ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સાચો આસ્તિક : કુમારપાળ દેસાઈ
એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી પોતે એકલાં એકલાં દીકરાના સામૈયે[...]
બાપુનાં સંસ્મરણો : આભાબહેન ગાંધી
પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સમ્પર્કમાં આવેલાં શ્રી આભાબહેન ગાંધી બાપુની જીવતી-જાગતી લાકડી સમા રહ્યાં અને તેમના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેમની સાથે હતાં. તેમણે જાતે અનુભવેલાં બાપુના આ[...]
ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન) : મમતા રૉય અને અનિલ બરન રૉય
ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ પ્રાચીન મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કરવા કેવો સંઘર્ષ કર્યો[...]
પુનર્જન્મમીમાંસા : સ્વામી આત્માનંદ
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો ભાગ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ[...]
પારસમણિના સ્પર્શે : જ્યોતિબહેન થાનકી
પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવ્યું, તેની કથા સુંદર રીતે રજૂ કરે[...]
રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ : ડૉ. સુકન્યા ઝવેરી
બંગાળી પુસ્તકોના અનુવાદ કરવા માટે જાણીતા ડૉ. સુકન્યા ઝવેરીને શ્રી સત્યજીત રૉયનાં બંગાળી પુસ્તકોમાંથી અનુવાદ કરવા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. શ્રીરામકૃષ્ણદેવની રસિકતા સંબંધે લખાયેલ બંગાળી ગ્રંથોના[...]
પાવાપુરીની તીર્થયાત્રા : સ્વામી બ્રહ્મશાનંદ
દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની પ્રેરણા આપશે એવી આશા છે.[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : દક્ષિણેશ્વરમાં કાલીપૂજા : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે છે, એટલે જલદી જલદી આવી[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : શ્રીરઘુવીરની પુષ્પમાળા : અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું: “હમણાં જ[...]
મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે : સ્વામી સત્યરૂપાનંદ
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે અને માનવજીવન સદાય ચાલતું રહેનારું[...]
બાળ વિભાગ : કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે : સંકલન
યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ અને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ય ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં પર તેઓ પ્રેમ વરસાવતા. તેમના માર્ગદર્શક, ગુરુસમા શ્રીકૃષ્ણના અવસાનના સમાચાર[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : સંકલન
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च”ના બેવડા આદર્શથી પ્રોત્સાહિત થઈને, શક્ય એટલી[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સંકલન
સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં સ્વામીજી ગુજરાતમાં અમદાવાદ, વઢવાણ, લીંબડી,[...]
સમાચાર દર્શન
આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિશાખાપટનમ જિલ્લાના યેલ્લામનચીલ્લી મંડળનાં આઠ ગામોના ૧,૬૪૦ પરિવારોમાં નીચેની વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું : ૧,૬૪૦ [...]
દિવ્યવાણી
यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः । अथ मर्त्योऽमृता भवत्यत्र ब्रह्म समश्नुते ॥ આ સાધકના હૃદયમાં આશ્રય કરીને રહેલી સર્વ કામનાઓ જ્યારે સમૂળગી છૂટી જાય છે ત્યારે તે મર્ત્ય[...]
વિવેકવાણી : આત્મશ્રદ્ધા પ્રગટાઓ : સ્વામી વિવેકાનંદ
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો, આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાનીછાની બાબતો આપણામાં ઘુરાતી આવે છે.[...]
સંપાદકીય : ‘તાલ ભંગ ન હો પાય’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો રાજા તેવી પ્રજા. જોનારાઓમાં દરબારીઓ[...]
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (ર) : સ્વામી રંગનાથાનદ
(ગતાંકથી આગળ) ૩. કૌશલ વિશે ઉપનિષદો : કૌશલ આજની સંસ્કૃતિનો શિરમોર છે; એ શબ્દ ફરી ફરી વાપરવામાં આવે છે. હજારો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા ભારતીય પ્રાચીન સાહિત્યનાં ઉપનિષદો તરફ વળતાં[...]
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૨) : સ્વામી અચલાનંદ
સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને ૧૯૩૮થી ૧૯૪૭, તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેઓ કેદારબાબા નામે વધારે સુપરિચિત છે. નવ માસ સુધી[...]
રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ (૨) : ડૉ. સુકન્યા ઝવેરી
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ બ્રાહ્મસમાજની હરિસભામાં પ્રતાપ સાથે વાતચીત કરી રહ્યા છે. ઠાકુર કહે, ‘તમારે કેશવના નામની ચિંતા કરવાની જરૂર નથી. જે થયું છે તે ઈશ્વરની ઇચ્છા. થયું એય એની ઇચ્છા[...]
હાજરાહજૂર ઠાકુર (૨) : ભગિની દેવમાતા
(ગતાંકથી આગળ) પાનખર ઋતુ આવી. હું પ્રખર આધ્યાત્મિક તાલીમમાં જોડાઈ ગઈ. ચુસ્ત નિયમિતતા, યોગ્ય આહાર અને એ બધામાં સૌથી વધુ મહત્ત્વનું દૃઢ મનોબળ બહુ જ જરૂરી હતાં. વહાણનો કપ્તાન જેમ[...]
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૧) : સ્વામી સિદ્ધિનાથાનંદ
સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ. ભારતી ભોમની વડી તનય — સૌરાષ્ટ્ર ધરણી સૌરાષ્ટ્ર[...]
મેઘધનુષી માનવ – પોપોવ : ક્રાંતિકુમાર જોશી
રશિયામાં ઝારશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ક્ષિતિજ ઉપર સામ્યવાદની લાલિમા કોર કાઢી રહી હતી. બરોબર એ જ સમય દરમિયાન રશિયાની પ્રજાને રશિયન ભાષામાં હિન્દુસ્તાનના મહાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનાં ચાર જ્ઞાનસભર[...]
પ્રાર્થનાનું રહસ્ય (૨) : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના : એક તરફ હિંદુધર્મે પ્રાર્થનાની ઉપેક્ષા કરી તો બીજી તરફ ખ્રિસ્તીધર્મે એને બધા પ્રકારની સાધનાઓમાં ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું. મધ્યયુગ દરમિયાન ખ્રિસ્તી આધ્યાત્મિક તત્ત્વજ્ઞાને આ[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : વાનરોની સાથે ખેલ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; પાસું રજ ચોટેલી એ સહુને ચરણ. બાલલીલા શ્રીપ્રભુની અતિમનોહર; સુણો મન કેવા કરે ખેલ ગદાધર. વિશ્વપતિ[...]




