આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૧) : પ્રવ્રાજિકા આત્મપ્રાણા

December 1, 1991|Tags: , , |

શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે. તેમનાં પુસ્તકોમાં “Sister Nivedita of[...]

મને તો મા સાંભરે : સ્વામી સારદેશાનંદ

December 1, 1991|Tags: , , |

રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો. શ્રીમા વિષેના તેમનાં સંસ્મરણોનું તેમનું બંગાળી પુસ્તક ઘણી પ્રસિદ્ધિ પામ્યું છે. આ[...]

ભગવાન ઈશુને પગલે પગલે : સંકલન

December 1, 1991|Tags: , , , |

‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા : ભગવદ્ ગીતા[...]

તમે તો પોતાના માણસ છો (૨) : જ્યોતિબહેન થાનકી

December 1, 1991|Tags: , , |

(બલરામ બોઝના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું યોગદાન આપતા. પણ હવે તેમણે વિચાર્યું કે, પુરીધામ જવાની જરૂર નથી. જ્યાં[...]

જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 1991|Tags: , , |

હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી સાધ્વીઓ અને વિદુષી મહિલાઓનું હિન્દી[...]

પ્રેરક પ્રસંગો : સંકલન

December 1, 1991|Tags: , , , |

વેરની વસૂલાત રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નર્તકીએ સગર્ભાવસ્થાને કારણે નૃત્યના આમંત્રણનો વિનયપૂર્વક અસ્વીકાર કર્યો.[...]

પુસ્તક-પરિચય : દુષ્યત પંડ્યા

December 1, 1991|Tags: , , |

* પરમહંસનાં મોતી * પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, મૂલ્ય : રૂ. ૨=૦૦ સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત શ્રીરામકૃષ્ણને જાણતું થયું એ ખરું. પણ એ અવતાર પુરુષની એ પરોક્ષ ઓળખાણ[...]

સમાચાર દર્શન

December 1, 1991|Tags: , , |

ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તર કાશી જિલ્લાના નયતાલા અને ગવાના ગામોના ૧૦૦૦ પરિવારોમાં ખાદ્ય સામગ્રીઓ, ધાબળા અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ[...]

દિવ્યવાણી

January 1, 1992|Tags: , , , |

इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तम् । सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥ ઇંદ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ ઉત્તમ છે, બુદ્ધિથી તેનો સ્વામી જીવાત્મા ઊંચો છે. કારણ કે તે બધાં[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

January 1, 1992|Tags: , , |

યુવા વર્ગને આહ્વાન નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ મને બચપણમાં[...]

સંપાદકીય : આવો, સ્વામીજી, આવો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1992|Tags: , , |

આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક હાથમાં દંડ, બીજા હાથમાં કમંડળ,[...]

ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨) : સ્વામી વીરેશ્વરાનંદ

January 1, 1992|Tags: , , |

શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal For the Present Age”માંથી લેવામાં[...]

યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદ

January 1, 1992|Tags: , , , , |

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના વર્તમાન ઉપાધ્યક્ષ શ્રીમત્[...]

(એકાંકી) : જનગણના ફિરસ્તા – સ્વામી વિવેકાનંદ : સ્વામી જિતાત્માનંદ

January 1, 1992|Tags: , , |

(દૃશ્ય : સવારનો પહોર; પાર્શ્વભૂમિમાંથી પક્ષીઓનો કલરવ સંભળાય છે. એક ઝાડ નીચે બેસીને સ્વામીજી ધ્યાન કરી રહ્યા છે. પાર્શ્વભૂમિમાંથી આગગાડીની સિસોટીનો અવાજ સંભળાય છે. રંગમંચના એક ખૂણે એક ઝાડુવાળો શાંતિથી[...]

ભારત મારું ઘર છે (૧) : ડો. રોસ્ટીસ્લાવ રીબેકોવ

January 1, 1992|Tags: , , |

(ડૉ. રોસ્ટીસ્લાવ રીબેકોવ, રશિયાના મોસ્કોમાં આવેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર છે. ફેબ્રુ.-માર્ચ ‘૯૧માં મદ્રાસ રામકૃષ્ણ મિશન ખાતે ભારતની મુલાકાત દરમ્યાન તેમણે થોડા દિવસો ગાળ્યા. પોતાના સ્પષ્ટ[...]

આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧) : કેશવલાલ વિ. શાસ્ત્રી

January 1, 1992|Tags: , , |

એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક યાત્રા માનવજાતના ઇતિહાસનું એક નવું[...]

ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨) : પ્રવ્રાજિકા આત્મપ્રાણા

January 1, 1992|Tags: , , |

શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે. તેમનાં પુસ્તકોમાં ‘Sister Nivedita of[...]

સમાચાર દર્શન

January 1, 1992|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પુસ્તકાલયના વધારાના મકાનનો શિલારોપણ રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયના રૂ. ૩૦ લાખના ખર્ચે થનારા વિસ્તરણ, મકાનનો શિલારોપણવિધિ ૭મી ડિસેમ્બરે રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ સ્વામી શ્રીભૂતેશાનંદજીના હસ્તે સંપન્ન[...]

દિવ્યવાણી

February 1, 1992|Tags: , , , |

ॐ सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै । तेजस्विनावधीतमस्तु । मा विदिषावहै । ॐ शांतिः शांतिः शांतिः ॥ બ્રહ્મ અમારા બંને (ગુરુ-શિષ્ય)નું સાથે રક્ષણ કરો. બેયનું[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

February 1, 1992|Tags: , , , |

૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭મી જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને[...]

સંપાદકીય : શારદા-સરસ્વતી : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1992|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં પણ ન આવડે, જેને માટે[...]

શરણાગતિ : સ્વામી બ્રહ્માનંદ

February 1, 1992|Tags: , , , |

શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્થાન : બેલૂર મઠ ૧૯૧૪ ઠાકુર કહેતા : “ત્રણ પ્રકારનાં આકર્ષણ ભેગાં થવાથી ભગવાન મળે[...]

સ્વામી બ્રહ્માનંદજીનાં મારાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

February 1, 1992|Tags: , , , |

પૂજનીય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે જેઓ રાજા મહારાજ તરીકે ઓળખાતા અને જેમની જન્મતિથિ ૫મી ફ્રેબુઆરીએ આવે છે, શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. સ્વામી વિવેકાનંદજી પણ તેમની આધ્યાત્મિક સત્તાને પિછાની તેમને આદરપૂર્વક પ્રણામ[...]

ભારતનું સમન્વયદર્શન (૨) : સ્વામી રંગનાથાનંદ

February 1, 1992|Tags: , , , |

શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો. (દીપોત્સવી અંક્થી આગળ) ૩. જીવન અને સમન્વય વિષે કાકા કાલેલકરની[...]

ઈશ્વર સાંનિધ્યની સાધના : બ્રધર લોરેન્સ

February 1, 1992|Tags: , , |

‘Practice of the Presence of God’નામના પ્રસિદ્ધ ગ્રંથમાં કાર્મેલાઈટ પંથના સંત બ્રધર લોરેન્સની ઈશ્વર સાનિધ્યની સાધના વિષેની વાતો અને તેમના પત્રોનું સંકલન છે. પ્રસ્તુત પત્ર આ પ્રેરક પત્રોમાંનો એક છે.[...]

Go to Top