ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૨) : સ્વામી હર્ષાનંદ
સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયો હતો. પ્રશ્ન ૪ : યજ્ઞ યાગ વિશે અનેક ભ્રમણાઓ છે.[...]
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨) : કેશવલાલ વિ. શાસ્ત્રી
આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો રહીને ઓપનહાયમર એકાએક ભગવદ્ ગીતાના[...]
પ્રતિભાનું વિરલ પુષ્પ – સીસ્ટર ક્રિસ્ટાઈન : ક્રાંતિકુમાર જોષી
રાતનો સમય હતો, સુપડા ધારે વરસાદ વરસી રહ્યો હતો, વાવાઝોડાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, રસ્તાઓ સૂનકાર થઈ ગયા હતા. એવે સમયે ૭૦૦ માઈલની શરીરતોડ મુસાફરી કરીને લોથપોથ બનેલી[...]
અમર ભારત (૧) : સ્વામી જિતાત્માનંદ
(સ્વામી વિવેકાનંદે પોતાનાં ભાષણોમાં ગ્રીક સમ્રાટ એલેક્ઝાંડર અને ભારતીય યોગીની કહેલી કથાના સંદર્ભમાં લખાયેલું દ્વિઅંકી નાટક) પાત્રો : - એલેકઝાંડર - ગ્રીક સમ્રાટ, ઉમર આશરે ત્રીસ વર્ષ - સેલ્યુકસ -[...]
વ્યાકુળ મન : ગોવિંદ દરજી
મન આકુળ - વ્યાકુળ, રે મુજ મન આકુળ - વ્યાકુળ! પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ... મન અંગ અંગ અહીં દાહ તો લાગે, ભસમ કરી દે ફૂલનેય લાગે, પરિમલનું જાણે[...]
ગાંધી વંદના! : જયંતિ ધોકાઈ
અહિંસાનો એ પૂજારી જીવનભર લડ્યો હિંસા સામે, ‘અહિંસા પરમો ધર્મ’ ગાતો રહ્યો - ગાતો જ રહ્યો, ને આખરે એ પોતડીભેર ભેટ્યો હિંસાને! રે! કમનસીબી દેશની!!! - જયંતિ ધોકાઈ
સહજનો પ્યાલો : હરેશ ‘તથાગત’
અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી થ્યાં રે ઉદાસ. જીવ વદ્યો કે “ધ્યાનમાં મ્હાલો” અમે.. જોયું તે દર્શન,[...]
યાસ-બોધ : શિલ્પીન થાનકી
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો પાડવો છે આપણે. રથ અચાનક ભૂમિમાં ખૂંચે નહીં; વ્યૂહ એવો શોધવો છે[...]
સંકલન : પ્રેરક પ્રસંગો : એક અનોખો ચક્રવર્તી
પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે ચાલતાં ચાલતાં એણે રસ્તા પર પડેલાં પગલાં જોયાં. આ પગલાંની પડેલી રેખાઓને[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તરકાશી જિલ્લાના સાલાંગ, મનારી, નીઝમોર અને નવ અન્ય ગામોના ૧,૨૪૯ પરિવારોમાં છેલ્લા બે માસમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું : ૧૦,૦૦૦ કિલો ચોખા ૧૧,૦૦૦ [...]
દિવ્યવાણી
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના[...]
સંપાદકીય : વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના કબ્જામાં રહેશે? અત્યાર સુધી તો[...]
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ : કાકા કાલેલકર
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો[...]
પરમપદને પંથે : સ્વામી વિરજાનંદ
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે માતાના ગર્ભમાંથી જન્મતી વખતે કપડાં[...]
ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧) : સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના[...]
ભારતનું સમન્વયદર્શન (૩) : સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.) (ગતાંકથી આગળ) ૪ સમન્વય : વેદકાળમાં એનો પ્રારંભિક વિકાસ આપણા[...]
જે સહે તે રહે : કાન્તિલાલ કાલાણી
સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર મનુષ્ય સહન કરે એમાં નવાઈ નથી. એની પાસે અન્ય કોઈ[...]
અમર ભારત (૨) : સ્વામી જિતાત્માનંદ
અંક બીજો (ગતાંકથી આગળ) (દૃશ્ય : જંગલમાં સૂકાં પાંદડાંથી બનાવેલી એક ઝૂંપડી છે, એના છાપરા પર સુંદર લતાઓ લટકે છે, થોડે દૂર પાછળના ભાગમાં એક નદી વહે છે, એની પાસે[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩) : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.) (ગતાંકથી આગળ) ૮. પથ્થર, માટી, ધાતુ ઈત્યાદિ[...]
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો : દુષ્યંત પંડ્યા
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની આ પંક્તિ ખરી રીતે તો[...]
સમાચાર દર્શન
શ્રીશ્રી સરસ્વતી પૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૮ મી ફેબ્રુઆરી, શનિવાર, વસંતપંચમીના શુભદિને સવારે શ્રીશ્રી સરસ્વતીદેવી પૂજા મહોત્સવ ઉજવાયો. સવારે ૫-૩૦ થી ૧૧-૩૦ સુધી વિશેષપૂજા, હવન,[...]
દિવ્યવાણી
ॐ शं नो मित्रः शं वरुणः। शं नो भवत्वर्यमा। शं न इन्द्रो बृहस्पतिः। शं नो विष्णुरुरुक्रमः। नमो ब्रह्मणे। नमस्ते वायो। त्वमेव प्रत्यक्षं ब्रह्मासि। त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। ऋतं वदिष्यामि। सत्यं[...]
વિવેકવાણી : નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર : સ્વામી વિવેકાનંદ
(નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર) અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮ વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર નીરવપણે અદ્ભુત તૈયારીઓ કરી રહ્યો છે[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧) : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ મૂર્તિ પ્રસિદ્ધ જાપાની શિલ્પાકૃતિથી સાવ[...]




