ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ભાગવતમાં ભકિતનું પ્રતિષ્ઠાપન (૨) : સ્વામી તપસ્યાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના થોડા[...]
ભારતનું સમન્વયદર્શન (૪) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) ૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનનું કોઈ દર્શન થોડા સાધુસંતો પેદા કરતું દર્શન[...]
શ્રીમહાવીર જયંતી પ્રસંગે : કરુણાભીનાં લોચનિયાં : કુમારપાળ દેસાઈ
સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને ફરી સ્થાપવા પયગંબરો આવે છે.[...]
તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને : જ્યોતિબહેન થાનકી
(ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ શરત છે?’ ‘પહેલી શરત તો એ કે તમારે ક્યારેય રસોડામાં[...]
ભારત મારું ઘર છે (૨) : રોસ્ટીસ્લોવ રીબેકોવ
(જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો ફાટ્યો. બધાંને વધારે માહિતીની અપેક્ષા[...]
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : વિરજાદેવી
ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં અને આ પ્રવચનોની શૃંખલાનું પહેલું જ પ્રવચન સાંભળવાની તક મને[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૪) : સ્વામી હર્ષાનંદ
(ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.) ૧૩. તહેવારો શા માટે અને[...]
સર્વધર્મોની સમન્વય પીઠ : સ્વામી વિમલાત્માનંદ
શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી, તે બંગાળમાં તેમની પવિત્ર સ્મૃતિમાં[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર ગુજરાત દુષ્કાળ રાહતકાર્ય રામકૃષ્ણ મઠના રાજકોટ કેન્દ્ર દ્વારા કચ્છ અને પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત પશુઓમાં ૭૧,૬૦૮ કી. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ અગ્નિરાહત કાર્ય વિશાખાપટ્ટનમની[...]
દિવ્યવાણી
सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ।। સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં; તે ‘દેવયાન’ માર્ગ સત્યથી પરિપૂર્ણ છે. તે માર્ગથી[...]
વિવેકવાણી : ‘ભારતી’ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલને લખેલ પત્ર : સ્વામી વિવેકાનંદ
ૐ તત્ સત્ રોઝ બેન્ક, બર્દવાનના મહારાજાનો બંગલો, દાર્જિલિંગ, ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ માનનીય બહેન, આપે મોકલેલા “ભારતી”ના અંક માટે હું આપનો અત્યંત આભારી છું. મારાં એ સદ્ભાગ્ય સમજું છું કે[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર સ્ફૂર્યો કે આ ચીનના કલાકાર[...]
સદ્ગુરુ૫રાયણ માસ્ટર મહાશય : કાકા કાલેલકર
જેવી રીતે ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મવિષયક પુસ્તકોએ મને નાસ્તિકતાથી આસ્તિકતા તરફ વાળ્યો એવી જ રીતે સ્વામી વિવેકાનંદના મૂળ-ગ્રંથોને વાંચ્યા પછી હું ‘સંત મત’ તરફ વળતો થયો હતો. પણ સ્વામી વિવેકાનંદનું આ[...]
ભારતનું સમન્વયદર્શન (૫) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.] ૮. ભારતના ઈતિહાસમાં અદ્વૈત દર્શનનાં મીઠાં ફળ: આવું ઉદાર વલણ કંઈ ભવ્ય અને આશ્ચર્યજનક છે. ધર્મને કારણે[...]
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ
(૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને[...]
સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧ : કાંતિકુમાર જોષી
કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર, ભારતની જનતાની કાળજાની કોર એટલે[...]
ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું રૂપાન્તરણ - સં.) પ્રસ્તુત વિષય[...]
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ : શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૧ : પરમાત્મા : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
(શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો નિચોડ નાના-નાના, નિબંધોના રૂપમાં રાજાજીએ પોતાના તામિલ પુસ્તક ‘રામકૃષ્ણ ઉપનિષદમ્’માં અનોખી શૈલીમાં વણી લીધો છે. તામિલ ઍકૅડૅમી ઑફ મદ્રાસે આ પુસ્તકને ૧૯૫૨-૫૩નું સર્વશ્રેષ્ઠ શિક્ષાપ્રદ પુસ્તક જાહેર કર્યું હતું.[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૫ : સ્વામી હર્ષાનંદ
પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે? ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે ગહન છે; જેનો આપણાં શાસ્ત્રોમાં[...]
લોભે લક્ષણ જાય : કાન્તિલાલ કાલાણી
જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ હતો. ત્યાં ઉંદરો એટલા બધા[...]
સંકલન : બુદ્ધજયંતી નિમિત્તે
ભગવાન બુદ્ધના ઉપદેશો આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુ:ખ નથી અને શાંતિ સમાન સુખ નથી. આ સંસારમાં ભૂખ એ મોટામાં[...]
પુસ્તક સમીક્ષા : શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ : દુષ્યંત પંડયા
મનોહર રત્નમાલા શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ (લે.પ્રા. જ્યોતિબહેન થાનકી, સંતદર્શન ગ્રંથમાળા-૬, પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર (૧૯૯૧), મૂ. રૂા. ૨૫) મકરાણના ખાણિયાને મન જે કેવળ પથ્થર છે એ ખાણનો માલિક[...]
સમાચાર દર્શન
જામનગરમાં વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણની શતાબ્દીનો એક કાર્યક્રમ માર્ચની તા. ૨૬ના રોજ જામનગર ટાઉન હોલમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, જામનગર ના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ[...]
દિવ્યવાણી
अणोरणीयान्महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः । तमक्रतुं पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥ તે અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આત્મા આ જીવના અંત:કરણમાં સ્થિત છે. તે વિષયભૂત સંકલ્પથી રહિત[...]
વિવેકવાણી : દેશનો વિકાસ કઈ રીતે કરવો? : સ્વામી વિવેકાનંદ
સુધારકોને હું સ્પષ્ટ કહીં દઉં છું કે તેમનામાં કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. તેઓ માત્ર સુધારાનાં થીગડાં મારવા માગે છે, હું જડમૂળથી સુધારો કરવા માગું છું. અમે[...]




