરિષદ અધૂરી જ[...]

વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો : ગુણવંત શાહ

November 1, 1991|Tags: , , |

સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે જ સમન્વય ભૂમિ છે. મહાવીર[...]

માનવ ધર્મ : યશવન્ત શુકલ

November 1, 1991|Tags: , , |

સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે. જેણે માનવ, મનુષ્ય, મનુજ આદિ શબ્દો ભાષાને[...]

જેટલા મત એટલા પથ : ડો. ભોળાભાઇ પટેલ

November 1, 1991|Tags: , , , |

જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ રીતે રજૂ કરે છે. શ્રીરામકૃષ્ણ[...]

સર્વધર્મસમભાવ અને માનવએકતા : ડો. દિલાવરસિંહ જાડેજા

November 1, 1991|Tags: , , |

ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે. માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતાને દૃઢમૂલ શી રીતે કરી શકાય? સુયોગ્ય મનોવલણોની ખિલવણી એમાં મદદરૂપ[...]

સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી : ડો. કુમારપાળ દેસાઈ

November 1, 1991|Tags: , , |

જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ વર્ણન રજૂ કરે છે. જીવનને[...]

બિનસાંપ્રદાયિકતાના પાયા : વિમલાતાઇ ઠકાર

November 1, 1991|Tags: , , |

પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે. આપણે ધર્મની વાત કરીએ છીએ ત્યારે ધર્મ તો[...]

શ્રી હનુમાન ચરિત્ર (૫) : પં. રામકિંકર ઉપાધ્યાય

November 1, 1991|Tags: , , |

પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રી[...]

ધર્મોની સંવાદિતાના પ્રતીક શ્રીરામકૃષ્ણ : હોસૈનુર રહમાન

November 1, 1991|Tags: , , |

રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત આ વિદ્વાન લેખકના પુસ્તક “Sri Ramakrishna- The Symbol of Harmony of Religions’ના થોડા અંશો પ્રસ્તુત કરી રહ્યા છીએ. શ્રીરામકૃષ્ણ સાર્વજનિક સુસંવાદિતાનું ઊગમસ્થાન[...]

‘તમે તો પોતાના માણસ છો’ : જ્યોતિબહેન થાનકી

November 1, 1991|Tags: , , |

(બલરામ બોઝના જીવન પ્રસંગો) ‘મહાશય! શું ખરેખર ભગવાન છે ખરા?’ ‘હાસ્તો, ભગવાન તો છે જ. એટલું જ નહીં પરંતુ, જેને તમે ને હું મળ્યા છીએ, તેમ આપણે તેમને મળી પણ[...]

શ્રીરામકૃષ્ણ અને ધાર્મિક સહિષ્ણુતા : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

November 1, 1991|Tags: , , |

આધુનિક વિચારધારા ઉપર શ્રીરામકૃષ્ણની અસર વિશે બોલવાની આવશ્યકતા નથી. તે ભારતના ઇતિહાસનો એક અંશ બની ગયેલ છે અને શ્રીરામકૃષ્ણની સિદ્ધિઓ ઉપર ભાર દેવાની જરૂર પણ જણાતી નથી. આમ છતાં આપણને[...]

ઈસ્લામ ધર્મ : અકબર અલી જસદણવાળા

November 1, 1991|Tags: , , |

પ્રસિદ્ધ વિદ્વાન શ્રી અકબરઅલી જસદણવાળા પોતાના આ સંક્ષેપ લેખમાં ઈસ્લામ ધર્મની રૂપરેખા આપી દર્શાવે છે કે ઈસ્લામનો પ્રકાશ અન્ય ધર્મોના જેવો જ છે. મારે આપને ઈસ્લામ ધર્મ વિષે બે વાતો[...]

ઈશુ ખ્રિસ્ત – ભારતીય આયામમાં : ડો. ચેતના માંડવિયા

November 1, 1991|Tags: , , |

યહૂદીઓના પ્રદેશ (અત્યારના ઈઝરાયેલ)માં રહેતા સુથારનો એ યુવાન પુત્ર - ઈશુ ખ્રિસ્ત પોતાને ‘ઈશ્વરનો પુત્ર’- કહેવડાવતો હતો અને જોર્ડન, જ્યુડા ગેલીલીના સમગ્ર વિસ્તારમાં ‘ઈશ્વરના સામ્રાજ્ય’ના સંદેશનો બોધ આપી રહ્યો હતો.[...]

જરથુષ્ટ્ર ધર્મ : કાન્તિલાલ કાલાણી

November 1, 1991|Tags: , , |

સુપ્રસિદ્ધ વિદ્વાન ચિંતક-લેખક શ્રી કાન્તિલાલ કાલાણીએ પોતાના ગ્રંથ ‘સર્વધર્મસમન્વય’માં વિભિન્ન ધર્મોનો પરિચય સુંદર રીતે રજૂ કર્યો છે. અહીં જરથુષ્ટ્ર ધર્મ વિષેના તેમના લેખના થોડા અંશો આપેલા છે. જરથુષ્ટ્ર ધર્મની સ્થાપના[...]

ગુરુ ગ્રંથ સાહેબ : જસબીર કૌર આહુજા

November 1, 1991|Tags: , , |

કુમારી જસબીર કૌર આહુજા એમ.એ.બી.ટી. સહકારી સેવા તાલીમ કેન્દ્ર, પતિયાળામાં અંગ્રેજીના સિનિયર વ્યાખ્યાતા છે. તેમણે પંજાબીમાં અનેક ગ્રંથો લખ્યા છે, જેમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર નિવેદિતાનાં જીવનચરિત્રોનો સમાવેશ થાય[...]

હિન્દુ ધર્મ : કરસનદાસ માણેક

November 1, 1991|Tags: , , |

વેદમાં પરમાત્માનું એક વર્ણન આવે છે. એમાં આખા બ્રહ્માંડથી ભરીને વિલસતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્માંડથી પણ દશ આંગળ ઊંચો ‘अत्यतिष्ठत् दशाङ्गूलं’ છે એમ કહ્યું છે. આ રીતે જુઓ તો જ્યાં[...]

હિન્દુ-ધર્મ વિશે પ્રશ્નોત્તરી : સ્વામી હર્ષાનંદ

November 1, 1991|Tags: , , , , |

(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.) પ્ર.૧.      હિન્દુ ધર્મનો અર્થ શો છે? ઉ.        પ્રાચીન ફારસી[...]

ધમ્મપદ : શ્રી રત્નપાલ

November 1, 1991|Tags: , , |

શ્રી ઉ. રત્નપાલ બૌદ્ધ સાધુ છે અને મહાબોધિ સોસાયટીની મદ્રાસ શાખાના વડા છે. બે હજાર પાંચસો અને બત્રીશ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધના નિર્વાણ પછીના દિવસે, ભગવાન બુદ્ધે દેહાવશેષોની અંતિમક્રિયા કરતાં[...]

Go to Top