ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું[...]
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (૪) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) માનવીય ઉત્કૃષ્ટતાની ભારતીય વિશેષતા : એની મર્યાદાઓ માનવીય ઉત્કૃષ્ટતાની ગ્રીક ભાવનાનો સ્વામી વિવેકાનંદે સ્વીકાર કર્યો અને ઉત્કૃષ્ટતાની ભારતીય ભાવનાની પૂરક તરીકે તેને સ્વીકારીને તથા એ બન્નેને મનુષ્યના આધ્યાત્મિક[...]
હે રામ! : આભાબહેન ગાંધી
હાલ રાજકોટમાં નિવાસ કરતાં શ્રી આભાબહેન ગાંધી પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સંપર્કમાં આવેલાં. તેઓ બાપુની જીવતી-જાગતી લાકડી સમાં અને જીવતી-જાગતી ઘડિયાળ સમાં હતાં. બાપુના જીવનની છેલ્લી ઘડી વખતે પણ[...]
રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ : સ્વામી સ્મરણાનંદ
સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે. રાષ્ટ્રીય એકતાનો વિષય આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. વિભાજિત થતા લાગતા દેશમાં સુગ્રથિતતા[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : પાઠશાળામાં અભ્યાસ : અક્ષય કુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ; જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા શ્રીપ્રભુની મહિમાથી પૂર્ણ; ગાઓ મન સ્મરી ગુરુ, મોહ થશે[...]
એકાંકી નાટિકા : વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર : બોધિસત્ત્વ
(ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક બોલે છે અને ક્રાંગાનોરના રાજકુંવરોના આગમન માટે એક બાજુ ઉત્સુકતાથી રાહ જોઈ[...]
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી હર્ષાનંદ
પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું છે. પણ દેવળમાં મરવું ખરાબ[...]
વિવેકાનંદનો માનવહિતવાદ : ઈ. પી. ચેલીશેવ
શ્રી ઈ. પી. ચેલીશેવ સોવિયેત રશિયાના જાણીતા તજજ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણોને વારંવાર વાંચવાથી દરેક વખતે હું એમાં કંઈક નવું જ જોઉં છું, કે[...]
પ્રાર્થનાનું રહસ્ય (૪) : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રાર્થનાનાં કાર્યો શ્રીકૃષ્ણે કહ્યું છે કે, “મારી આ માયાની પાર જવું ખૂબ મુશ્કેલ છે. જે મારું શરણું મેળવી શકે છે તે જ આ માયાને તરી શકે છે.” વિઘ્નોને[...]
કાવ્ય : યજ્ઞપુરુષને પગલે : મકરંદ દવે
કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ રે બાગી! ઓ, અગ્નિપથ અનુરાગી! હે સાધુ બળવાખોર પ્રચંડ ભભૂકતા શાન્ત હુતાશન! હે ભવ્ય બલિને મસ્તક પદ સ્થાપી વસનારા વામન! તું બાળ સમો હસનારો![...]
કાવ્ય : ઈન્દ્રવજ્રા : હરેશ ‘તથાગત’
પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા, દોરી લકીરો ગમતાં મરોડે. સાક્ષી છતાં કેવળ : ના ચિતારો તેં સૂચવ્યાં ચીતર તે કર્યાં મેં! વેણી હસે છે કવિતાશિરે જે, તેમાંય ફૂલો મહેકે[...]
કાવ્ય : ગાંધી વંદના : જયંતિ ધોકાઈ
હવે કોઈ હયાં ગાંધી વંદનાનાં ગીતો ના ગાશો! ગાંધીજીના એ ત્રણે વાંદરા બૂરું બોલીને બૂરું જોઈને, ને બૂરું સાંભળીને બુઢ્ઢા બની ગયા છે! ને એ ત્રણે બુઢ્ઢાઓ જંગલમાં જતા રહ્યા[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : એક ઈશ્વર તેનાં અનેક નામ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ ૧૩મી ઓગસ્ટ, ઈ.સ.૧૮૮૨. સમય સાંજના પાંચેક વાગ્યાનો. શ્રીયુત કેદાર ચાટુર્જે. હાલિરાહરમાં તેમનું[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા : સંકલન
હાથી નારાયણ અને મહાવત નારાયણ એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં આવતા વિદ્યાર્થીઓની પિતાની માફક કાળજી[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યકેન્દ્ર બેલુર મઠમાં જળશુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે બેલુર મઠમાં એક જળ શુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ૧૮મી નવેમ્બરે[...]
દિવ્યવાણી
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोहाः अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन् । सुविमलगगनाभे ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः ॥१॥ જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત કરવામાં આવ્યાં છે, જેઓ વિમળ[...]
વિવેકવાણી : નૂતન ભારતને ઊભું થવા દો! : સ્વામી વિવેકાનંદ
બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી થાઓ છો. અખબારોમાં નિરર્થક વાદવિવાદો[...]
સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં બેઠાં બેઠાં સ્વામીજીએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની[...]
એક સાચા મહાત્મા : પ્રો. મૅક્સમૂલર
સુપ્રસિદ્ધ વિદ્વાન - લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે, જે અમે ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરીશું.[...]
શ્રીરામકૃષ્ણ અને રાષ્ટ્રીય એકતા : સ્વામી લોકેશ્વરાનંદ
સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર - કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક ‘ઉદ્બોધન’માં પ્રથમ પ્રકાશિત થયો હતો. આજે પણ આપણો દેશ અનેક[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી : ક્રાન્તિકુમાર જોષી
કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી મંડિત થઈ જાય છે, ત્યારે[...]
શ્રીરામકૃષ્ણગાથા : યજ્ઞોપવીત – ગ્રહણ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. મધુર પ્રભુની બહુ બાળલીલા કથા; ગાયે જાઉં દેવ તમે[...]
પ્રાર્થનાનું રહસ્ય : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રાર્થનાની સફળતા માટેની શરતો આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય તો[...]
ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી જે અનેક લોકોનું આશ્ચર્યજનક રીતે[...]
રાણી રાસમણિ : સ્વામી ચેતનાનંદ
ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી તૈયારી થઈ ચૂકી હતી અને[...]




