ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના નિબંધમાં સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘આપણો દેશ જાણે કે વારંવાર મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને ભાગ્યવિધાતાઓએ પ્રગટ થઈને તેને પુનર્જાગૃત કરેલ છે.[...]
ધર્મોની સંવાદિતા : પરદેશી ધાર્મિક નિરાશ્રિતો પ્રત્યે ભારતનો અનન્ય પ્રતિભાવ : સ્વામી રંગનાથાનંદ
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. પ્રાચીન ઋગ્વેદમાંથી આવતાં, શ્રીકૃષ્ણ અને ‘ગીતા’ના સંદેશથી પરિપુષ્ટ થયેલાં, પંથો અને ધર્મોની સંવાદિતાનાં સત્યો અને સંદેશો માત્ર કંઇ આપણા[...]
સુણો હો અમૃતનાં સંતાન! (રેડિયો રૂપક) : સ્વામી જિતાત્માનંદ
પાત્રો : (૧) સ્વામી વિવેકાનંદ (૨) અર્વાચીન ભારતના ત્રણ નાગરિકો - અ, બ, ક. (પાર્થભૂમિમાં સમૂહગાન) “સાંભળો, ઓ અમૃતનાં સંતાનો! અને ઓ ઊંચા નભોમંડલના નિવાસીઓ! તમે પણ સાંભળો બધા તમસની[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૩) : ક્રાન્તિકુમાર જોષી
(ગતાંકથી આગળ) અભ્યાસક્રમ અને પદ્ધતિ ગયા અંકમાં આપણે ‘કેળવણી’ વિશેની સ્વામીજીની તથા અન્ય કેળવણીકારોની વ્યાખ્યાઓ જોઈ. સ્વામીજીની વ્યાખ્યામાં શી વિશિષ્ટતા છે તે પણ જાણવા કોશિશ કરી. વ્યાખ્યા એ સમગ્ર ફિલસૂફીનું[...]
રાણી રાસમણિ (૩) : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) રાસમણિ હંમેશા ન્યાયને ખાતર લડ્યાં. સરકારને વગર કારણે હેરાન કરવી કે પડકારવી તેવો તેમનો ઈરાદો ન હતો. હકીકતમાં, ૧૮૫૭માં સિપાઈઓના બળવા વખતે - કટોકટીના કાળમાં તેમણે સરકારને ખોરાક,[...]
પુનર્જન્મમીમાંસા (૪) : સ્વામી આત્માનંદ
(ડિસેમ્બરથી આગળ) પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ : આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક વિચાર કરી લઈએ. આ વ્યાવહારિક[...]
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૫) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) ગિરનાર : અમર આત્માઓ-સિદ્ધોનું બેસણું સામાન્ય લોકોના મનમાં ગિરનારનું એક રહસ્યમય આકર્ષણ હોય છે. એમ કહેવાય છે કે, ૮૪ સિદ્ધોનો તેના પર વાસ છે. સામાન્ય લોકોની દૃષ્ટિ માટે[...]
સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫) : સ્વામી અચલાનંદ
(ગતાંકથી આગળ) સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા ઉત્સાહિત કરતા. ખરેખર તો સ્વામીજીએ શાસ્ત્રાભ્યાસના આ વિભાગને સ્વામી શુદ્ધાનંદજીના[...]
વિનોદપ્રિય વિવેકાનંદ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
(કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત વિશેનો એક અવિસ્મરણીય આક૨ ગ્રંથ[...]
શ્રીરામકૃણ ગાથા : ચીનુ શાંખારીએ કરેલી પૂજા : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. ભણીને વેદાંત, વેદ, શાસ્ત્રો ને પુરાણ; જપ, તપ, યજ્ઞો કેરાં[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : રામ આપે એ જ લેવું : સંકલન
એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો. દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ પસંદ હતાં. એ ધન કમાઈને સુખચેનવાળું જીવન જીવતો હતો. એક[...]
પુસ્તક પરિચય : અમૃતધારાનું પાન : દુષ્યત પંડ્યા
શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો) સાધક ભાવ લે. સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : કાચું પૂંઠું : રૂ. ૧૮-૦૦ પાકું પૂંઠું : રૂ.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ૧૫૬મો જન્મદિન ઉજવાયો શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૫૬મી જન્મતિથિ નિમિત્તે સવારના ૫-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી મંદિરમાં વિશેષ પૂજા, હવન, ભજન-કીર્તન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજના[...]
દિવ્યવાણી
ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुःश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु । ॐ[...]
વિવેકવાણી : ધ્યાન : તેની પદ્ધતિ : સ્વામી વિવેકાનંદ
રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય, અને દિવસ આથમીને સંધ્યા થાય[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા ઈંડાનાં કોચલાંઓને વીંધવાનો નિષ્ફળ પ્રયાસ[...]
ભગવાન બુદ્ધના ઉપદેશો : સંકલન
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા છે’, ‘ધન મારું છે’ એમ[...]
નિર્વાણષટકમ્ : આદિ શંકરાચાર્ય
मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥ न च प्राणसंज्ञो न वै पंचवायु- र्न वा[...]
શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા : પં. રામકિંકર ઉપાધ્યાય
રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને આપ ચરિત્ર રૂપે કહી શકો[...]
સુણો હો અમૃતનાં સંતાન! ( રેડિયો રૂપક ) : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) ક: તો શું ભારતના મોટા મોટા માણસોએ તેમને સાંભળ્યા ખરા? બ: રવીન્દ્રનાથ ટાગોર તેમને વિશે શું કહે છે, તે સાંભળો : અ: ‘ભારતમાં આધુનિક સમયમાં કેવળ વિવેકાનંદે જ[...]
રાણી રાસમણિ (૪) : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા તેઓ કબૂલ થયા હતા. આ[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪) : ક્રાન્તિકુમાર જોષી
ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ શિષ્યનાં લક્ષણો સુંદર રીતે બતાવ્યાં[...]
પુનર્જન્મમીમાંસા (૫) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે છે. આ આત્મતત્ત્વના વિષયમાં જુદાં[...]
વિનોદપ્રિય વિવેકાનંદ (૨) : પ્રો. શંકરીપ્રસાદ બસુ
(ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ. શરૂઆતથી જ એક ચમકીલી તસવીર! કાળ વૈશાખીનું તોફાન, ઝંઝાવાત. કાળા[...]
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના અરસામાં મહમૂદ બેગડાએ શિવની મૂર્તિ[...]




