આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

બાળવિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બે – માળી : સંકલન

August 1, 1991|Tags: , , , |

એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઈ[...]

સમાચાર દર્શન

August 1, 1991|Tags: , , |

શ્રીરામકૃષ્ણનગર અને શ્રીમા શારદાદેવી પ્રાર્થના મંદિર-કોમ્યુનિટી હોલ -:સમર્પણ વિધિ :- શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૮ મકાન સાથેનું નવનિર્મિતગ્રામ-શ્રીરામકૃષ્ણનગર-ભમરિયા (ગારિયાધાર તાલુકો, જિલ્લો ભાવનગર)નાં પૂરપીડિત ૨૮ કુટુંબોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વરિષ્ઠ સંન્યાસી[...]

દિવ્યવાણી

September 1, 1991|Tags: , , , |

શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન-વંદન प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये । ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥ सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्॥ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् । देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्[...]

વિવેકવાણી : નિરાશ ન થશો : સ્વામી વિવેકાનંદ

September 1, 1991|Tags: , , , |

પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1991|Tags: , , , |

(ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ તેમને પૂછ્યું, “મન તો કોઈ[...]

ભગવાન મહાવીરની પ્રકાશ-વાણી : ડૉ. યશવંત ત્રિવેદી

September 1, 1991|Tags: , , |

૫મી સપ્ટેમ્બર શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે (હવે જૈનોનું પર્યૂષણ પર્વ શરૂ થશે. પર્યૂષણને ‘પર્વાધિરાજ’ કહેવાય છે. ‘પર્યૂષણા’ એટલે સમગ્રતામાં વાસ કરવો અને ધર્મનું ચિંતન કરવું. જેમ ઉપ-નિષદ્‌નો અર્થ આત્માની સમીપ[...]

શ્રીહનુમાનચરિત્ર (૩) : પં. રામકિંકર ઉપાધ્યાય

September 1, 1991|Tags: , , |

(ગતાંકથી આગળ) પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાના પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

મુકુંદમાલા સ્તોત્ર : સંકલન

September 1, 1991|Tags: , , , |

(वसन्ततिलका) कृष्ण त्वदीयपदपंकजपम्जान्त- रद्यैव मे विशतु मानसराजहंसः । प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते? (વસંતતિલકા) આજે જ કૃષ્ણ! પદ - પંકજ - પિંજરામાં, તારા પુરાય મમ માનસ-રાજહંસ; પ્રાણ - પ્રયાણ[...]

પાર્થસારથિ શ્રીકૃષ્ણ : એક સંપૂર્ણ જીવન-આદર્શ : સ્વામી બ્રહ્મેશાનંદ

September 1, 1991|Tags: , , |

૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ધર્મગ્રંથોમાં રથ : સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે છે. રથ પણ આવું જ એક રૂપક, એક અર્થાલંકાર છે,[...]

યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદ

September 1, 1991|Tags: , , , , , |

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ અને મિશનના વર્તમાન[...]

સાચી પૂજા : સ્વામી ગહનાનંદ

September 1, 1991|Tags: , , |

રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્રના નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિર સમર્પણ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે આ વર્ષે ૩૦મી જાન્યુઆરીએ જે પ્રવચન આપ્યું હતું તેનું ભાષાંતર[...]

પુનર્જન્મમીમાંસા (૯) : સ્વામી આત્માનંદ

September 1, 1991|Tags: , , , |

(ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય પોતાનાં કર્મો પ્રમાણે પોતાનાથી હલકી[...]

અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો : સ્વામી અશોકાનંદ

September 1, 1991|Tags: , , |

કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે છે. ઘણા તો પોતાના ક્ષણિક[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : રમતમાં યોગાસન-પ્રદર્શન : અક્ષયકુમાર સેન

September 1, 1991|Tags: , , , |

શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઇઓને લખ્યું હતું. ‘હમણાં જ મેં[...]

બાળવિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બાળગોપાળની વાર્તા : સંકલન

September 1, 1991|Tags: , , , |

‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘેર પાછા લઈ જવા સારુ કોઈ ને કોઈ આવે છે. મારે માટે[...]

પુસ્તક સમીક્ષા : એક અખંડ પાર્શ્વદર્શકનાં બે પાસાં : દુષ્યત પંડ્યા

September 1, 1991|Tags: , , |

હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાન્ત લેખક : સ્વામી જિતાત્માનંદજી, પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ : ૧૯૯૧ મૂલ્ય : રૂ. ૪૫/- પ્રાપ્તિસ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ અધ્યાત્મવાદીઓ ‘તાઓ’ (માર્ગ,[...]

સમાચાર દર્શન

September 1, 1991|Tags: , , |

બાંગ્લા દેશ વાવાઝોડા રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ચિત્તાગોંગ જિલ્લાના બાંસખાલી, સીતાકુંડા, અનવાવાં, ચિત્તાગોંગ સદર અને પાટિવ ઉપજિલ્લાના ૩૧૯૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.[...]

દિવ્યવાણી

November 1, 1991|Tags: , , , |

त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ વેદ, સાંખ્ય, યોગ, પાશુપત અને વૈષ્ણવ સંપ્રદાય એ જુદા જુદા રસ્તામાંથી[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

November 1, 1991|Tags: , , |

સંવાદિતા અને શાંતિ ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે. આ સમયે હું મારો પોતાનો મત જાહેર કરવા માગતો નથી. પણ જો તમારામાંના કોઈની એવી માન્યતા હોય કે બીજા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

November 1, 1991|Tags: , , |

બધા ધર્મોની એકતા ૧. જેમ ગેસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ પણ એક[...]

શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સંકલન

November 1, 1991|Tags: , , , |

સાધના ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ વાડ કરી લેવી પડે[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1991|Tags: , , , |

શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર સ્વરને વધાવી લીધો. પણ તેઓ પોતે કોણ જાણે કેમ હૃદયમાં[...]

ધર્મોની સંવાદિતાની તાતી જરૂરિયાત : સ્વામી જિતાત્માનંદ

November 1, 1991|Tags: , , |

ધાર્મિક પૂર્વગ્રહો અને ધર્મ-ધર્મ વચ્ચેનાં વેરઝેર કાળમુખા દાનવની પેઠે આખી દુનિયાને ઘેરી વળ્યા છે અને ધર્મને નામે આજે યુદ્ધો, સંઘર્ષો, ત્રાસવાદ અને માનવજીવનનો આડેધડ વિનાશ થઈ રહ્યો છે. મધ્યયુગમાં ધર્મની[...]

ભગવત્પ્રાપ્તિના ઉપાયો : સ્વામી ભૂતેશાનંદ

November 1, 1991|Tags: , , |

શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે. ભક્તો અમને અવારનવાર આ પ્રશ્ન કરે છે : ‘જપ-ધ્યાનમાં મન લાગતું નથી, તો શું કરવું?’ આપણા ઘણાખરાના મનમાં[...]

ભારતનું સમન્વયદર્શન : સ્વામી રંગનાથાનંદ

November 1, 1991|Tags: , , , |

કાકાસાહેબ કાલેલકર જન્મશતાબ્દી રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અપાયેલા પ્રથમ કાકાસાહેબ કાલેલકર સ્મારક વ્યાખ્યાનની ધ્વનિપટ્ટી પર આધારિત.[...]

Go to Top