આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સાધુ નાગ મહાશય : પ્રો. જે. સી. દવે

November 1, 1990|Tags: , |

નાગ મહાશયના નામથી પ્રસિદ્ધ શ્રીયુત દુર્ગાચરણ નાગ, નારાયણગંજ (હાલ બાંગલાદેશ) પાસે આવેલા દેવભોગ ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૪૬માં થયો હતો. આઠ વર્ષની ઉંમર થતાં માતા વિદેહ થયાં[...]

મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ? : સ્વામી સત્યરૂપાનંદ

November 1, 1990|Tags: , , , |

મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. મહાભારતકાળમાં પણ ભૌતિક[...]

માયાવતી : શાશ્વત શાંતિની ગંગોત્રી : ડૉ. ચેતના માંડવિયા

November 1, 1990|Tags: , |

આજના ખૂબ ઝડપથી બદલાઈ રહેલા જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જો મનુષ્ય પાસે મનની શાંતિ અને સ્વસ્થતા ન હોય તો સમસ્યાઓના કળણમાં ઊંડા ઊતરતા જવાનો ડર હંમેશા રહે છે. તો શું[...]

પુનર્જન્મમીમાંસા (૨) : સ્વામી આત્માનંદ

November 1, 1990|Tags: , , , |

(ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે જીવ ૮૪[...]

પ્રેરક પ્રસંગો : ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ : સંકલન

November 1, 1990|Tags: , , , |

એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, કૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા છે.’ જેમણે ઈશ્વરને ઓળખ્યા હોય[...]

બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સંકલન

November 1, 1990|Tags: , , , , |

બધાંમાં પ્રભુ વસે છે સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ એમાં[...]

સમાચાર દર્શન

November 1, 1990|Tags: , , |

શ્રીલંકા-શરણાર્થી રાહતકાર્ય રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા, બે કેમ્પોમાં વસેલા શ્રીલંકાના શરણાર્થીઓમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે : ૫૦                    કેરોસીન સ્ટવ ૨૦૦                  ચાદર ૧૦૦                  સાડીઓ ૧૦૦                  જોડી લુંગી[...]

દિવ્યવાણી

December 1, 1990|Tags: , , , |

सर्वमङगलमाङगल्ये शिवे सवार्थसाधिके । शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोडस्तु ते ॥ सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनि । गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते ॥ शरणागतदीनार्त परित्राणपरायणे । सर्वस्यार्ति हरे देवि नारायणि नमोडस्तु ते[...]

વિવેકવાણી : શિકાગો ધર્મસભાને સંબોધન : સ્વામી વિવેકાનંદ

December 1, 1990|Tags: , , |

અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઉભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધુઓના વર્ગ વતી હું તમારો આભાર[...]

સંપાદકીય : નિખિલ જગત માતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 1990|Tags: , , , |

“દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા બેસવું પડ્યું. આમજદ આમ તો[...]

મેં સંધ્યા સમયે તેમનાં દર્શન કર્યાં : સ્વામી વિરજાનંદ

December 1, 1990|Tags: , , |

શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજે શ્રીશ્રીમા પાસેથી ગ્રહણ કરેલ દીક્ષાના હૃદયસ્પર્શી પ્રસંગને અહીં રજૂ[...]

સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા : સ્વામી રંગનાશાનંદ

December 1, 1990|Tags: , , |

(ગતાંકથી ચાલુ) ૪. માનવીય ઉત્કૃષ્ટતામાં ગ્રીક વિશેષતા : એની મર્યાદાઓ પરંતુ આનું સર્વોત્તમ ફળ છે માનવતાવાદ, આ જગતમાં માણસની પરિસ્થિતિ સુધારવા માટેની ફિલસૂફી અને એ માટેનો પ્રયત્ન. લોવ્વેઝ ડિકિન્સનના પુસ્તક[...]

પ્રાર્થનાનું રહસ્ય : સ્વામી ભજનાનંદ

December 1, 1990|Tags: , , |

(ગતાંકથી આગળ) પ્રાર્થના કેવી રીતે કરવી? તો હવે પ્રશ્ન એ થાય છે કે પ્રાર્થના કેવી રીતે કરવી? જેને આપણે ચાહીએ, તેમની સાથેનો વાર્તાલાપ હંમેશાં અંગત અને અવિધિસરનો જ હોય છે.[...]

આધુનિક નારીનો આદર્શ – શ્રીમા શારદાદેવી : ડો. ચેતના માંડવિયા

December 1, 1990|Tags: , , |

આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. સ્ત્રીઓ લગભગ દરેક વ્યવસાયમાં પુરુષો[...]

કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે : વિજયાબહેન પુ. ગાંધી

December 1, 1990|Tags: , |

“જીવનમાં શાંતિ ચાહતા હો, તો કદી કોઈના દોષ જોશો નહિ, દોષ જોવા હોય તો તમારા પોતાના જોશો, કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે.” જીવનના અંતિમ કાળે- મહાસમાધિમાં- પ્રવેશ કરતા પહેલાં,[...]

પુનર્જન્મમીમાંસા (૩) : સ્વામી આત્માનંદ

December 1, 1990|Tags: , , , |

આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા વણછૂટકે કબૂલ થયો છે. એટલું[...]

હાજરાહજૂર ઠાકુર : ભગિની દેવમાતા

December 1, 1990|Tags: , , , |

(ગતાંકથી આગળ) યુરોપમાંનાં દસ વર્ષના મારા વસવાટ દરમિયાન મને મારા ઘરમંદિરને સુંદર બનાવવા માટે અનેક ચીજો એકઠી કરવા શક્તિમાન બનાવી હતી. એમાં સદીઓ પુરાણો, કપડાનો એક પડદો પણ હતો. અગાઉ[...]

મારું સૌરાષ્ટ્રભ્રમણ : સ્વામી સિદ્ધિનાથાનંદ

December 1, 1990|Tags: , , , |

(ગતાંકથી આગળ) શ્રીરામ જયરામ જય જય રામ ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી ઉભરાતાં જૈન મંદિરો અને ભવ્ય રીતે સજાવેલાં હિંદુ મંદિરો પણ[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : ગોચારણ : અક્ષયકુમાર સેન

December 1, 1990|Tags: , , , |

શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું. ‘હમણાં જ[...]

પુસ્તક પરિચય : દેદીપ્યમાન જ્યોતિમાલા : સ્વામી ગંભીરાનંદ

December 1, 1990|Tags: , , |

[શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા:- પ્રથમ ભાગ: લેખક: સ્વામી ગંભીરાનંદ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, મૂલ્ય રૂ. ૩૬/૪૧: ઑગસ્ટ ૧૯૮૯] કોઈ પક્ષીવિદ્ સજ્જન ઊંચી અગાશીએ ચડી વિવિધ પ્રકારના પક્ષીધ્વનિ વહેતા[...]

બાળ-વિભાગ : શિવજીની સાચી પૂજા : સંકલન

December 1, 1990|Tags: , , , |

એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની પૂજા સામગ્રી એકઠી કરવામાં તે અવારનવાર પિતાને મદદ[...]

રામકૃષ્ણ મિશનનો એક અનન્ય પ્રકલ્પ : સંકલન

December 1, 1990|Tags: , , |

“હું રામકૃષ્ણ મિશનની નિષ્ઠાપૂર્વકની નિષ્કામ સામાજિક સેવાપ્રવૃત્તિઓ માટે ઋણી છું. આ સંસ્થાને સન્માનું છું, અને એને મારો હાર્દિક સહકાર છે.” પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શ્રી જ્યોતિ બસુએ ઉપર્યુક્ત શબ્દો ઉત્તર[...]

સમાચાર દર્શન

December 1, 1990|Tags: , , |

કલકત્તાના ઝૂંપડપટીવાળાઓ (વસ્તીવાસીઓ) માટે આવાસ યોજના તથા ‘શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદનું કલકત્તા’ એ વિષે પ્રદર્શન ગત ૫ મે ના રોજ બે વાગ્યે ક્લકત્તાના રામબાગ ખાતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ[...]

દિવ્યવાણી

January 1, 1991|Tags: , , , |

સરસ્વતી સ્તોત્ર श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता । श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना ॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता । श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता ॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः । पूजिता मुनिभिः सर्वैऋषिभि स्तूयते सदा ॥३॥ स्तोत्रेणानेन तां[...]

વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ

January 1, 1991|Tags: , , , , , , , |

ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક આવી મળશે. મારા હૃદય પર[...]

Go to Top