આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 1992|Tags: , , , |

ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં જ આપણે સારા હતા. આવા[...]

પ્રાર્થના : સ્વામી પ્રેમેશાનંદ

June 1, 1992|Tags: , , |

(શ્રીરામકૃષ્ણદેવના લીલાચિંતન સાથે) (ઈ.સ. ૧૯૬૭માં પરલોક સીધાવેલા રામકૃષ્ણ સંઘના પરમશ્રદ્ધેય સંન્યાસી, શ્રી. શ્રી.માના કૃપાપાત્ર સંતાન સ્વામી પ્રેમેશાનંદ શ્રીરામકૃષ્ણના ભાવે સર્વપ્રકારે નિરત હતા. તેમના અપૂર્વ ત્યાગ-વૈરાગ્યમય ઊંચા સાધકજીવન, તેમની પ્રગલ્ભ પ્રજ્ઞા,[...]

આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨) : સ્વામી બુધાનંદ

June 1, 1992|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું આપણું વલણ, જો તે આપણા[...]

સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર – ૨ : ક્રાંતિકુમાર જોષી

June 1, 1992|Tags: , , |

સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક ખજાનો ખોલવા લાગ્યા. પંજાબનો બહાદુરી[...]

હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૬) : સ્વામી હર્ષાનંદ

June 1, 1992|Tags: , , , |

(ગતાંકથી આગળ) (૨૨) યોગનો આશય શો છે? યોગના ભેદ કેટલા? યોગની સાધના કેવી રીતે થાય છે? ‘युज्’માંથી યોગ શબ્દ આવ્યો છે. તેનો અર્થ છે ‘જોડવું.’જીવાત્માને પરમાત્મા સાથે જોડે તે ‘યોગ.’[...]

શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (ર) : વિવિધ ધર્મો : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

June 1, 1992|Tags: , , |

‘ઈશ્વરની ઉપાસનાના અનેક માર્ગો છે. નદીમાં ઉતરવા માટે જેમ અનેક ઓવારા હોય છે તે જ રીતે આનંદના સાગર સમાન પરમાત્માની પાસે પહોંચવા માટે પણ અનેક ઓવારા છે. એમાંના કોઈ પણ[...]

સંધ્યાવંદન અને કીર્તન : સ્વામી અશોકાનંદ

June 1, 1992|Tags: , , |

ગત અધ્યાયના* અંતમાં અમારી ટીકા ટીપ્પણી કેટલાક પ્રશ્નોને ઊભા કરે. અમે તેમાં કહ્યું છે કે, “મોટા ભાગના લોકો ધર્મને ગંભીરતાપૂર્વક લેતા નથી એટલે વધુ વ્યવહારુ સાધન, વધુ પ્રભાવશાળી, આકર્ષક, અસરકારક[...]

વિશ્વની એકાત્મતા – વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ : ડૉ. ચેતના માંડવિયા

June 1, 1992|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક ઘડો ડુબાડવામાં આવે છે. ઘડાની અંદર અને બહાર બંને તરફ[...]

યોગેશ્વરી લલ્લા : ભાગીરથી મહેતા ‘જાહ્નવી’

June 1, 1992|Tags: , , |

“પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર, લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.” મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક મસ્ત સંત નારી થઈ ગયાં. તેમનું નામ છે લલ્લા. આજથી[...]

સ્નેહાધીન, હરિ પોતે… : હરેશ ‘તથાગત’

June 1, 1992|Tags: , , |

લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે... શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી, ખોબો - ખેપિયાને ખારેક દીધી. ચીતરેલી વાંસળીના સૂરેસૂરે, કેડી ભીતર કંડારી લીધી. ...પત્ર ઉકેલ્યો, આતમની જયોતે... લિખિતંગ - હરિને સૂઝ્યું તે લખ્યું[...]

સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ

June 1, 1992|Tags: , , , |

ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું તે વર્ષના ઑગષ્ટ માસમાં કાંકુડગાછી[...]

ઉપહાર માનવ જાતને : સુરેન્દ્રનાથ ચક્રવર્તી

June 1, 1992|Tags: , , |

જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ છે. આ છબિમાં શ્રીરામકૃષ્ણ ઊંડી સમાધિમાં નિમગ્ન દેખાય છે. તે[...]

પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 1992|Tags: , , |

સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા. આ પુસ્તકમાં ૪૪ મહિલા વિભૂતિઓની સામાન્ય માહિતી[...]

સમાચાર દર્શન

June 1, 1992|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર * મૉસ્કોમાં રાહતકાર્ય: મૉસ્કોના પીડિત લોકોમાં તાત્કાલિક વિતરણ કરવા માટે દૂધનો પાવડર, બેબીફૂડ, ખાંડ વગેરે વસ્તુઓ હવાઈ માર્ગે મોકલવામાં આવી રહી છે. * ઉત્તરકાશીમાં પુર્નવસવાટ[...]

દિવ્યવાણી

July 1, 1992|Tags: , , , |

बह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।। આનંદમય બ્રહ્મસ્વરૂપ, પરમાનંદના દાતા, કેવલ જ્ઞાનસ્વરૂપ, જગતનાં દ્વન્દ્વોથી મુક્ત, આકાશ સમા નિર્વિશેષ,[...]

વિવેકવાણી : ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ : સ્વામી વિવેકાનંદ

July 1, 1992|Tags: , , |

આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે આધ્યાત્મિક નહીં બનો ત્યાં સુધી ભારતનો પુનરુદ્ધાર થવાનો નથી. ધર્મ[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1992|Tags: , , , |

બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ, વાતાવરણ એકાગ્રતામાં વધારો કરે છે[...]

શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ : સ્વામી રંગનાથાનંદ

July 1, 1992|Tags: , , |

ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં રજૂ કરીએ છીએ.) આજે આપણે[...]

‘ના, આ કળશ હું નહીં આપું’ : જયોતિ બહેન થાનકી

July 1, 1992|Tags: , , |

(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના ઉત્તરાર્ધ જીવનની પ્રેરક કથા તેમની[...]

વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ (૨) : ડૉ. ચેતના માંડવિયા

July 1, 1992|Tags: , , |

(ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R. Effect) તરીકે જાણીતું છે. જેનો મુખ્ય મુદ્દો એ હતો કે[...]

રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ : સ્વામી સોમેશ્વરાનંદ

July 1, 1992|Tags: , , |

લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે. ભારત સેવાશ્રમ સંઘની અનુપ્રેરણાથી હિન્દુ[...]

હરિ કરે સો હોય : કાન્તિલાલ કાલાણી

July 1, 1992|Tags: , , |

મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા સુખને કે દુ:ખને ભગવાન સાથે[...]

સ્વાધ્યાય : સ્વામી બ્રહ્મેશાનંદ

July 1, 1992|Tags: , , |

ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક સાધકની સાધનાનું એક અનિવાર્ય અંગ[...]

વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા : સ્વામી તથાગતાનંદ

July 1, 1992|Tags: , , |

આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું પોત દરિયા જેવું ઘેરું, આભ[...]

શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

July 1, 1992|Tags: , , |

એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે હવે મારે કશો સંબંધ રહ્યો નથી. સાંભળ્યું છે કે, બધી[...]

Go to Top