ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ આસો સુદ ચોથ, તા. ૧૬મી[...]
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ – (૩) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ ભજનના એ ગાયક રચયિતાના જીવનથી[...]
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩) : સ્વામી અચલાનંદ
(ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર ઈશ્વરકોટી-નિત્યસિદ્ધ આત્મા તરીકે ગણાવતા. ખાસ[...]
સાચો ધર્મ : કુમારપાળ દેસાઈ
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ બે કૂતરાં લડવા લાગ્યા. એક[...]
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા : રામનાં રખોપાં : સંકલન
એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું પ્રકાશવું, વરસાદનું વરસવું, પવનનું વાવું આ બધું[...]
‘જૂજવેરૂપે અનંત ભાસે’ : દુષ્યંત પંડ્યા
થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી છબીઓ આપેલી છે. એમાં મોટા[...]
ભજન : શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ભજનો : સંકલન
(બંગાળી ભજન) સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ, તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ… પંકે બદ્ધ કરો કરી, પંગુરે લંઘાઓ ગિરિ, કારે દાઓ મા! બ્રહ્મપદ, કારે કરો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. ૮મી ડિસેમ્બરે ૧૯૯૦ ના રોજ શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. સવારે ૫-૧૫ થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, ભજન, વિશેષ પૂજા, હવન વગેરે કાર્યક્રમો હતા.[...]
દિવ્યવાણી
अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मानि तिष्ठति । ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥ અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ (પરમાત્મા) શરીરના મધ્યભાગ - (અંગૂઠા જેવડા પરિમાણવાળા) હૃદયાકાશમાં રહેલો છે. ભૂત[...]
વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ
સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી, મારી કે સ્વંય મારા ગુરુની[...]
સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય સત્તા શ્રી રામ, શ્રી કૃષ્ણ,[...]
માનસ સરોવરના ચાર ઘાટ : પં. રામકિંકર ઉપાધ્યાય
પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨) : ક્રાન્તિકુમાર જોષી
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે છે ત્યારે તે કેળવણી વિશે[...]
રાણી રાસમણિ (૨) : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ માટે શાસ્ત્રાજ્ઞા પ્રમાણેનાં બધાં વિધિ-વિધાન[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : પંડિતોનો પરાભવ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી; બોલીને ગાવાની બધી શક્તિ નથી[...]
શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપ : સ્વામી બ્રહ્મેશાનંદ
વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો તે રામચરિતમાનસમાં ‘રામ-નિવાસ’ના નામથી પ્રસિદ્ધ[...]
ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨) : પ્રો. શંકરીપ્રસાદ બસુ
ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું ઉદ્ધૃત કરીશ. એ રચનામાં તેમણે[...]
સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪) : સ્વામી અચલાનંદ
(નવેમ્બરથી આગળ) સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી નજર રાખતા કે, જેથી તે[...]
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૪) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) ગરવો ગઢ ગિરનાર હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે. બીજો એક નજીકનો ડુંગર મુસલમાન[...]
ત્રણ આળવાર ભક્ત : ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા
‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ વાત છે. એમનાં નામ સરોયોગી,[...]
પ્રેરક પ્રસંગો : સંકલન
કરુણાસાગર મહાવીરની સહનશીલતા હૃદયમાં દયાનો સાગર છલકાતો હોય, કરુણા એ જ જેમના જીવનનું ધારક બળ હોય અને પ્રેમ-નિર્વ્યાજ પ્રેમ અને સહિષ્ણુતા એ જ જેમના જીવનનું ધન બની જાય એવા મહાત્માનાં[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચો ભક્ત : સંકલન
ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી ભક્તિફેરી કરતાં કરતાં ‘નારાયણ નારાયણ’ જપતાં જપતાં[...]
સમાચાર દર્શન
વિશાખાપટ્ટનમમાં શ્રીરામકૃષ્ણદેવનું નવું મંદિર વિશાખાપટ્ટનમના નવા બંધાયેલા શ્રીરામકૃષ્ણ મંદિરનો સમર્પણ સમારંભ, તા. ૨૯ થી ૩૧ મી જાન્યુઆરી ‘૯૧ સુધી ઉજવવામાં આવ્યો. ૩૦મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્[...]
દિવ્યવાણી
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्यंस्तानेवानुविधावति ॥ જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી જ રીતે ભિન્નભિન્ન આત્માઓને જોઈને[...]
વિવેકવાણી : પ્રકાશ ફેલાવો : સ્વામી વિવેકાનંદ
દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વરરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. ઈશ્વરનાં સંતાનોની સેવા કરો, અધિકાર હોય તો ઈશ્વરની પોતાની[...]




