આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સોનેરી સાદ : હરેશ ‘તથાગત્’

July 1, 1991|Tags: , , |

ભજન જેવડો ભરોસો રે મનવા... ભજન જેવડો ભરોસો.. પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં, ખાતાવહીના ખેલ છોડો; કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને, અનહદ સંગાથે નેહ જોડો. કળાશે બેવડો ભરોસો.... ભજન જેવડો ભરોસો[...]

પર્યાવરણ, જંગલ અને માનવ : ડૉ. ચેતના માંડવિયા

July 1, 1991|Tags: , , |

આ સૃષ્ટિના ચેતન જીવો અને અચેતન વસ્તુઓ કોઈ અલૌકિક શક્તિથી એકબીજા સાથે સંબંધિત છે. નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, વનસ્પતિ, જંગલો, પવનો, જમીન, વાતાવરણ[...]

ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ : કેશવલાલ શાસ્ત્રી

July 1, 1991|Tags: , , |

આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની આસપાસ ભૌતિકવિજ્ઞાન એની ત્રણસો એક[...]

પુનર્જન્મમીમાંસા (૭) : સ્વામી આત્માનંદ

July 1, 1991|Tags: , , , |

(ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું બળ તો કેટલીક સાવ સામાન્ય[...]

શ્રી હનુમાન ચરિત્ર (૧) : પં. રામકિંકર ઉપાધ્યાય

July 1, 1991|Tags: , , |

૫. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં “શ્રી[...]

હવે હું ત્યાં નહીં જાઉં : જ્યોતિબહેન થાનકી

July 1, 1991|Tags: , , |

(ગતાંકથી આગળ) સંધ્યાનો સમય હતો. બલરામ મંદિરના બીજા માળના હૉલમાં ઠાકુર ભક્તો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં એકાએક આ શું થયું? ઠાકુર ઘૂંટણિયાભેર થઈને ભાંખોડિયા ભરતાં ભરતાં[...]

ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન : સ્વામી પૂર્ણાત્માનંદ

July 1, 1991|Tags: , , , , |

હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે તે સ્વામીજીની વાણીને સાચી પાડશે.[...]

મદ્રાસના બેતાજ બાદશાહ : આલાસિંગા પેરુમલ (૨) : સ્વામી દેશિકાત્માનંદ

July 1, 1991|Tags: , , |

(ગતાંકથી આગળ) ટ્રીપ્લીકેનની સાહિત્ય સંસ્થામાં આલાસિંગાએ સ્વામીજીનાં કેટલાંક પ્રવચનો ગોઠવ્યાં અને આમ જનતાને તેમનો પરિચય કરાવ્યો. અહીં જ દીવાન બહાદુર રઘુનાથ રાવના અધ્યક્ષપદે સ્વામીજીને શિકાગો કોંગ્રેસમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : પોથીલેખન : અક્ષયકુમાર સેન

July 1, 1991|Tags: , , , |

બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર, જય જય સર્વે ભક્તજન; ભક્તો સૌને પગે પડી, માગું હરઘડી, પદરજ પતિતપાવન. ક્રમે પ્રભુ વયે વધે, આંક ભણતર મળે, અને મૂળાક્ષર - પરિચય; હાથના કિંતુ[...]

બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર : ક્રાન્તિકુમાર જોષી

July 1, 1991|Tags: , , |

સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી શકે એમ છે. શ્રીરામકૃષ્ણ મિશનના[...]

બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : આળસુ – ખેડૂત : સંકલન

July 1, 1991|Tags: , , , |

સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો જ્યારે રાજીવ પ્રમાદી. બન્યું એવું કે, એ પ્રદેશમાં[...]

સમાચાર દર્શન

July 1, 1991|Tags: , , |

નરેન્દ્રપુર (૫. બંગાળ) ૧૯૯૦માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં, રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની નિવાસી કોલેજના વિદ્યાર્થીઓએ ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૫, ૧૭, ૧૯ અને ૨૦મા નંબરનાં સ્થાન પ્રાપ્ત કર્યાં છે. પુરી[...]

દિવ્યવાણી

August 1, 1991|Tags: , , , |

भयादस्याग्निस्तषति भयात्तपति सूर्यः । भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पम्चमः ॥ આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે ને એના ભયથી ઈંદ્ર, વાયુ અને પાંચમું મૃત્યુ પોતપોતાના કામમાં[...]

વિવેકવાણી : ધર્મ એ જ આપણું જીવન : સ્વામી વિવેકાનંદ

August 1, 1991|Tags: , , , , |

ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી એ છે, એની ખાતર બીજા[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1991|Tags: , , , |

એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા, પહોંચી શકશો.” “કેટલે દૂર છે?”[...]

ભારતનું સંવાદી સંગીત : રોમાં રોલાં

August 1, 1991|Tags: , , |

સુપ્રસિદ્ધ વિદ્વાન-લેખક શ્રી યશવન્ત શુકલ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World Thinkers on Ramakrishna - Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે. પ્રસ્તુત પુસ્તકનો આ અંશ પ્રખ્યાત ફ્રેંચ[...]

શ્રી હનુમાન ચરિત્ર (૨) : પં. રામકિંકર ઉપાધ્યાય

August 1, 1991|Tags: , , |

(ગતાંકથી આગળ) રામચરિતમાનસમાં અવતારની ભૂમિકા કથારૂપે આપવામાં આવી છે અને કથા આ રીતે છે : રાવણના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વી મુનિઓ પાસે જાય છે. મુનિઓ કહે છે, ‘અમારા દ્વારા આ[...]

યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદ

August 1, 1991|Tags: , , , , , , |

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ અને મિશનના વર્તમાન[...]

(એકાંકી) : વિજયનો પરાજય : સ્વામી જિતાત્માનંદ

August 1, 1991|Tags: , , |

પાત્રો : અશોક : મગધનો રાજા મંત્રી સેનાપતિ પ્રથમ સૈનિક બીજો સૈનિક ઉપગુપ્ત : એક બૌદ્ધ ભિક્ષુ દૃશ્ય : યુદ્ધ શિબિરનો અંદરનો ભાગ. એમાંથી પાછળના પડદા ઉપર કલિંગના રણક્ષેત્રની એક[...]

“તું જેને ચાહે છે, તે આ છે” : જ્યોતિબહેન થાનકી

August 1, 1991|Tags: , , , |

૮મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (શશી મહારાજ)ની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનચરિત્રને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ. “તું સાકાર પસંદ કરે છે કે નિરાકાર?” “મને તો[...]

ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન-૩ : સ્વામી પૂર્ણાત્માનંદ

August 1, 1991|Tags: , , , , |

(ગતાંકથી ચાલુ) અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી.૨ આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન બીજું કોઈ જ હતું અને જો કોઈ હતું તો તે[...]

મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ (3) : સ્વામી દેશિકાત્માનંદ

August 1, 1991|Tags: , , |

(ગતાંકથી ચાલુ) મદ્રાસમાં સ્વામી વિવેકાનંદનું વિજયાગમન સ્વામીજીએ ડેટ્રોઈટમાં એક વાર તેમના મિત્રોને કહેલું : ‘ભારત મને સાંભળશે! ભારતને તેના પાયામાંથી હું હચમચાવી નાખીશ! ભારત મારું વિજય-સ્વાગત કરશે.’ ૧૭ અને સાચે[...]

પુનર્જન્મમીમાંસા (૮) : સ્વામી આત્માનંદ

August 1, 1991|Tags: , , , |

(ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો? કમ્પ્યૂટર તો કોઈના તરફ પક્ષપાત[...]

મારું સૌરાષ્ટ્રભમણ (૮) : સ્વામી સિદ્ધિનાથાનંદ

August 1, 1991|Tags: , , , |

(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં ગુસ્સો કરે એવા ઋષિ દુર્વાસા દ્વારકા પધાર્યા અને જણાવ્યું કે,[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : કાલીપૂજા અને સ્ત્રી-વેશ ધારણ : અક્ષયકુમાર સેન

August 1, 1991|Tags: , , , |

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. શ્રીપ્રભુની બાળલીલા અતિ મનોહર; ધીરે ધીરે વય થયું સોળની ઉપર. ગામના[...]

Go to Top